________________
૭-૧૪૫ થી ૧૪૮૨
૧૭૧
આક્રા, ર્કશ વચનો બોલીને મહાવ્રત ઉલ્લંઘેલ હોય.
. ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં રહેવાની જગ્યા માંગ્યા વગર, માલિની સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અથવા અણગમનું સ્થાન મળેલ હોય, તેમાં રાગદ્વેષાદિ રૂપ અપ્રશસ્ત ભાવ થાય, તે ત્રીજા મહાવતનું અતિક્રમણ છે.
ચોથા મૈથુન વિરમણ નામના મહાવતમાં શબ્દ, રસ, મધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થયેલું હોય
પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મૂછ, શુદ્ધિ, કંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ લોભ તે રોદ્રધ્યાનના કરણરૂપ છે.
આ સર્વે પાંચમાંવતમાં દોષો ગણેલા છે.
રાત્રે ભૂખ લાગશે, એમ ધારીને દિવસે અધિક આહાર લીધો. સૂર્યોદય કે સૂર્યાસ્તની શંક હોવા છતાં આહાર ગ્રહણ ક્ય હોય તે રાત્રિ ભોજન વિરમણ વ્રતમાં અતિક્રમ દોષ કહેલો છે.
આલોચના, નિંદના, ગહેણા, પ્રાયશ્ચિત્ત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો – સુસઢની જેમ ભવ સંસારમાં ભ્રમણ નારો થાય. [૧૪૮૩] હે ભગવન્! તે સુસઢ કોણ હતો ?
તે જયણા ક્યા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગહેણા, પ્રાયશ્ચિત્ત સેવન ક્રવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ?
હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૭પ્રકારનો. સંયમ, ૧૪-પ્રકારના જીવના ભેદો, ૧૩-ક્રિયાના સ્થાનકો, બાહ્ય અને અભ્યતર ભેજવાળો ૧૨-પ્રકારનો તપ અનુષ્ઠાન (તથા)
૧૨ પ્રક્ટરે ભિક્ષપ્રતિમા, ૧૦ પ્રકરે શ્રમણધર્મ, ૯ પ્રકારની બ્રહ્મચર્યની ગુમિ, ૮ પ્રકારે પ્રવચન માતા, ૯ પ્રકરે પાણષણા અને પિંડ એષણાઓ, ૬-જીવનિકાયો, ૫મહાવ્રતો, ૩-ગતિઓ (તથા)
સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી આદિ સંયમના અનુષ્ઠાનોને ભિક્ષ નિર્જન-નિર્મળ અટવી, દુકાળ, રોગાદિ મહા આપત્તિ ઉત્પન્ન થઈ હોય,
અંતર્મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી હોય, પ્રાણ કંઠે આવી ગયા હોય.
તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડન ક્રતા નથી કે વિરાધના ક્રતા નથી. ખંડના કે વિરાધના કોઈ પાસે રાવતા નથી અને ખંડના કે વિરાધના ક્રનારની કે ક્રાવનાર અન્ય કોઈની અનુમોદના પમ તેઓ ક્રતાં નથી. [યાવત
જાવજીવ પર્યત આરંભ રતા કે ક્રાવતા નથી.
આવા પ્રકારની સંપૂર્ણ જયણા જાણનાર અને પાલન ક્રનારા જયણા ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તેઓ જયણાના સારા જાણાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org