SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૪૦ ૧૪૫ છે. પરંતુ અહીં તે સંમિલિત કરીને કહી નથી, અહીં સમિલિત જ કહેલ છે. * * * હવે તેની જીવા કહે છે - તે વિદેહની જીવાના બહુમધ્યદેશ ભાગમાં થતું વિદેહમધ્યમાં, બીજા ક્ષેત્ર અને પર્વતોમાં ચરમપદેશ પંકિતની જીવા લીધી છે, અહીં મધ્યપ્રદેશની પંક્તિ લીધી છે. આ જંબૂદ્વીપમધ્ય છે, તેથી લંબાઈથી લાખ યોજના પ્રમાણ, મધ્યમથી પરત જંબૂદ્વીપના સર્વત્ર દક્ષિણથી કે ઉત્તરથી લાખથી જૂન-ન્યૂન માનવથી છે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે - વિદેહના બંને પડખે આને કહે છે – ઉત્તર કે દક્ષિણ પાર્શમાં ૧,૫૮,૧૧૩-૧૬/૧૯ થી કંઈક વિશેષ પરિધિ છે. બીજે ૧૬. કળા કહે છે, તે “કંઈક વિશેષાધિક'' પદથી સંગ્રહિત છે. અહીં અધિકાર્ય સૂચના બીજું કરણ કહે છે – જંબૂદ્વીપની પરિધિ-3,૧૬,૨૨૭, યોજન, ૩ ક્રોશ, ૧૨૮ ધનુષ, ૧૩. અંગુલ છે. તેમાં યોજનાશિને અડધી કરતાં પ્રાત-૧,૫૮,૧૧૩ યોજન છે, શેષ લા ઈત્યાદિ - X - ગણિત કરતાં ૧૬-કળા, અડધી કળાના ધનુષાદિ ગણિતથી ચોક્ત સંખ્યા થાય. - હવે વિદેહક્ષેત્રના ભેદી કહે છે – મહાવિદેહ ક્ષેત્ર ચાર પ્રકારે છે - પૂર્વ વિદેહાદિ અન્યતરના મહાવિદેહપણાચી વ્યપદેશ કરાયેલ છે. તેથી જ ચાર-પૂર્વ, પશ્ચિમ વિદેહ અને દેવ-ઉત્તરકુર ક્ષેત્ર વિશેષમાં સમવતાર વિચારણીયવથી છે. અથવા આ ચતુર્વિધનો પર્યાય છે. તેમાં પૂર્વવિદેહ જે જંબૂઢીગત મેરુનો પૂર્વ વિદેહ છે. એ રીતે પશ્ચિમથી તે પશ્ચિમ વિદેહ છે. દક્ષિણમાં દેવકુરુ નામે વિદેહ, ઉત્તરમાં ઉત્તરકુર વિદેહ છે. [શંકા પૂર્વ-પશ્ચિમ વિદેહના સમાન ક્ષેત્રાનુભાવપણાથી મહાવિદેહ કહેલ છે. દેવકુફ-ઉત્તરકુર તો અકર્મકભૂમિ છે, તો કઈ રીતે મહાવિદેહપણે વ્યપદેશ કર્યો છે ? [સમાધાન] પ્રસ્તુત ક્ષેત્રનું ભરતાદિ અપેક્ષાથી મહાભોગપણાથી છે. મહાકાય મનુષ્યના યોગત્વથી અને મહાવિદેહના દેવાધિષ્ઠયત્વથી મહાવિદેહ વાચ્યતા સમુચિત જ છે. હવે તેના સ્વરૂપનું વર્ણન- ‘મહાવિદેહ' આદિ પૂર્વવતું. અહીં ચાવત્ શબદથી આલિંગપકર ચાવત વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે ઉપશોભિત છે. મનુષ્યનું સ્વરૂપ પૂર્વવતુ. આ બંને સૂત્રો વડે આનું કર્મભૂમિવ કહ્યું, અન્યથા ખેતી આદિ પ્રવૃતને તૃણાદિનું કૃત્રિમ અને ત્યાં જન્મેલ મનુષ્યોને પંચગતિની પ્રાપ્તિ ન થાય. હવે આના નામાર્થનો પ્રશ્ન છે તે પૂર્વવતુ જાણવો. ઉત્તર આ પ્રમાણે - ગીતમાં મહાવિદેહ ક્ષેત્ર ભરતાદિ ગોપી લંબાઈ આદિથી મોટું છે. અહીં રાઈ - પરિધિ. લંબાઈથી મહારક છે, કેમકે જીવાનું પ્રમાણ લાખ યોજન છે. વિસ્તારથી વિસ્તીર્ણતરક જ છે. કેમકે સાધિક ૮૪,૬33 યોજન પ્રમાણ છે. સંસ્થાન-પશંકરૂપે વિપુલતક છે, બંને પાર્શની ઈષ તુચ પ્રમાણપણે છે. હૈમવતાદિ પથંક સંસ્થિત હોવા છતાં પૂર્વ જગતીકોણના સંવૃત્તવણી પૂર્વ-પશ્ચિમનું વૈષમ્ય છે. પરિધિથી સુપમાણતરક જ છે. કેમકે ધનુ:પૃષ્ઠની જંબુદ્વીપ પરિધિના અર્ધમાનવણી છે. તેથી જ મહા-અતિશય, વિશાળ શરીરથી મહાવિદેહ અથવા મહા-અતિશય