________________
૭/૨૭૪
૧૧૩
ઉપપત્તિ આ રીતે – પહેલા મંડલની પરિધિમાં ૭૨ યોજનાદિ પરિધિમાં ૧૩૦ યોજન ઉમેરતા યથોક્ત પ્રમાણ આવે.
હવે ત્રીજું – અત્યંતર ત્રીજા ચંદ્ર મંડલમાં ચાવત્ પદથી “ચંદ્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને પરિધિથી કહેલ છે,'' તેમ ગ્રહણ કરવું. ઉત્તર સૂત્ર [સૂત્રાર્થ મુજબ જાણવું]
તે આ રીતે – બીજા મંડલની રાશિમાં ૭૨ યોજન અને એક યોજનના
૫૧/૬૧ ભાગ અને ૧-ચૂર્ણિકા ભાગ ઉમેરતાં યથોક્ત પ્રમાણ આણવું. ૩,૧૫,૫૪૯ યોજનાદિ પરિધિ છે, આ પૂર્વમંડલ પરિધિ રાશિમાં ૨૩૦ યોજન અધિક ઉમેરીને
ઉપપત્તિ કરવી.
હવે ચતુર્યમંડલ આદિમાં અતિદેશ-પૂર્વવત્
નિષ્ક્રમણ કરતો ચંદ્ર યાવત્ પદથી “વિવક્ષિત મંડલથી તેની પછીના મંડલમાં” એમ લેવું, સંક્રમણ કરતો-કરતો ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વોક્ત જાણવું - x એ રીતે - સર્વ બાહ્યમંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
હવે પશ્ચાનુપૂર્વીથી પૂછે છે –
ભગવન્! સર્વબાહ્ય ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલી છે ?
ગૌતમ ! ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. ઉ૫પત્તિ આ છે - જંબુદ્વીપ લાખ યોજન છે, તેની બંને બાજુ - પ્રત્યેકમાં ૩૩૦ યોજન છે, બંનેના મીલનથી ૬૬૦ યોજન થાય. તેથી એક લાખમાં આ ૬૬૦ ઉમેરતા યથોક્ત ૧,૦૦,૬૬૦ આવે.
૩,૧૮,૩૧૫ યોજન પરિધિ છે. તેની ઉપપત્તિ - જંબૂદ્વીપની પરિધિમાં ૬૬૦ ઉમેરવામાં આવતાં ચચોક્ત માન આવે.
હવે દ્વિતીય - બાહ્માનન્તર દ્વિતીય મંડલ પ્રશ્ન આલાપક તો પૂર્વવત્ છે. ઉત્તર સૂત્રમાં ગૌતમ ! ૧,૦૦,૫૮૭ [ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું] લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપત્તિ - પૂર્વ રાશિમાંથી ૩૨-૫૧/૬૧ ભાગ યોજનાદિ લઈ લેવા. ૩,૧૮,૦૮૫ યોજન પરિધિ, સર્વબાહ્ય મંડલ પરિધિમાં ૨૩૦ યોજન બાદ કરતાં યયોક્ત માન આવે.
હવે ત્રીજું – બાહ્ય તૃતિય મંડલ :- ભગવન્ ! ચંદ્રમંડલ, સર્વ પ્રશ્નસૂત્ર જાણવું. ઉત્તરસૂત્ર - [સૂત્રાર્થવ]
ઉક્ત લંબાઈ-પહોળાઈમાં સંગતિ આ રીતે - દ્વિતીય મંડલ રાશિમાંથી ૭૨ યોજનાદિ રાશિને દૂર કરીને કરવું. પરિધિ - ૩,૧૭,૮૫૫ યોજન છે. તેની ઉ૫પત્તિ, પૂર્વ રાશિમાંથી ૨૩૦ બાદ કરો.
હવે ચતુર્થ મંડલાદિમાં અતિદેશ કહે છે –
પૂર્વ નુ ઈત્યાદિ પૂર્વવત્. પ્રવેશતો ચંદ્ર, ચાવત્ પદથી “વિવક્ષિત મંડલથી પછીના મંડલમાં' ગ્રહણ કરવું. સંક્રમણ કરતો-કરતો બોંતે-બોંતેર યોજન અને એકાવન-એકાવન એકસઠાંશ ભાગ તથા ૧/૩ ભાગ એકૈક મંડલમાં વિખુંભ વૃદ્ધિને 27/8
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઘટાડતો-ઘટાડતો ૨૩૦-૨૩૦ યોજન પરિધિને ઘટાડતો-ઘટાડતો સર્વાશ્ચંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે.
હવે મુહૂર્ત ગતિ પ્રરૂપણા કરે છે— - સૂત્ર-૨૭૫ ઃ
ભગવન્ ! જ્યારે ચંદ્ર સવાંતરમંડલને ઉપસંક્રમિત થઈને ચાર સરે છે, ત્યારે એક-એક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે?
ગૌતમ ! ૫૦૭૩ યોજન અને ૭૭૪૪ને ૧૩,૭૨૫ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન ક્ષેત્રમાં જાય છે.
૧૧૪
ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨/૬૧ ભાગની દૂરીથી ચંદ્ર દૃષ્ટિગોચર થાય છે.
ભગવન્ ! જ્યારે ચંદ્ર અત્યંતર અનંતર મંડલમાં સંક્રમિત થઈને ચાર ચરે છે યાવતુ કેટલા ક્ષેત્રમાં જાય છે?
ગૌતમ ! ૫૦૭૭ યોજન અને ૩૬૭૪ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન ક્ષેત્રમાં જાય છે.
ભગવન્ ! જ્યારે ચંદ્ર અન્વંતર તૃતિય મંડલ ઉપસંક્રમિત થઈને ચાર રે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં ગતિ કરે છે ?
ગૌતમ! ૫૦૮૦ યોજન અને ૧૩,૩૧૯ ને ૧૩,૭૨૫ વડે છેદતાં પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન ક્ષેત્રમાં જાય છે.
આ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો ચંદ્ર તેની પછીના મંડલથી યાવત્ સંક્રમ કરતો ૩-યોજન અને ૯૬૫૫ ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન એકૈક મંડલમાં મુહૂર્ત ગતિની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર રે ચે.
ભગવન્ ! જ્યારે ચંદ્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઇને ચાર સરે છે, ત્યારે એક એક મુહુમાં કેટલાં ક્ષેત્ર જાય છે ?
ગૌતમ ! તે ૫૧૨૫ યોજન અને ૬૯૯૦ ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ક્ષેત્રમાં જાય છે.
ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનની દૂરી ઉપર ચંદ્ર શીઘ્ર દૃષ્ટિગોચર થાય છે.
ભગવન્ ! જ્યારે બાહ્ય અનંતર મંડલમાં ગતિ કરે છે, ત્યારે ઈત્યાદિ પ્રા પૂર્વવત્.
ગૌતમ ! ૫૧૨૧ યોજન અને ૧૧૬૦ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ક્ષેત્રમાં ગતિ કરે છે.
ભગવન્ ! જ્યારે બાહ્ય ત્રીજા મંડલમાં • પ્રા.
-
ગૌતમ ! ૫૧૧૮ યોજન અને ૧૪૭૫ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા
જેટલાં યોજન ક્ષેત્રમાં ગતિ કરે છે.