________________
પ-૮૩૬
૧૧૩ સચિત્ત-પ્રાણ સહિત એવો પદાર્થો અને પાણીનો પરિભોગ છે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિરા રે તે ઉઝયનું સેવન , સેવરાવે કે સેવન ક્રનારને અનુમોદે તથા બ્રહ્મચર્યની હેલ નવગુપ્તિઓને કોઈ સાધુ કે સાધ્વી તેમાંથી એનું પણ ખંડન કરે, વિરાધે, વિવિધ ખંડન કે વિરાધના ક્રાવે અથવા તેમ ક્રનારની અનુમોદે. તે મિથ્યાદેષ્ટિ છે, તેને આભિગ્રહિક મિથ્યાદેષ્ટિ સમજવો.
[૮૩૭] ભગવન ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રશ્નરે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ચન્થ પ્રવયનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવધાચાર્ય એ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે.
ભગવન! તે સાવધાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું. ગૌતમ! આ ઋષભાદિ તીર્થક્રની ચોવીસીપૂર્વે અનંતો કાળ ગયા પહેલા કોઈક બીજી ચોવીસમાં જેવી હું સાત હાથપ્રમાણ કાયાવાળો છું તેવી કાયાવાળા જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમુહથી વંદાયેલા, શ્રેષ્ઠતર, ધર્મશ્રી નામે છેલ્લા તીર્થક્ર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયેલા, કોઈ સમયે તે તીર્થક્ત નિર્વાણ પામ્યા, ત્યાર પછી કાળક્રમે અસંયતોનો સત્કાર ક્રાવારૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થયેલ અસંયતોની પૂજામાં અનુરાગી થયેલ ઘણાં સમૂહને જાણીને તે કાળ તે સમયે ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાયેલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છ નાયકે શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું ક્રી ક્રીને હજાર સ્તંભોવાળું ઉંચું એવું દરેકે મમત્વભાવથી પોતપોતાના નામનું ચૈત્યાલય #વીને તેઓ દુરંત પ્રાંત લક્ષણવાળા અધમાધમી તે જ ચેત્યાલયમાં રહેવા સાથે રક્ષણ કરવા લાગ્યા.
તેઓમાં બળ-વીર્ય પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ, બળવીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો wવા કે અનિયત વિહાર ક્રવાનો ત્યાગ ક્રીને નિત્યવાસનો આશ્રવ ક્રીને, સંયમાદિમાં શિથિલ થઈને રહેલા હતા. પાછળથી આલોક અને પરલોકના નુક્સાનની ચિંતાનો ત્યાગ ક્રીને, લાંબા કાળનો સંચાર અંગીકાર ક્રીને તે જ મઠ અને દેવ ફ્લોમાં અત્યંત પરિગ્રહ, બુદ્ધિ, મૂછ, મમત્વણ, અહંકર વગેરે ક્રીને સંયમમાર્ગમાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે માળા આદિથી દેવાર્ચન વા ઉધમશીલ બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વાનું વચન છે. તેને અતિશય દૂરથી જ તર્યું. તે આ પ્રમાણે
સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો અને સર્વે સત્વોને ન હણવા, તેમના વેદના ન આપવી. પરિતાપ ન પમાડવા, ગ્રહણ ન જવા વિરાધના ન રવી, તલામણા ન ક્રવી, ઉપદ્રવ ન વાં. સૂક્ષ્મબાદર, બસ-સ્થાવર, પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય કે બેઇન્દ્રિયાદિ સર્વે જીવોને વિવિધ-વિવિધ મન, વચન, કાયાથી માર મારવા નહીં, મરાવવા નહીં, મારતાને સારા જાણવા નહીં. આવી પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞા પણ ભલી ગયા. વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દઢ પણે તેમજ જળ અને [308] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International