________________
J૩૨૯ થી ૩૩૧
૧૬૧
૧૬૨
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
એ રીતે ભાદરવો, ઉત્તરા ભાદ્રપદ વડે, આસો અશ્વિની નક્ષત્ર વડે પરિસમાપ્ત થાય છે. શ્રાવણ આદિ પ્રાયઃ માસ પરિસમાપક માસ સર્દેશ નામવાળા છે. અહીં પ્રાયઃ ગ્રહણથી ઉપકુલાદિ નાગ વડે પણ માસની પરિસમાપ્તિ થાય છે.
કુલના અઘસ્તન નબો, શ્રવણાદિ ઉપકુલો, કુલની સમીપ ત્યાં વર્તતા હોવાથી ઉપકુલ કહા. અર્થાત્ ઉપચારથી તે ઉપકુલ નબો કહેવાય છે.
જે કુલો અને ઉપકુલોની નીચે વર્તે છે, તે કુલોપકુલ.
અભિજિતાદિ બાર ઉપકુલ નક્ષત્રો છે, તે આ રીતે- શ્રવણ ઉપકુલ, ભાદ્રપદ ઉપકુલ આદિ સૂગાર્યવત્ જાણવા.
ચાર કુલીપકુલ નામો છે, તે આ પ્રમાણે – અભિજિતુ કુલોપકુલ ઈત્યાદિ સૂકાર્યવતું.
કુલાદિ સંજ્ઞા પ્રયોજન - ક્યાં નક્ષત્રોમાં કયા કાર્ય સિદ્ધ થાય છે, તે દર્શાવવા માટે કહેલ છે.
હવે પૂર્ણિમા અને અમાવાસ્યાનું દ્વાર કહે છે –
ભગવદ્ ! કેટલી પૂર્ણિમા - પરિક્રૂટ સોળકલાવાળા ચંદ્રયુક્ત કાળ વિશેષ રૂપ છે. પૂર્ણચંદ્ર વડે નિવૃત્ત.
તથા કેટલી અમાવાસ્યા - એક કાળ અવચ્છેદથી એક જ ફોગમાં ચંદ્ર-સૂર્ય અવસ્થાનના આધાર કાળ વિશેષ રૂપ છે. સમી - સાથે ચંદ્ર અને સૂર્ય જેમાં વસે છે તે.
ગૌતમ! જાતિ ભેદને આશ્રીને બાર પૂર્ણિમા અને બાર અમાવાસ્યા કહેલી છે, તે આ પ્રમાણે -
(૧) શ્રવિઠા - ધનિષ્ઠા, તેમાં થાય તે શ્રાવિઠી - શ્રાવણ માસવર્ડા. (૨) પૌષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પ્રૌઠપદી-ભાદરવા માસ ભાવિ. (3) અશ્વયુગ - અશ્વિની નક્ષત્રમાં થનારી તે આશ્વયુજી અર્થાત્ આસોમાસ ભાવિ.
o એ પ્રમાણે કાર્તિકી, માર્ગશિર્ષ, પૌષી, માઘી, ફાગુની, ચેમી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી અને આષાઢી જાણવી.
પ્રશ્નસૂમમાં પૂર્ણિમા અને અમાવાસ્યા ભેદથી નિર્દેશ કરેલ હોવા છતાં ઉતસૂત્રમાં જે અભેદથી નિર્દેશ છે, તે નામના એકપણાને દર્શાવવાને માટે છે. તેથી અમાવાસ્યા પણ શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી, આશ્વયુજી ઈત્યાદિ જાણવી.
(શંકા શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવિઠાના યોગથી થાય છે, જ્યારે અમાવાસ્યા શ્રાવિષ્ઠીના યોગથી નથી કેમકે તે આશ્લેષા અને મઘાના યોગથી કહેવાનાર છે, તેનું શું?
(સમાધાન શ્રાવિષ્ઠી પૂર્ણિમા જેમાં છે, તે શ્રાવણમાસ, તેના જ • અર્થાત્ શ્રાવણ માસવ. એ પ્રમાણે જ પૌષ્ઠપદિ આદિમાં કહેવું જોઈએ. હવે જે નમ્ર વડે એક એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેને પૂછવાની ઈચ્છાથી કહે છે -
ભગવન્! શ્રાવણી પૂર્ણિમા કેટલાં નબનો યોગ કરે છે ? અથ કેટલાં [27/11]
નક્ષત્રો ચંદ્રની સાથે સંયોગ કરીને પરિસમાપ્ત કરે ?
ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, ત્રણ નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ અને ઘનિષ્ઠા. અહીં શ્રવણ અને ધનિષ્ઠા રૂપે બે જ નક્ષત્ર શ્રાવણી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પંયયુગભાવિ પૂર્ણિમામાં ક્યાંય પણ અભિજિતથી પરિસમાપન દશર્વિલ નથી. માત્ર અભિજિતુ નક્ષત્ર શ્રવણ સાથે સંબદ્ધ છે, તે પણ પરિસમાપ્ત કરે છે તેમ કહ્યું.
જો કે સામાન્યથી આ શ્રાવિઠી સમાપક નગ દર્શન જાણવું. પાંચે પણ શ્રાવણી પૂર્ણિમામાં કઈ પૂર્ણિમા, ક્યા નક્ષત્રને કેટલાં મુહૂર્તમાં, કેટલાં ભાગમાં, કેટલાં પ્રતિભાવ જતાં અને જશે ત્યારે પરિસમાપ્ત કરે છે, તેમ સૂક્ષમતાથી જાણવા આ પ્રવચન પ્રસિદ્ધ કરણની ભાવના કરવી જોઈએ -
આ યુગમાં જો અમાવાસ્યાને જાણવા ઈચ્છે છે, જેમકે કયા નગમાં વીતા પરિસમાપ્તિ થાય છે અર્થાત્ જે રૂપે જેટલી અમાવાસ્યા અતિક્રાંત થઈ, તેટલી સંખ્યા. [તે માટે] કહેવાનાર સ્વરૂપ અવધારણ કરાય છે - પ્રથમપણે સ્થપાય તે અવધાર્ય - ધ્રુવરાશિ. તે અવધાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ગુણવી.
હવે કયા પ્રમાણમાં આની અવધાર્ય રાશિ છે, તે પ્રમાણની નિરુપણાર્થે કહે છે
૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પરિપૂર્ણ પર ભાગ અને એક ૬૨-ભાગના, એક ૬૩મો ભાગ અથત ૬૬-૫૨૬૭ એટલાં પ્રમાણમાં અવધાર્ય રાશિ છે.
આટલા પ્રમાણની ઉત્પત્તિ કઈ રીતે છે ? તે કહે છે - અહીં જો ૧૨૪ પર્વથી પ-સૂર્યનક્ષત્ર પયયો પ્રાપ્ત થાય, તો ૨-પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય?
મિરાશિ સ્થાપના - ૧૨૪/૫/૨, અહીં અંત્ય સશિ બે વડે મધ્ય રાશિ-૫-ને ગુણતાં ૫ x ૨ = ૧૦ પ્રાપ્ત થાય. તેનો ૧૨૪ વડે ભાગાકાર કરતાં, તેમાં છેધ-છેદક રાશિ આવશે - ૧૦/૧ર૪ તેને બે વડે અપવર્તના કરતાં આવે પર અત્ ઉપરની રાશિ-પ અને નીચેની કેદની સશિ-૬૨ આવશે.
આના વડે નક્ષત્રો કરવા. નક્ષત્ર કરણ માટે ૧૮૩૦ વડે ૬9 ભાગ રૂપે ગુણવા. તેથી ૯૧૫૦ થાય, છેદરાશિ ૬૨ને પણ ૬૩ વડે ગુણો, આવશે ૪૧૫૪. ઉપરની સશિના મુહૂર્ત કરવાને ફરી ૩૦ વડે ગુણીએ. આવશે - ૨,૭૪,૫૦, તેને ૪૧૫૪ વડે ભાંગવા. તો આવશે-૬૬ મુહૂર્ત અને શેષ અંશ રહેશે-૩૩૬.
તેના ૬૨-ભાગ લાવવાને માટે, તેને ૬૨ વડે ગુણતાં થશે-૨૦,૮૩૨. તેના અનંતરોક્ત છેદ સશિ વડે ૪૧૫૪થી ભાગ કરતાં આવે ૫/૬૨ ભાગ. અર્થાત્ પરિપૂર્ણ-૫ અને શેષ રહેશે-૬૨.
પછી આ ૬૨-ની અપવર્ણના કરીએ, એક છેદ શશિ છતાં પણ ૬૨-અપવર્તનામાં ૬૭ થાય છે. તેથી આવેલ ૬૬-મુહર્તા, એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ ૬૨ ભાગો, એક ૬૨-ભાગના એક ૬૭ ભાગ થાય છે. એ પ્રમાણે અવધાર્ય શશિ પ્રમાણ આવે છે.
શેષ વિધિ કહે છે - x » અનંતરોત સ્વરૂ૫ અવધારીને રાશિની ઈચ્છામાં અમાવાસ્ય સગુણને જાણવાને ઈચ્છે છે, તો સંગુણિત કરવી, એથી ઉર્ધનબોને