________________
૧૯/૧૩૩૩
ઉદ્દેશો-૧૯
• નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ ૩૭-સૂત્રો છે. તેમાં કહેવાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને “ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહે છે.
• પ્રત્યેક સૂત્રાર્થના અંતે “લઘુ યૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જોડી દેવું. જેથી પ્રાયશ્ચિત્ત અધિકાર સ્પષ્ટ સમજાય.
[૧૩૩૩] જે સાધુ-સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુને માટે ખરીદીને આપે તો ગ્રહણ રે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૩૪] જે સાધુ-સાધ્વી ઔષધ ઉધાર લાવે, ઉધાર લેવડાવે, ઉધાર લાવનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ નારને અનુમોદે.
[૧૩૩૫] જે સાધુ-સાધ્વી ઔષધને બદલાવે, બદલાવડાવે, બદલાવીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૩૬] જે સાધુ-સાધ્વી છીનવીને લાવેલ, સ્વામીની આજ્ઞા વિના લવાયેલી અથવા સામેથી લાવેલ ઔષધ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૩૭] જે સાધુ-સાધ્વી ત્રણ માત્રાથી અધિક ઔષધ ગ્રહણ કરે કે કરનારને અનુમોદે.
[૧૩૩૮] જે સાધુ-સાધ્વી ઔષધ સાથે લઈને ગ્રામાનુગ્રામ વિચરે કે વિચરનારને અનુમોદે.
[૧૩૩૯] જે સાધુ-સાધ્વી ઔષધને સ્વયં ગાળે, ગળાવે, ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૪૦] જે સાધુ-સાધ્વી પ્રાતઃકાળાદિ ચાર સંધ્યામાં અર્થાત્ સૂર્યોદય, મધ્યાહ્ન, સંધ્યા, મધ્યરાત્રિ એ ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારાની અનુમોદના રે.
[૧૩૪૧] જે સાધુ-સાધ્વી કાલિકશ્રુતની ત્રણ પૃચ્છાથી અધિક પૃચ્છા અકાળમાં પૂછે કે પૂછનારની અનુમોદના કરે.
[૧૩૪૨] જે સાધુ-સાધ્વી દષ્ટિવાદની સાત પૃચ્છાથી અધિક પૃચ્છા અાલમાં રે કે પૂછનારની અનુમોદના કરે.
[૧૩૪૩] જે સાધુ-સાધ્વી ઇન્દ્ર-સ્કંદ-યક્ષ-ભૂત એ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારને અનુમોદે,
[૧૩૪૪] જે સાધુ-સાધ્વી આશ્વિની - કાર્તિકી - ચૈત્રી - આષાઢી એ ચાર મહાપ્રતિપદાઓમાં અર્થાત્ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ પૂર્ણિમા પછીની એમે સ્વાધ્યાય રે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના કરે તે પ્રાયશ્ચિત્ત.
[૧૩૪૫] જે સાધુ-સાધ્વી યારે સ્વાધ્યાયકાળ [યારે પોરિસિમાં] અર્થાત્ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં જે સ્વાધ્યાય ર્ષ્યા વિના વ્યતીત કરે અથવા
કરનારનું અનુમોદન કરે તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org