________________
J૩૧૦ થી ૩૧૮
૧૫૩
સમાન છે.
[૧૧૮] ના - રર થી ર૮ ના સંસ્થાન આ રીતે - કીલક, દામનિ, એકાવલિ, ગજદંd, વીંછીની પૂંછ, હાથીના પગ અને બેઠેલા સિંહના સમાન આકારે છે.
• વિવેચન-૩૧૦ થી ૩૧૮ :
ભગવન્! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિતુ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ગૌતમ ! મગલાયન થતુ મૌગલ ગોગીય વડે સમાન ગોમ તે મૌગલીયન. એમ આગળ પણ જાણવું. હવે અભિજિતથી આરંભીને લાઘવાર્થે આ ગાથાઓ -
(૧) મૌષ્ણલાયન, (૨) સાંગાયન, (3) અગ્રભાવ, (૪) કણિલાયન, (૫) જાતુકામ, (૬) ધનંજય, (૩) પુષ્યાયન, (૮) આશ્ચાયન, (૯) ભાવિશ, (૧૦) અગ્નિવેશ્ય, (૧૧) ગૌતમ, (૧૨) ભારદ્વાજ, (૧૩) લૌહિત્યાયન, (૧૪) વાશિષ્ટ, (૧૫) અવમજાયન, (૧૬) માંડ વ્યાયન, (૧૩) પિંગાયન, (૧૮) ગોવલાયન, (૧૯) કાશ્યપ, (૨૦) કૌશિક, (૨૧) દાર્ભયત, (૨૨) ચામરચ્છાયન, (૨૩) શુંગાયન, -x- (૨૪) ગોલવાયન, (૫) ચિકિત્સાયન, (૨૬) કાત્યાયન, (૨૭) વાર્ભાવ્યાયન, (૨૮) વ્યાધાપત્ય.
સંસ્થાનદ્વાર - ભગવન્! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિતુ નામનું સંસ્થાન કોના જેવું છે ? ગૌતમ! ગોશીર્ષ, તેની આવલી, તેના પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણી, તેની સમાન સંસ્થાન કહેલ છે. એ પ્રમાણે બાકીના નામોના સંસ્થાન જાણવા.
શ્રવણનું કાસાર સંસ્થાન, ધનિષ્ઠાનું શકુનિ પિંજર સંસ્થાન, શતભિષાનું પુપોયરા સંસ્થાન, પૂર્વાભાદ્રપદનું અર્ધવાપી, ઉત્તરાભાદ્રપદનું પણ અર્ધવાપી, આ બંનેના ભેગા થવાથી પરિપૂર્ણ વાપી થાય છે, તેથી સૂત્રમાં વાપી-વાવળી કહેલ છે, તેથી સંસ્થાનોમાં સંખ્યા ન્યૂનતા ન વિચારવી.
રેવતીનું નાવ સંસ્થાન, અશ્વિનીનું અશ્વ સ્કંધ, ભરણીનું ભગ ઈત્યાદિ સંસ્થાનો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે – પૂવફાળુની અને ઉત્તરાફાલ્ગની બંનેમાં અર્ધપચંક સંસ્થાન કહેવા, તેથી બંને મળીને પરિપૂર્ણ પલંક થાય. ચિત્રાનું મુખમંડન પુષ સંસ્થાન છે, દામતિ એટલે પશુના દોડાનો આકાર,
હવે ચંદ્ર-સૂર્ય યોગ દ્વાર – • સૂત્ર-૩૧૯ થી ૩૨૮ :
[૩૧] ભગવાન ! આ ૨૮-નાસ્ત્રોમાં અભિજિતું નn કેટલાં મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ?
ગૌતમ! નવ મુહૂર્ત અને એક મુહૂર્ણના રથ ભાગથી ચંદ્ર સાથે યોગ કરે છે..
એ પ્રમાણે આ ગાથાઓ જાણવી -
[૩૨] અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે એક અહોરાકમાં ૬૭ ખંડ વડે થાય છે, તે નવ મુહૂર્ત અને ૨કળા છે.
