________________
૧૨૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ એટલામાં દૂરથી સાધુએ પાછા વળતા હતા, તેને જોઈને પોતાને જાતિ મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ ક્રીને પોતાના આત્માની નિંદા, ગ્રહ ક્રવા લાગ્યો. પછી અનશન સ્વીકાર્યું.
[૧૦૦૪ થી ૧૦૦૯] કાગડા કૂતરાથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવે અરિહંતોને મરતો, શરીર ત્યાગી, મૃત્યુ પામી. દેવેન્દ્રનો મહાઘોષ નામે સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય ઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી વેશ્યાપણે ઉત્પન્ન થયો.
પહેલાં જ ક્યુટ કરેલ તે પ્રગટ ન રેલ હોવાથી ત્યાંથી મરીને ઘણાં અધમ તુચ્છ, અંત-પ્રાંત કુળોમાં ભટક્યો. કાળક્રમે મથુરામાં શિવઈન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થઈ બોધ પામી, શ્રમણપણું અંગીકાર ક્રીને નિર્વાણ પામ્યો. આવું કપટી આસડનું દષ્ટાંત છે.
જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે ધેલા વચનને મનથી પણ વિરાધે છે, વિષય પીડા નહીં પણ íહલથી, વિષયાભિલાષા રે, છે, પછી સ્વેચ્છાએ ગુરુ નિવેદન ક્ય વિના પ્રાયશ્ચિતો સેવે જ છે, તે ભવ પરંપરામાં ભ્રમણ ક્રનારો થાય છે.
[૧૦૧૦] આ પ્રમાણે જાણનારે એક પણ સિદ્ધાંતના આલાપક્તી ઉન્માર્ગની પ્રરૂપણા ન વી.
[૧૦૧૧] જો કોઈ શ્રુતજ્ઞાન કે તેનો અર્થ કે એક વચનને જાણીને માર્ગાનુસાર તેનું કર્થન તે પાપ બંધાતો નથી. આટલું જાણીને મનથી પણ ઉન્માર્ગે પ્રવૃત્તિ ન ક્રવી. આમ ભગવંતના મુખે સાંભળેલું હું તમને હૂં છું.
[૧૦૧૨ થી ૧૦૧૫] ભગવદ્ ! અાર્ય ક્રીને કે અતિયાર સેવીને જો કોઈ પ્રાયશ્ચિતનું સેવન કરે તેના જતાં જે અકાર્ય ન કરે તે વધુ સુંદર ગણાય ? ગૌતમ ! અક્રર્ય સેવીને પછી હું પ્રાયશ્ચિત સેવીને શુદ્ધિ કરી લઈશ, એમ મનથી પણ તે વચન ધારણ ક્રી રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન સાંભળીને તેની શ્રદ્ધા ક્રે છે, તે પ્રમાણે વર્તે છે. તે સર્વ શીલભ્રષ્ટોનો સાર્થવાહ સમજવો. ગૌતમ ! તે પ્રાણના સંદેહના કારણભૂત એવું આક્યું પ્રાયશ્ચિત પણ રે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશે, તે તેના મૃત્યુને માટે થાય, તેમ આજ્ઞાભંગરૂપ દીપશીખામાં પ્રવેશી તે અનેક મરણવાળો સંસાર ઉપાર્જે છે.
[૧૦૧૬ થી ૧૦૧૯] ભગવન ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિ આવે? ગૌતમ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત હોઈ શકે. કેમ કે વેરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા ક્રે છે, પોતાનું બળ, વીર્ય, સત્વ, પુરુષાર પરકમ છુપાવે છે. તે શઠ શીલવાળો નરાધમ બમણો પ્રાયશ્ચિતી બને છે. નીચ ગોત્રમાં નાડીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યાર પછી ચારે ગતિમાં ભ્રમણ ક્રનાર થાય છે.
[૧૦૨૦ થી ૧૦૨૪] ભગવન્! મોટું પાપર્મ વેદીને ખપાવી શકાય છે. કેમ કે કર્મો ભોગવ્યા વિના છૂટારો થતો નથી, તો ત્યાં પ્રાયશ્ચિત ક્રવાથી શો લાભ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org