વિશાળ ફ્લેવર જેનું છે તે. આવા પ્રકારે ત્યાંના નુષ્યો છે, તેથી કહે છે - ત્યાં વિજયોમાં સર્વદા ૫૦૦ ધનુષ [26/10] ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉંચા અને દેવકઃ-ઉત્તકમાં ત્રણ ગાઉ ઉંચા છે. તેથી મહા વિદેહ મનુષ્યના યોગથી આ પણ મહાવિદેહ ક્ષેત્ર છે - x-x-x- અથવા મહાવિદેહ નામે દેવ અહીં આધિપત્ય અને પાલન કરે છે. તેનાથી તેના યોગથી મહાવિદેહ છે. બાકી પૂર્વવતું. હવે ઉત્તરકુરુને કહેવાને પહેલા ગંધમાદનવાકાર ગિ—િ • સૂર-૧૪૧,૧૪ર : [૧૧] ભાવના મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, મેરુ પર્વતની ઉત્તરપશ્ચિમે, ગંધિલાવતી વિજયની પૂર્વે ઉત્તફરની પશ્ચિમે - અહીં મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, ૩૦,૨૦૯ યોજન, ૬-કળા લાંબો છે. નીલવંત વધિર પર્વતની પાસે ૪ao યોજન ઉtd ઉત્તથી, oo ગાઉ ઉધથી, પoo યોજના વિસ્તારથી છે, ત્યારપછી માત્રાથી ઉત્સધ અને ઉદ્ધધની પરિતૃહિદ્રથી વધતાં-વધતાં, વિર્લભ ઘટાડાથી ઘટતાં-ઘટતાં મેરુ પર્વત પાસે થoo યોજન ઉtd ઉંચો, પno ગાઉ જમીનમાં, અંગુલના અસંખ્યાત ભાગ વિકુંભથી કહેલ છે. તે ગજkત સંસ્થાન સંસ્થિત, સર્વરનમય, સ્વચ્છ છે. બંને પક્ષમાં બે પાવરવેદિકા અને બે વનખંડોથી ચોતરફથી પરિવરેલ છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ઉપર બહુમ રમણીય ભૂમિભાગમાં ચાલતુ દેવો-દેવીઓ બેસ છે ગંધમાદન વાકાર પર્વતમાં કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ / સાત ફૂટો કહ્યા છે, તે આ - સિદ્ધાયતન, ગંધમાદન, ગંધિલાવતી, ઉત્તરકુરુ સ્ફટિક, લોહિતાક્ષ અને આનંદ-કૂટ. ભગવાન ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાયતન ફૂટ નામે કૂટ કયાં કહેલ છે? ગૌતમાં મેર પર્વતની ઉત્તરપશ્ચિમમાં, ગંધમાદનકૂટની દક્ષિણપૂર્વમાં, અહીં ગંધમાદન વક્ષસ્કાર પતિનો સિદ્ધાયતન ફૂટ નામે કૂટ કહેલ છે. જે રીતે લઘુહિમવંતમાં સિદ્ધાયતની કુટનું પ્રમામ છે, તે જ બધું અહીં કહેવું. એ પ્રમાણે વિદિશામાં ત્રણે કુટો કહેવા. ચોથો પિકની ઉત્તર પશ્ચિમમાં, પાંચમો દક્ષિણમાં, બાકીના ઉત્તર દક્ષિણમાં, સ્ફટિક અને લોહિતાક્ષ કૂટોમાં ભોગકરણ અને ભોગવતી દેવીઓ, બાકીનામાં સર્દેશ નામવાળા દેવો નિવાસ કરે છે. છ માં ઉત્તમ પ્રાસાદો અને વિદિશામાં રાજધાનીઓ છે. ભગવતા તેનું 'ગંધમાદન વક્ષકાર પર્વત એવું નામ કેમ છે? ગૌતમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ગંધ જેવી કે - કોઠપુટ આવતું પીસાતા-ફૂટાdiવિખેરાતા-પરિભોગ કરાતા યાવતુ ઉદર, મનોજ્ઞ યાવતુ ગંધ નીકળે છે, શું તેના જેવી એ ગંધ છે? ના, એ અર્થ સમર્થ નથી. ગંધમાદન પર્વત આનાથી ઈષ્ટતરક ચાવતુ ગંધ કહેલ છે. આ કારણથી હે ગૌતમાં તેને ગંધમાદન વક્ષસ્કર પર્વત કહે છે. અહીં ગંધમાદન નામે મહર્વિક દેવ રહે છે. અથવા આ નામ શાશ્વત છે. [૧૪] ભગવત્ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ નામે કુરુ ક્યાં કહેલ છે?
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy