________________
૫/૦૧૨ થી ૨૧૪
૨૨
અરે ! જંબુદ્વીપ દ્વીપમાં ભગવત્ - તીર્થકર ઉત્પન્ન થયા છે. તો ત્રણે કાળની દિકકુમારીનો આ કલા છે કે ભગવંતનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો આપણે પણ જઈને જન્મમહોત્સવ કરીએ. એમ કરીને - મનમાં ધારીને, પછી પ્રત્યેકે પ્રત્યેક તેઓ આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયો ! જદી અનેકશત સ્તંભો ઉપર રહેલ. લીલાસ્થિત શાલભંજિકાદિ આ ક્રમથી વિમાન વર્ણન કહેવું. તે આ પ્રમાણે છે –
ઈહામૃગ, વૃષભ, તુણ, નર, મગરાદિ ચિત્રોથી મિમિત, સ્તંભ ઉપર રહેલા વૈદિકાળી મણીય લાગતા, વિધાધર યમલ યુગલ યંગ યુક્ત સમાન, અર્ચીસહસ્રમાલીચી દીપ્ત, હજારો રૂ૫ યુક્ત, દીપ્યમાન દેદીપ્યમાન, જોતાં જ નેત્રમાં વસી જાય તેવા, સુખ સ્પર્શી, સશ્રીકરૂપ, ઘંટાવલીના મધુર-મનહરૂસ્વરયુક્ત, શુભ, કાંત, દર્શનીય ઈત્યાદિ કહેવું, તે ક્યાં સુધી ? એક યોજન વિસ્તીર્ણ દિવ્ય યાનને ઈષ્ટ સ્થાનમાં જવાને માટે વિમાન કે વાહનરૂપ વિમાન, તેને વૈક્રિયશક્તિથી વિમુવીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વિમાન-વર્ણન વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. તોરણાદિ વર્ણનોમાં આ વિશેષણની વ્યાખ્યા કરાયેલ છે.
પછી તેમણે શું કર્યું? પછી તે આભિયોગિક દેવો અનેક શત તંભ ઉપર રહેલ વિમાન વિકર્વી યાવતુ આજ્ઞા પાછી સોંપે છે પછી તે અઘોલોક વાસ્તવ્યા આઠે દિકકુમારી મહત્તરા હર્ષિત-સંતુષ્ટ આદિથી આલાવો કહેવો. તે આ છે - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિયુકત મનવાળી, પરમ સૌમનચિકા, હર્ષવશ વિકસિત હદયવાળી, વિકસિત શ્રેષ્ઠ કમ-નયનવાળી, - x • x• આદિ થઈ સીંહાસનેથી ઉભી થાય છે, ઉભી થઈને પાદપીઠથી ઉતરે છે. ઉતરીને પ્રત્યેકે પ્રત્યેક ooo સામાનિકો સાથે, ચાર મહત્તરિકા સાથે ચાવતુ બીજી ઘણી દેવી અને દેવો સાથે પરિવરીને તે દિવ્ય યાન-વિમાનમાં ચડે છે. ચડીને જે પ્રકારે સૂતિકાઘરમાં ઉપસ્થિત થાય છે ? તે કહે છે -
આરોહીને સર્વગદ્ધિ અને સર્વધતિથી મેઘવત ગંભીર ઇવનિક મૃદંગ, પણવ, ઉપલક્ષણથી બીજા પણ વાજિંત્રો લેવા. વગાડાતા એવા આ બધાંનો જે સ્વ, તેના ઉત્કૃષ્ટપણાથી, ચાવતું શબ્દથી વરિત અને ચપળ આદિ પદોનો સંગ્રહ કરવો. પૂર્વવતુ દેવગતિથી ભગવંત તીર્થકરના જન્મનગરમાં, તીર્થકરના જન્મભવને આવે છે. આવીને ભગવત્ તીર્થકરના જન્મ ભવનને તે દિવ્ય ચાન-વિમાન વડે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે.
