________________
૧૧૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નિર્ધમ, ચારિત્રને દૂષિત નાર થાય. તે સર્વ પ્રકારે એહ્મતે અાથે ઉધત થયેલા ગણાય. તે ગમે તેમ કૃત કે વિજ્ઞાનનું અભિમાન ક્રનારો, રૂપ બદલનારો થાય.
[૮૭ થી ૮૩૦] ભગવન્! તે બહુરૂપો કોને હેવાય ? જે શિથિલ આચારી હોય તેવો ઓસન્ન કે %ણ આચાર પાળતો ઉધત વિહારી બની તેવો નાટક રે. ધર્મ રહિત કે ચાસ્ત્રિમાં દૂષણ લગાડનાર હોય તેવો નાટક ભૂમિમાં વિવિધ વેશધારણ ક્રે તેના જેવો ચારણ કે નાટકીયો થાય. રામ-લક્ષ્મણ કે રાવણ થાય, વિક્રાળ મનઆગળ દાંત નીકળેલો – વૃદ્ધાવસ્થા યુક્ત ગાવવાળો, નિસ્તેજ, ફીક્કાનેત્રવાળો, પુર્યચથી ભરેલો વિદુષક હોય તેને વેશ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિક વાનર, હનુમાનાદિ થાય. એ રીતે વિદૂષક માફક બહુરૂપી થાય.
એ રીતે હે ગૌતમ ! કદાચ ભૂલચૂક કે ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ.પછી તેને દૂર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું, પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન ક્રવી, પાત્રાદિ ન પડી લેહરાવવા, શાસ્ત્રોના ઉદેશાદિ ન ાવવા. કે તેની સાથે ગુપ્ત રહસ્ય મંત્રણા ન ક્રવી.
ગૌતમ ! ઉક્ત દોષથી રહિતને પ્રવજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલા અનાર્યને દીક્ષા ન આપવી. એ પ્રમાણે વેશ્યાપત્રને, ગણિકને, નેત્ર રહિતને, હાથ-પગ પાયેલા હોય તેને, છેદાયેલા મન-નાક્વાળાને, કોટિયાને, શરીરમાંથી પરૂ ઝરતું હોય કે સડતું હોય, પગે લંગડો કે ચાલી ન શક્તો હોય, મૂંગોબહેરો કે ઉક્ટ ક્યાયીને, ઘણાં પાંખડીનો સંસર્ગ ક્રનારાને, સજડ રાગ-દ્વેષ મોહ-મિથ્યાત્વવાળાને, પુત્ર-ત્યાગીને, જિનાલય કે દેવ-દેવીના સ્થાનની આવક્ન ભોગવનારાને, કુંભાર, નર-નારી, મલ, ચારણ, મૃત ભણવામાં જડ બુદ્ધિ, પગ-હાથ કામ ન આપતા હોય, સ્થૂળ શરીરી હોય તેને પ્રવજ્યા ન આપવી.
નામ વગરના, બળહીન, જાતિ હીન, નિંદીત, કુળહીન, બુદ્ધિહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્ર કે તેવા અધમ જાતિવાળા, જેના કુળ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી. આ કે આ સિવાયના બીજા પદોમાં અલના થાય, ઉતાવળ થાય તો દેશોને પૂર્વક્રોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન પણ થાય.
[૮૩૫, ૮૩ર શાસ્ત્રોક્ત રીતે ગચ્છની વ્યવસ્થા યથાર્થ પાળીને, કર્મરૂપ રજના મેલ અને ક્લેશથી મુક્ત થયેલા અનંત આત્માઓ મુક્તિ પદને પામ્યા છે. દેવો, અસુરો, જગતના મનુષ્યો થકી નમન ક્રાયેલા, આ ભૂવનમાં જેમને અપૂર્વયશ ગવાયો છે, કેવલી-તીર્થાદિએ હેલા ગુણમાં રહેલા આત્મ પરાક્રમ ક્રનારા ગચ્છાધિપતિઓ અનેક મોક્ષ પામે છે અને પામશે.
૮િ૩૩] ભગવન્! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીસ પ્રકારના ભેજવાળા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યના આચારોને મનથી, વચનથી કે કયાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org