________________
૪/૧૨૯
૧ર૯
પાર્શ્વમાં વૃદ્ધિ થાય. એ પ્રમાણે બધે વિચારવું.
જેમ ગંગામાં અન્યત્ર અવતરે છે તેમ સિંધુનું સ્વરૂપ પણ જાણવું. ચાવતું તે પાદ્રહના પાશ્ચાત્ય તોરણથી સિંધુ મહાનદી નીકળી પશ્ચિમાભિમુખ ૫oo યોજના પર્વતમાં જઈને સિંધુ આવતુંને કૂટે વળીને પર૩-૧૯ ભાગ દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટમુખ પ્રવૃત્તિથી ચાવત્ પ્રપાતળી પડે છે. સિંધુમહાનદી જ્યાંથી પડે છે, અહીં મોટી જિલ્લિકા કહેવી. જ્યાં સિંધુ મહાનદી પડે છે, ત્યાં સિંધુ પ્રપાતકુંડ કહેવું. તેમાં સિંઘદ્વીપ કહેવો. તે ગંગાદ્વીપની પ્રભા અને વણભાવતુ સિંઘદ્વીપની પ્રભા અને વણભા પડઘો સિંધુદ્વીપ કહેવાય છે.
તે સિંધુ પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી સિંધુમહાનદી નીકળી ઉત્તરાદ્ધ ભરતોત્રમાં વહેતી-વહેતી હજારો નદી દ્વારા આપૂરિત કરે છે. તમિસાગુફાની નીચેથી, વૈતાદ્ય પર્વત ચીરીને દક્ષિણાઈ ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગે જઈને પશ્ચિમાભિમુખી થઈને ૧૪,ooo નદીથી પૂર્ણ જગતીને નીચેથી ચીરીને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. આ સિવાય પ્રવત મુખમાનાદિ ગંગાના માન સમાન જ જાણવા.
Q પડાદ્રહથી નીકળતી ત્રીજી નદીનું સ્વરૂપ કહે છે - સ્પષ્ટ છે. વિશેષ છે કે - ૨૭૬-૬/૧૯ યોજન એટલી હૈમવત ક્ષેત્રાભિમુખ પર્વતમાં જઈને હૈમવતના વ્યાસથી દ્રહનો વ્યાસ બાદ કરી બાકીના હિમવતુ વ્યાસને અડધો કરીને આટલા યોજનનો જ લાભ થાય. •x-x• x• ગંગાના ગિરિમધ્યવર્તી પૂર્વદિશાના તોરણથી નીકળી પ00 યોજન પૂર્વાભિમુખ જીને દક્ષિણદિક ગામિની પોતાના વ્યાસ સહિત ગિરિના વ્યાસનું અર્ધગામિત્વ છે. એ પ્રમાણમાં સિંધુ પણ ૫oo યોજના પશ્ચિમ અભિમુખ જઈને પછી આ ઉતરદિફ તોરણથી નીકળી ઉત્તગામિની દ્રહ વ્યાસ શુદ્ધગિરિ વ્યાસાર્ધ ગામી છે, એટલો ભેદ છે.
હવે આની જિલ્ફિકા કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે- લંબાઈમાં યોજન વિઠંભમાનમાં ૧રી યોજન, પહોળાઈ ક્રોશ છે કેમકે ગંગાની જિહિનાથી આ બે ગણી છે.
Q કુંડ સ્વરૂપ-પ્રાયઃ પ્રકટાર્થ છે. પરંતુ લંબાઈ-પહોળાઈમાં વીશ અધિક છે. કેમકે ગંગાપ્રપાત કુંડથી આ બેગણું છે. હવે દ્વીપ કહે છે - તે પ્રગટાર્થ છે • x • હવે આ જે તોરણથી નીકળી, જે ક્ષેત્રની સ્પર્શના, જેટલો નદી પરિવાર, જેમાં સંક્રમ છે, તે કહે છે - રોહિતાંશ પ્રપાત કુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી હૈમવત વર્ષમાં જતા-જતા ૧૪,૦૦૦ નદી વડે આપૂરિત થતાં શબ્દાપાતી વૃત વૈતાદ્ય પર્વતથી અધયોજન દૂર રહી પશ્ચિમાભિમુખી આવૃત થઈ, હૈમવંત ફોનને બે ભાગે વિભાગ કરી, ૨૮,૦૦૦ નદી વડે પરિપૂર્ણ જગતીની નીચેથી ચીરીને પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે.
આનો જ મૂલ વિસ્તાર કહે છે - સેહિતાંશા મૂળમાં ૧ી યોજના વિકંભરી, પૂર્વ ક્ષેત્રની નદીથી બમણાં વિસ્તારથી છે. ક્રોશ ઉદ્વેધથી છે. પછી માબાના ક્રમે ક્રમે પ્રતિયોજન સમુદિત બંને પડખે ૨૦ ધનુષની વૃદ્ધિથી પ્રતિ પાર્થ દશ-દશ ધનુ વઘતાં-વઘતાં સમુદ્ર પ્રવેશમાં ૧૨૫ યોજન વિખંભથી થાય - x • બાકી પૂર્વવતું. હવે 2િ6/9]
૧૩૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હિમવંત કૂટો વિશે કહે છે
• સૂગ-૧૩૦ :
ભગવાન ! લઘુ હિમવંત વધર પર્વતના કેટલા ફૂટ કહેલા છે ? ગૌતમ ૧૧-કૂટો કહ્યા છે. તે આ - સિદ્ધાયતન, લઘુહિમવંત, ભરત, ઈલાદેવી, ગંગાદેવી, શ્રી, રોહિતાંશ, સિંધુદેવી, સુરદેવી, હેમવત અને વૈશ્રમણ-કૂટ
ભગવન ! લધુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન નામક ફૂટ જ્યાં કહ્યો છે ? ગૌતમ ! પૂર્વ લવણસમુદ્રના પશ્ચિમે, લઘુહિમવંતકૂટની પૂર્વે આ સિદ્ધાયતનકૂટ નામે કૂટ કહેલ છે. તે પoo યોજન ઉd ઉંચો, મૂળમાં પoo યોજન, મધ્ય 3પ યોજન અને ઉપર ૫ યોજન પહોળો છે. મુળમાં ૧૫૮૧ યોજનથી કંઇક વિશેષ, મધ્યમાં કંઈક ન્યુન ૧૧૮૬ યોજના અને ઉપર કંઈક જૂન ૧૯૧ યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મૃદયે સંક્ષિપ્ત અને ઉપર પાતળો, ગોયુચ્છ આકારે, સર્વરનમય, નિર્મળ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટળાયેલ છે.
સિદ્ધાયતનકૂટની ઉપર બહટ્સમ મણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતું તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સિદ્ધાયતના કહેલ છે તે ૫૦ યોજન લાંબ, ૫ યોજન પહોળ. ૩૬ યોજન ઉક્ત ઉચ્ચત્વથી ચાવત જિનપતિમાં વર્ણન કહેવું.
ભગવાન લધુ હિમવંત વધિર પર્વતમાં લઘુહિમવતકