________________
૨૫૯
* ઉદ્દેશ૨
•
નિશીયસૂત્રના આ બીજા ઉદ્દેશોમાં ૫૯થી ૧૭૭ એમ કુલ ૫૯ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવેલાં દોષનું ત્રિવિધે સેવન કરનારને પાતિય નામના પ્રાયશ્ચિત્ત આવે તેમ ઉદ્દેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાના આરંભે આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને કુમાર પ્રાયશ્ચિત્તથી ઓળખાવાય છે.
૩
• ઉદ્દેશા-૧ ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત' આવે શબ્દ જોડવો. અમે ક્યાંક નોંધેલ છે અને ક્યાંક નથી પણ નોંધેલ. છતાં વાયકે બધે “લઘુમાસ પ્રાયશ્ચિત્ત' જાણવું.
[૫૯] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રીંછનક કરે અથવા કરનારને અનુમોદે–
[૬૦] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળુ પાદીંછનક ગ્રહણ કરે અથવા ગ્રહણ નારને અનુમોદે.
[૬૧] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રૌંછનક ધારણ કરે અથવા ધારણ નારને અનુમોદે–
[૬૨] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રીંછનક વિતરણ કરે કે વિતરણ નારને અનુમોદે–
[૬૩] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રૌંછનનો પરિભાગ કરે કે પરિભાગ કરનારને અનુમોદે–
[૬૪] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રીંછનક્નો પરિભોગ-ઉપભોગ કરે કે નારને અનુમોદે–
[૬૫] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળા પાદીંછનક્ને દોઢ માસથી અધિક રાખે કે રાખનારની અનુમોદના કરે.
[૬૬] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળા પાદપ્રૌંછનને તડકો દેવા ખોલીને અલગ રાખે કે રાખનારની અનુમોદના રે.
[૬] જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સ્વયં સુંઘે કે સુંઘનારની અનુમોદના કરે.
[૬૮] જે સાધુ-સાધ્વી પદમાર્ગ, સંક્રમણમાર્ગ કે અવલંબનના સાધન સ્વયં કરે કે કરનારને અનુમોદે.
[૬૯] જે સાધુ-સાધ્વી પાણી કાઢવાની નીક સ્વંય રે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[20] જે સાધુ-સાધ્વી સીક્કું કે સીક્કાનું ઢાંણ સ્વયં કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી સુતરનો કે દોરીનો પડદો પોતે કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૨] જે સાધુ-સાધ્વી સોયનું સુધારણા સ્વયં કરે કે કરનારની અનુમોદના કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org