SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ /૨૫૮ ૮૨ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જલ્દી દૈષ્ટિ પથમાં આવે છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરણમાં બાહ્ય ત્રીજ મંડલમાં ઉપસંક્રમિત થઈને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાલ ત્રીજા મંડલમાં ઉપસંક્રમિત થઈને ગતિ કરે છે, ત્યારે એક એક મુહમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ / પ૩૦૪ યોજના અને એક યોજનના 38/go ભાગ એકએક મુહૂર્તમાં તે સૂર્ય જાય છે. ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના */go ભાગ તથા એકસઠ ભાગથી છેદીને ય મૂર્ણિકા ભાગે સૂર્ય જદી દષ્ટિપથમાં આવે છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ [૧૮] ભાગે એક એક મંડલમાં મુહૂર્ત ગતિને ઘટાડતો-ઘટાડતો સાતિરેક પંચ્યાસી-પંચ્યાસી [૮૫] યોજન પુરુષ છાયાની અભિવૃદ્ધિ કરતો-કરતો સવસ્વિંતર મંડલમાં ઉપસંયમિત થઈને ગતિ કરે છે. આ બીજ છ માસ છે, આ બીજ છ માસનું પર્યવસાન છે. અા સૂર્ય સંવાર છે, આ સૂર્ય સંવારની પૂણીતા છે. • વિવેચન-૫૮ : હે ભગવન્! સૂર્ય સવવ્યંતર મંડલમાં જઈને ચાર ચરે છે ત્યારે એકૈક મુહર્તમાં કેટલા ફોગમાં જાય છે ? ગૌતમ! પ૨૫૧-૨૯ યોજન પ્રત્યેક મુહૂર્તમાં જાય છે. તે કઈ રીતે ઉપપાત થાય ? તેનો ઉત્તર આપતા કહે છે - અહીં આખું મંડલ એક અહોરમથી બે સર્યો વડે સમાપ્ત થાય છે. પ્રતિસૂર્યના અહોરરઅલગ ગણતાં પરમાર્થથી બે અહોરમ થાય છે. બે અહોરાત્રો વડે ૬૦ મુહર્તા થાય. તેથી મંડલની પરિધિને ૬૦ ભાગથી ભાંગતા જે પ્રાપ્ત થાય, તે મુહૂર્ત ગતિ પ્રમાણ. તેથી કહે છે – સવભિંતર મંડલ પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન તેને ૬૦ વડે ભાંગતા પ્રાપ્ત થોક્ત મુહd ગતિ પ્રમાણ પર૫૧-૯lso થાય છે. હવે વિનય આવર્જિત મનથી પ્રજ્ઞાપકે પૂછતાં પણ શિષ્યને કંઈક અધિક પ્રજ્ઞાપના માટે કહે છે જે તે નિત્ય અભિસંબંધથી અનુક્ત છતાં, જે શબ્દગર્ભિત વાક્ય અહીં અવતારણીય છે, તેનાથી જ્યારે સૂર્ય એક મુહૂર્તથી જતાં પર૫૧-૨૯/go પ્રમાણ જાય છે, ત્યારે સવવ્યંતર મંડલ સંક્રમણ કાળમાં અહીં રહેલ મનુષ્યના અહીં જાતિથી એકવચન છે. તેનો અર્થ આ છે - અહીં ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને ૪૭,૨૬૩૨૧/o યોજનથી ઉદય પામતો સૂર્ય ચવિષયક શીઘ થાય છે. અહીં સ્પર્શ શબ્દ ઇન્દ્રિયાઈ સંનિકર્ષ નથી કેમકે ચક્ષને અપાયકારીપણાથી તે અસંભવ છે. તેની ઉપપત્તિ શું છે? તે કહે છે - અહીં દિવસના અદ્ઘભાગથી જેટલાં ફોનને વ્યાપિત કરે છે, તેટલાંમાં રહેલ સૂર્ય પ્રાપ્ત થાય છે. તે જ લોકમાં ઉદય 2િ7/6] પામતો એમ કહેવાય છે. સવન્જિંતર મંડલમાં દિવસનું પ્રમાણ અઢાર મુહર્ત છે, તેનું અડધું તે નવ મુહર્તા. અવવ્યંતર મંડલમાં