________________
ગાથા ૨૫
તેમાં અનાગાઢ કારણે ઉદેશક અતિચાર માટે વિવિ, અધ્યયન અતિચારમાં પરિમરું, શ્રુતસ્કંધ અતિચાર માટે એકસણું, અંગ સંબંધી અતિચાર માટે આયંબિલ.
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આવે. આગાટ કરણ હોય તોઆ જ દોષ માટે પુરિમઠ્ઠ થી અદ્મ સુધીનું પ્રાયશ્ચિત. – એ વિભાગ પ્રાયશ્ચિત્ત કહ્યું. – ઓધથી કોઈપણ સૂત્ર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
– અર્થથી અપ્રાપ્ત કે અયોગ્યને વાચના આદિ દેવામાં પણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. રિ૬] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન રે,
– સૂત્ર, અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન રે, - વિગઈનો ત્યાગ ન રે - સૂત્ર, અર્થ, નિષધા ન રે.
તો ઉક્ત બધામાં એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [૭] જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ. એ બંનેના પણ બબ્બે ભેદ છે – સર્વથી અને દેશથી.
સર્વથી એટલે આયંબિલ અને દેશથી તે કાઉસ્સગ્ગ ક્રીને વિગઈ ગ્રહણ ક્રવી તે.
- જો આગાઢ જોગમાં આયંબિલ માંગે તો બે ઉપવાસ અને દેશથી ભંગમાં એક ઉપવાસ તપ.
અણાગાઢ જોગમાં સર્વ ભંગે બે ઉપવાસ અને દેશથી ભાંગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
રિ૮] શંક, કંક્ષા, વિતિગિચ્છા, મૂઢ દષ્ટિ, અનુપભ્રંહણા, અસ્થિરિફ્રણ, અવાત્સલ્ય, અપ્રભાવના. આ આઠ અતિયારોનું દેશથી સેવન ક્રનારને એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
મિથ્યાત્વની વૃદ્ધિ માટે એક ઉપવાસ, ઓધ પ્રાયશ્ચિત. શંકા આદિ આઠે વિભાગને દેશથી સેવનાર સાધુને પરિમટ્ટ, રત્નાધિન્ને એકસણું, ઉપાધ્યાયને આયંબલિ અને આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત જાણવું. ૯િ, ૩૦] એ પ્રમાણે ઉપબૃહણા – પ્રત્યેક સાધુને સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ન નારાને પરિમડુત્ર આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ત તપ આવે.
તેમજ પરિવારની સહાય નિમિત્તે - પાસત્યા, કુશીલ આદિનું મમત્વ જનારને
- શ્રાવઆદિની પરિપાલના #નાર કે સ્નેહ રાખનારને નિવિ, પુરિમડુત્ર આદિ પ્રાયશ્ચિત્ત તપ આવે.
– અહીં આ સાધર્મિક્ત સંયમી ક્રવો કે ક્લ-સંઘ-ગણ આદિની ચિંતા કે તુતિ કરે એવી બુદ્ધિએ સર્વ રીતે નિર્દોષપણે મમત્વ આદિ આલંબન હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org