________________
૨૬
નિશીથ છેદસૂર – સૂવાનુવાદ ના ઉદ્દેશો-૮ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-પ૬૧ થી ૫૭૯ એ પ્રણામે ૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન જનારને “ચાતુર્માસિક પરિહાસ્થાને અનુઘાતિક' નામે પ્રાયશ્ચિત્ત આવે, જે “ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત ક્લેવાય છે.
• પ્રત્યેક સૂત્રને અંતે અહીં “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત' આવે તે વાક્ય જોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી.
પિ૬૧ થી ૫૬૯] જે સાધુ એક્લો હોય, એક્લી સ્ત્રી સાથે નીચે હેલાં સ્થાનમાં વિચરે. સ્વાધ્યાય રે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર રે, મળ-મૂત્ર પાઠવે કે કોઈ સાધુ અનાર્ય, નિષ્ઠુર, સાધુએ ના કહેવા યોગ્ય ક્યા હે કે તેમ કહેનારકરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, તે સ્થાનો
[૫૧] ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થઘર, આશ્રમમાં– પિકી ઉધાન, ઉધાનગૃહ, ઉધાનશાળા, નિર્ગમન, વિર્યાણગૃહ, નિર્માણશાળામાં
પિ૬] પ્રાસાદોપરીગૃહ, અટ્ટાલિક, પ્રાકાર, ચરિકા, દ્વાર કે ગોપુરમાં– પિ૪] જળમાર્ગ, જળપથ, જળનીર, જળ સ્થાનમાં[૬૫] શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, શ્રેષ્ઠાગારમાં [૫૬] તૃણશાળા, તૃણગૃહ, તુસશાળા, તુગૃહાદિમાં[૫૭] ચાનશાળા, થાનગૃહ, યુગ્યશાળા, યુગ્યગૃહમાં
પિ૬૮] પપ્પશાળા, પણ્યગૃહ, પર્યાગશાળા, પર્યાગગૃહ, ગ્યશાળા, કૃધ્યગૃહમાં
[૫૯] ગૌશાળા, ગૌગૃહ, મહાશાળા, મહાગૃહમાં–
[પાછળ] જે સાધુ રાત્રિમાં કે વિકાળે સ્ત્રી પર્ષદામાં, સ્ત્રી યુક્ત પર્ષદામાં, સ્ત્રીઓથી ઘેરાયેલા અપરિમિત ક્યા કરે કે હેનારની અનુમોદના કરે
[ઉક્ત દશે સૂત્રો સાધ્વી માટે – પુરુષના સંદર્ભમાં સમજવા. પિn] જે સાધુ સ્વગચ્છ કે પગચ્છના સાધ્વી સાથે, આગળ કે પાછળ ગ્રામાનુગ્રામ વિચરતા સંકલ્પ-વિકલ્પ રે, ચિંતાતુર રહે, શોસાગરમાં ડૂબેલો રહે, હથેળી ઉપર મુખ રાખી આર્તધ્યાન રે યાવતું સાધુએ ન કહેવા યોગ્ય ક્યા કહે કે હેનારની અનુમોદના રે.
પિ૨ થી પw] જે સાધુ સ્વજનની, પરજનની, ઉપાસક કે અન્ય કોઈ સ્ત્રીને (૧) ઉપાશ્રયમાં અર્ધ સત્રિ કે પૂર્ણરાત્રિ સુધી રાખે (૨) તે નિમિત્તે ગમનાગમન ક્રે (૩) તેણીના નિમિત્તે પ્રવેશ કે નિર્ગમન રે આ ત્રણે ક્રનારને અનુમોદે.
પિછાપ થી પ૯] જે સાધુ સાધ્વી સજા ક્ષત્રિય, સુદ્ધ વંશવાળા, મૂધ્યાત્મિસિક્ત રાજાના નિષ્ણોક્ત સ્થાનોમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ક્રનારને
અનુમોદ
[પકપ ગોષ્ટીમાં પિંડદાનમાં, ઇંદ્ર-દ-રુદ્ર-મુકુંદ-ભૂત-ચક્ષ-નાગ-સ્તુપ-ચૈત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org