ગતિ કરતાં પ૨૫૧-૯lso યોજન જાય છે. આટલા મુહુર્ત ગતિ પરિમાણ નવ મુહર્તા વડે ગુણતા, તેથી યચોક્ત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. એ પ્રમાણ બઘાં મંડલોમાં વ-વ મુહૂર્તગતિમાં સ્વસ્વ દિવસાદ્ધના મુહૂર્તાશિ વડે ગુણિત કરતાં દષ્ટિપથ પ્રાપ્તતા થાય છે. દૈષ્ટિપથ પ્રાપ્તતા, ચક્ષ:સ્પર્શ, પુરુષ છાયા એ એકાઈક શબ્દો છે. તે પૂર્વથી અને પશ્ચિમથી સમપ્રમાણ જ હોય છે, તેથી બે વડે ગુણિત તાપોત્ર ઉદય-અસ્ત અંતર છે ઈત્યાદિ પયયો છે. આ સર્વ બાહ્ય પછીનું મંડલ પશ્ચાતુપૂર્વીથી ગણતાં ૧૮૩મું થાય. પ્રતિ મંડલે અહોરાત્ર ગણવાથી અહોરાત્ર પણ ૧૮૩ જાય, પછી ઉત્તરાયણનો છેલ્લો દિવસ, આ જ સૂર્ય સંવસરનો છેલ્લો દિવસ છે. કેમકે તે સંવત્સરનું ઉત્તરાયણ પર્યવસાન છે. હવે નવા સંવત્સરના પ્રારંભના પ્રકારની પ્રજ્ઞાપનાને માટે સૂગનો આરંભ કરે છે – સે નિવરવમા આદિ હવે અત્યંતર મંડલથી નીકળતો, જંબદ્વીપાંત પ્રવેશમાં ૧૮૦ યોજન પ્રમાણ ફોનમાં ચરમ આકાશ પ્રદેશને સ્પર્મ્યા પછી, બીજા સમયે બીજા મંડલ અભિમુખ સરકતો-જતો અર્થ છે. સૂર્ય, નવ: આગામીકાળભાવી સંવત્સર પામીને પહેલાં અહોરમમાં સવવ્યંતર પછીના મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે. આ અહોરમ દક્ષિણાયનના આધ સંવત્સરના પણ-દક્ષિણાયનના આદિપણામી સંવત્સના. * * * * * હવે અહીં ગતિને પૂછવા માટે ત્ર- જ્યારે ભગવન્! સર્વઅત્યંતર પછીના બીજા, દક્ષિણાયન અપેક્ષાથી આધ મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે એકાએક મુહૂર્તથી કેટલા ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! પર૫૧-દo યોજન એકૈક મુહૂર્તથી, જાય છે. કઈ રીતે ? તે કહે છે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૫,૧૦૩ યોજન વ્યવહારથી પરિપૂર્ણ પણ નિશ્ચયમતથી કંઈક ન્યૂન 3,૧૫,૧૦૩ યોજન છે. તેથી આ પૂર્વ યુનિવશથી ૬૦ ભાગે પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહર્તગતિ પ્રમાણ - ૫૨૫૧-૪થ0 યોજન અથવા પૂર્વમંડલના પરિધિ પ્રમાણથી આ પરિધિ પરિમાણ વ્યવહારથી પૂર્ણ ૧૮ યોજન વધે છે. નિશ્ચય મતે કંઈક ન્યૂન વધે છે. અઢાર યોજનના ૬૦ ભાગે પ્રાપ્ત ૧૮૬૦ યોજનના તે પૂર્વોક્ત મંડલગતા મુહર્તગતિ પરિમાણમાં અધિકવથી ઉમેરેલ છે. તેથી યચોક્ત તે મંડલનું મુહર્તગતિ પ્રમાણ થાય. અહીં પણ દષ્ટિપથ પ્રાપ્તતા વિષય પરિમાણ કહે છે - જ્યારે અત્યંતર બીજ મંડલમાં સૂર્ય ચરે છે, ત્યારે અહીં રહેલ મનુષ્યોના ૪૭,૧૩૯૫to યોજના અને ૬૧થી છેદીને અતિ ૬૧ ખંડો કરીને કે ૬૧ વડે ગુણીને. તેના ૧૯ ચૂર્ણિક ભાગ વડે અર્થાત્ ૧૯I૧ થી સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. સવચિંતર બીજા મંડલમાં દિવસ પ્રમાણ ૬૧ ભાગો વડે હીન ૧૮-મુહૂર્ત,
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy