________________
૧૪3
૬-૧ર૩ થી ૧રલ્ટ તેમને સીધું મોક્ષનું સ્થાન ન ક્રવું, સેવાનો મોક્ષ થાય નહીં અને મૃષાવાદ લાગે.
[૧ર૯૦ થી ૧૩૦૨] તીર્થક્રોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય સ્વછંદ વર્તન ભૂતકાળમાં હતું નહીં અને ભાવિમાં થશે નહીં. હે ગૌતમ ! તીર્થક્રો કદાપિ મૃષાવાદ ન બોલે, કેમકે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. આખું જગત સાક્ષાત દેખે છે. ભૂતભાવિ-વર્તમાન, પુન્ય-પાપ તેમજ ત્રણેલોક્માં જે કંઈ છે તે સર્વે તેમને પ્રગટ છે. કદાચ પાતાળ ઉર્ધ્વમુખ થઈ સ્વર્ગમાં ચાલ્યું જાય, સ્વર્ગ અધોમુખ થઈ નીચે જાય તો પણ નક્કી તીર્થનું વચન ફેરફાર ન પામે. જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઘોર અતિ દુક્રતા, સદ્ગતિનો માર્ગ વગેરેને યથાસ્થિત પ્રગટપણે પ્રરૂપે છે. અન્યથા તે તીર્થક્ય નથી.
[૧૩૦૩, ૧૩૦૪] દાચ તાળ આ ભુવનનો પ્રલય થાય તો પણ તેઓ સર્વ જગતના જીવો, પ્રાણીઓ ભૂતોનો એક્ત હિત થાય તે પ્રમાણે અનુકંપાથી યથાર્થ ધર્મને ધે છે, જે ધર્મને સારી રીતે આચરવામાં આવે તો તેને દુર્ભાગતાનું દુઃખ, દારિદ્ર, રોગ, શોક અને દુર્ગતિનો ભય થતો નથી, સંતાપ અને ઉદ્વેગ પણ થતાં નથી.
[૧૩૦૫, ૧૩૦૬] ભગવન્! અમો એમ કહેવા માંગતા નથી કે અમારી સ્વેચ્છાથી વર્તન ક્રીએ. માત્ર એટલું પૂછીએ છીએ કે જે જેટલું શક્ય હોય તેટલું તે ક્રી શકે? ગૌતમ ! તેમ કરવું યુક્ત નથી, તેમ ક્ષણવાર મનથી ચિંતવવું હિતાવહ નથી, જો એમ જાણે તો ધારવું કે તેનું બળ હણાયેલું છે.
[૧૩૦૭ થી ૧૩૧૦] એક મનુષ્ય ઘેબર-ખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજ માંસ સહિત મદિરા, ત્રીજો સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય, ચોથો એ પણ ન ક્રી શકે.
કોઈ બીજો તર્ક જવા પૂર્વક પક્ષની સ્થાપના કરે, બીજે ક્લેશ ક્રવાના સ્વભાવવાળો આ વાદ-વિવાદ ન કરી શકે. એક બીજાનું રેલ જોયા કરે, બીજો બડબડાટ કરે.
કોઈ ચોરી રે, કોઈ જાર ર્ક્સ ક્રે, કોઈક કંઈક પણ કરી ન શકે. ટલાંક ભોજન રવા કે પોતાની પથારી છોડવા સમર્થ ન થાય માંચા ઉપર બેસી રહેવા સમર્થ થાય.
ગૌતમ ! ખરેખર “મિચ્છામિ દુક્કડ' પણ આવું આપવાનું એમ Èતાં નથી, બીજું પણ તું હે છે, તેનો જવાબ આપું.
[૧૩૧૧ થી ૧૩૧૩] રોઈ મનુષ્ય આ જન્મમાં સમગ્ર ઉગ્ર સંયમ તપ ક્રવા સમર્થ ન થાય તો પમ સદ્ગતિ મેળવવાની અભિલાષાવાળો છે. પક્ષીના દુધનો, એક કેશ ઉખાડવાનો, જોહરણની એક દશી ધારણ ક્રવી-તેવા નિયમવાળો છે, પણ આટલાં નિયમ પણ જીવજીવ પાળવા સમર્થ નથી. હે ગૌતમ ! તેને માટે તારી બુદ્ધિથી સિદ્ધિનું ક્ષેત્ર આના કતાં કોણ બીજું હશે ?
[૧૩૧૪ થી ૧૩૧ ફરી તને આ પૂછેલાંનો પ્રત્યુત્તર આપુ છું કે ચાર જ્ઞાનના સ્વામી, દેવો-અસુરો અને જગતના જીવોથી પૂજાયેલા, નિશ્ચિત તે જ ભવે મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org