________________
પ-૮૪
૧૨૧
રાખેલો હતો અને ભવ સમુદ્ર તરી ગયા હતાં. તો પછી અનંતકાળ સુધીના સંસારમાં કેમ રખડવું પડ્યું ?
હે ગૌતમ ! પોતાના પ્રમાદ દોષના કારણે.
એ જાણીને હે ગૌતમ ! ભવવિરહ ઇચ્છતા શાસ્ત્રોનો સદ્ભાવ જેણે સારી રીતે જાણ્યો છે એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતની પાસે સાંભળેલ તમને હું છું.
મહાનિશીથ સુષ્ય અધ્યયન-૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ
– ૪ – ૪ – ૪ –
૪ –
૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org