૧૫૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 [] શતભિષા, ભરણી, આદ્ધાં, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છે નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે.
[૩રર ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, છ નક્ષત્રો ૪૫મુહૂર્ત સંયોગવાળા છે.
[૩૩] બાકીના ૧૫-નમો ૩૦ મુહૂર્તાથી ચંદ્રમાં યોગ કરે છે. આ નોનો યોગ જાણતો.
[૨૪] ભગવન ! આ ૨૮-નાસ્ત્રોમાં અભિજિત નn કેટલાં અહોરમમાં સૂર્ય સાથે યોગ કરે છે ? - ગૌતમ ચાર અહોરા અને છ મુહૂથી સૂર્યની સાથે યોગ કરે છે. એ રીતે આ ગાથાઓ જાણવી –
[૩૫] અભિજિતુ ન ચાર અહોરાત્ર અને છ મુહૂર્વથી સૂર્યની સાથે જાય છે, હવે બાકીના કહે છે -
[૩૨] શતભિષા, ભણી, આદ્ધાં, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા નtત્રોનો સૂર્યની સાથે ૬-અહોરાત્ર અને ર૧-મુહૂ સુધી યોગ રહે છે, તેમ જાણ.
[3] ગણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા નામો સૂર્ય સાથે ૨૦-અહોરબ અને 3-મુહૂર્ત સુધી રહે છે.
[૨૮] બાકીના ૧૫-નમો સૂર્યની સાથે ૧ર-મુહૂર્ત અને ૧૩-અહોરમ સાથે રહે છે.
• વિવેચન-૩૧૯ થી ૩૨૮ :
ભગવા આ અઠ્ઠાવીશ નક્ષત્રો મળે અભિજિત નક્ષત્ર કેટલાં મુહૂર્ત, ચંદ્રની સાથે યોગ કરે છે ? - સંબંધ કરે છે ? ગૌતમ ! ૯ - ૨થક મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે.
એ કઈ રીતે જાણવું ? આ અભિજિતુ નબ ૬૭ ખંડીકૃત અહોરામના ૨૧ ભાગોથી ચંદ્રની સાથે યોગ કરે છે. તે ૧ ભાગોના મુહૂર્તગત ભાગ કરવાને, અહોરાત્રના ૩૦-મુહૂર્તા છે, તેથી ૩૦ વડે ગુણાય છે, તેથી ૬૩૦ થાય. તેને ૬૭ વડે ભાંગતા ૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨થક ભાગ થાય.
આ સર્વજઘન્ય ચંદ્રનો નક્ષત્ર યોગકાળ છે.
જો કે શ્રી અભયદેવસૂરિએ સમવાયાંગમાં નવમા સમવાયની વૃત્તિમાં ૯ - ૨૪/ ૬૨ ૬૬/૩ ભાગ સુધી ચંદ્રનો યોગ કહેલ છે, તે પૂર્ણિમા અને અમાવાસ્યા પરિસમાપ્તિ કાલ ભાવિ નાગ જાણવાનો ઉપાય કહેવાથી ૬૬ - ૧/૨ ૧/૬ ભાગરૂપ ઘુવરાશિના નક્ષત્ર શોધન-અધિકારમાં ૨થક ભાગ દુ:શોધ્ય છે, તેથી ૨ ભાગને સવર્ણનાર્થે ૬૨ વડે ગુણવાથી ૧૬૭૪ થાય છે. તેને ૬૭ ભાગથી ભાંગતા આવશે - ર૪ર I ૬૬/૬ક. - x • x •
આ કહેવાનારી ગાથા વડે જાણવું - ચંદ્રયોગ કાળમાન. તે આ રીતે – અભિજિતનો ચંદ્ર સાથે યોગ ૬૭ ખંડીકૃતુ અહોરમ કલાવું. તે પૂર્વોકત ૧ ભાગ