ત્રણ વખત પ્રદક્ષિણા કરીને ઈશાન ખૂણામાં કંઈક ચાર અંગુલ દૂરચી પરણિતલે તે દિવ્ય યાન વિમાનને સ્થાપે છે. હવે જે કરે છે, તે કહે છે - સ્થાપીને આઠે આઠ દિશાકુમારિકા, ૪ooo સામાનિકો સાથે પરિવરીને દિવ્ય ચાનવિમાનથી ઉતરે છે. ઉતરીને સર્વાદ્ધિથી અને સર્વધતિથી, આ આલાવો જ્યાં સુધી કહેવો ? શંખ,. પ્રણવ, ભેરી, ઝલરિ, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિ, નિઘોષના નાદથી, તીર્થકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવંતને અને તેમની માતાને ત્રણ
જંબૂઢીપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રદક્ષિણા કરીને આઠે દિશાકુમારી બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આમ કહે છે –
નમસ્કાર થાઓ. કોને ? (માતાને) આપને, ભગવંતરૂપ રત્નને કુક્ષિમાં ધારણા કરનારી અથવા રનગમની માફક ગર્ભના ધારકત્વથી બીજી સ્ત્રીઓ કરતાં અતિશાયિત્વથી રત્નરૂપ કુક્ષિને ધારણ કરે છે. બાકી પૂર્વવતું. જગમાં રહેતા લોકોના સર્વભાવોના પ્રકાશકત્વથી પ્રદીપ સમાન ભગવંતની દીપિકા, સર્વ જગતું મંગલ રૂ૫ ચક્ષુ સમાન કેમકે સર્વ જગના ભાવ દશવિ છે. ચક્ષુના બે ભેદ-દ્રવ્યથી અને ભાવથી, તેમાં ભગવંત ભાવચક્ષુ વડે ઉપમીત કરાય છે. પરંતુ તે અમૂર્ત હોય, તેથી કહે છે - મૂર્તિમત અર્થાત ચક્ષુ વડે ગ્રાહ્ય, સર્વ જગતના જીવોના ઉપકારી.
ઉતાર્થે વિશેષણ દ્વારા હેત કહે છે – હિતકાક અથતિ મુક્તિમાર્ગ - સમ્યજ્ઞાન દર્શન ચાગિરૂપ, તેને કહેનાર, સર્વભાષામાં પરિણમવાથી સર્વવ્યાપી અર્થાત બધાં શ્રોતાજનના હૃદયમાં સંક્રાંત, એવા પ્રકારે વાણીની સંપત્તિ, તેના સ્વામી અર્થાત્ સાતિશય વચન લબ્ધિવાળા, જિત-રાગદ્વેષના જિતનાર, જ્ઞાની-સાતિશય જ્ઞાનવાળા, નાયક-ધર્મવરચક્રવર્તી, બુદ્ધ-વિદિતતત્વ, બોધક-બીજાને તવ સમજાવનાર, સર્વ પ્રાણિવર્ગના બોધિબીજના આધીન અને સંરક્ષણ વડે યોગહોમ કારીવથી. મમવરહિત, શ્રેષ્ઠ કુળમાં ઉત્પણ, ક્ષત્રિય જાતિક, એવા વિખ્યાત લોકોત્તમ ગુણવાળા [તીર્થકર)ની માતા, તમે ધન્ય છો, પુણ્યવાનું છો, કૃતાર્થ છો. ' હે દેવાનુપિયા ! અમે અધોલોકવાસી આઠ દિશાકુમારી-મહત્તા, ભગવંતનો જન્મમહિમા કરીશું, તો તમારે ડરવું નહીં. • x • હવે આમનું કર્તવ્ય કહે છે -
એમ કહીને તેઓ ઈશાન દિશામાં જાય છે. જઈને અને વૈશ્યિ સમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનાનો દંડ કાઢે છે, કાઢીને તેણી બધી શું કરે છે? તે કહે છે –
રનોના- વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાર ગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિસ, અંજન, પુલક, રત્ન, જાત્યરૂપ, અંક, સ્ફટિક, પ્ટિરનોના ચયાબાદર પુદ્ગલો છોડે છે, ‘સૂમ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી પણ વૈકિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે. આની સવિસ્તર વ્યાખ્યા પૂર્વે ભરતના આભિયોગિક દેવોના વૈક્રિયકરણમાં કરેલી છે, ત્યાંથી લેવી.
કિંચિત્ વાક્ય યોજના - આ રનોના બાદર પુદ્ગલોને છોડીને સૂક્ષમ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી વૈક્રિય સમુઠ્ઠાતપૂર્વક સંવર્તક વાયુ વિકર્ષે છે • x - વિકુવન • x • શિવ-ઉપદ્રવરહિત, મૃદુક-ભૂમિએ વહેતા વાયુ વડે, અનુdયારી વાયુથી ભૂમિતલ વિમલ કરીને મનોહર, છ ઋતુ સંભવ સુરભિકુસુમ ગંધથી અનુવાસિત, પિડિત થઈ દુર જનારી જે ગંધ, તેના વડે બલિષ્ઠ એવા તીછ વાયુના વહેવાના આરંભથી ભગવંતના જન્મ ભવનને બધી દિશામાં અને વિદિશામાં, એક યોજના પરિમંડલમાં સંમાર્જે છે - અહીં કર્મકરદાચ્ય પદથી દૃષ્ટાંત સૂચવેલ છે, તે આ છે
જેમ કોઈ કર્મકર પુત્ર હોય, તે તરુણ, બળવાનું, યુગવાન, યુવાન, અપાતંક,