________________
પ-૮૨૧
૧૦૭
પ્રાયશ્ચિત દાનમાં સમર્થ હોય. જેઓ વંદન-પ્રતિકમણ-સ્વાધ્યાય-વ્યાખ્યાન-યોગના ઉદેશ-યોગા સમદેશાદિ મંડલીના અને પ્રવજ્યા વિધિની વિરાધનાના જ્ઞાતા હોય. જેઓ દીક્ષા, વડી દીક્ષા, યોગના ઉદ્દેશાદિની વિરાધનાના જ્ઞાતા હોય.
જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તે સિવાયના ભાવાંતરોના જ્ઞાતા હોય, જેઓ આ દ્રવ્યાદિના આલંબનના બહાનાથી મુક્ત હોય.જેઓ બાળસાધુ-વૃદ્ધ સાધુ, બિમાર, નવદિક્ષિત, સાધર્મિક સાધુ-સાધ્વી સમદાયાદિ સંયમ પ્રવર્તાવવામાં કુશળ હોય. જેઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ વગેરે ગુણોના પ્રરૂપક હોય. જેઓ આ જ્ઞાનાદિ ગુણોના પાલનહોય પ્રભાવક હોય.
જેઓ દેટ સમ્યક્વી, સતત પ્રયત્ન ક્રવા છતાં પણ ખેદ ન પામનારા, ધીજવાળા, ગંભીર, અતિશય સૌમ્ય લેશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી કોઈથી પરાભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છન્નયના જીવોનો સમારંભ ન જ્યનારા, જેઓ તપ-શીલા-દાન-ભાવરૂપ અનર્વિધ ધર્મના અંતરાય ક્રવામાં ભય રાખનારા, સર્વ પ્રક્વરે આશાતનાથી ડરનારા, ત્રણે ગારવો અને આત તથા રૌદ્ર ધ્યાન થી વિપ્રમુક્ત થયેલા, સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમી અને જે વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે.
જેઓને અણધાર્યો અસ્માત તેવો પ્રસંગ આવી પડે, કોઈની પ્રેરણા થાય, બ્રેઈ આમંત્રણ રે તો પણ અાયચિરણ ન ધે, જે બહુ નિંદ્રા કે બહુ ભોજન ક્રનારા ન હોય, સર્વ આવશ્યક, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમા, અભિગ્રહ, ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ ક્રવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પરવવાની વિધિ જાણતા હોય, અખંડિત દેહવાળા, પરમત અને સ્વમતના શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ-માન-માયા-લોભ, મમત્વ બદ્ધિ, અતિ હાસ્ય, ક્યા ક્રવી, ક્રીડા, કંદર્પ, સ્વામીભાવથી સર્વથા મુક્ત, ધર્મક્યા ક્રનાર, સંસારવાસ વિષયાભિલાસ વગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન કનાર, ભવ્યાત્માને પ્રતિબોધ નાર, ગચ્છનો ભાર સ્થાપન ક્રવા યોગ્ય હોય તેઓ ગણના સ્વામી થાય.
- ગણને ધારણ ક્રવામાં તીર્થસ્વરૂપ, તીર્થ ક્રનારા, અરહંત, કેવલી, જિન, તીર્થ પ્રભાવક, વંદનીય, પૂજનીય, નમસણીય છે. દર્શનીય છે, પરમ પવિત્ર, પરમ
લ્યાણ સ્વરૂપ, પરમ મંગલરૂપ છે. સિદ્ધિ-મુક્તિ-મોક્ષ-શિવના કારણ છે. રક્ષણ ક્રનાર છે, સન્માર્ગ બતાવનાર છે. સુગતિ આપનાર છે, રક્ષણીય છે, સિદ્ધ-મુક્ત થનાર છે, દેવ છે, દેવોના પણ દેવ છે. ગૌતમ ! આવા ગુણવાળા હોય તેના વિશે ગણની સ્થાપના ક્રવી, ગણ સ્થાપના કરાવવી, ગણ નિક્ષેપ ક્રણની અનુમોદના રવી. અન્યથા હે ગૌતમ ! આજ્ઞાનો ભંગ થાય છે.
[૮] ભગવન્! કેટલો કળ આ આજ્ઞા પ્રવેદન રેલી છે ? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાગ શ્રીપ્રભ નામે અણગાર થશે, ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. ભગવન્! શ્રી પ્રભ આણગાર કેટલા સમય પછી થશે ? ગૌતમ દુરત, પ્રાંત, તુચ્છ લક્ષણવાળો ન જોવા લાયક, રીદ્ર, ક્રોધી, પ્રચંડ, આક્રો, ઉગ્ર અને ભારે દંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org