________________
૧૬
વ્યવહાર-દસ જિ) નિરુદ્ધ – અલ્પ પર્યાયવાળા સાધુ જે દિવસે દિક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે.
ભગવન ! એમ કેમ જ્હો છો ?
સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુલ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જે નિરુદ્ધ પર્યાયવાળા સાધુ હોય તો તેને તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું સ્પે.
[૫] આચાર્ય કે ઉપાધ્યાય મળધર્મ પામે, ત્યાર પછી નિરુદ્ધ – અલ્પવર્ષના પર્યાયવાળા સાધુને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ દેવાનું કહ્યું છે.
તેમને આચારપ્રકલ્પનો કંઈક અંશ અધ્યયન ક્રવાનું બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ ક્રવાનો સંલ્પ કરીને પૂર્ણ કરી લે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવાનું ક્યું છે.
પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ ક્રવાનો સંકલ્પ ક્રીને પણ તેને પૂર્ણ ન રે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન સ્પે.
]િ નવદીક્ષિત બાળક કે તરણ સાધુને આચાર્ય કે ઉપાધ્યાય જો કાળધર્મમરણ પામે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય વિના રહેવું ૫તું નથી.
તેને પહેલા આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રાનો સ્વીકાર ક્રીને જ રહેવું જોઈએ.
ભગવાન ! એમ શા માટે હ્યું? સાધુ બેની નિશ્રામાં જ રહે છે. જેમ કે – (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય.
0િ નવદીક્ષિતા, બાલિક કે તરૂણી સાળીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે મળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું લ્પતું નથી.
તેણીએ પહેલાં આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ.
ભગવન! એમ કેમ ક્વો છો ? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની.
[૮] જો કોઈ સાધુ ગણને છોડીને મૈથુનનું સેવન કરે તો તેને તે કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવતુ ગણાયછેદક પદ આપવું કે ધારણ ક્રવું ન સ્પે.
[૯] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો ઉક્ત કારણોથી ચાવજીવન, આચાર્ય ચાવતુ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કર્યું ન કહ્યું.
[ko] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુનનું સેવન ક્લે તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન કલ્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org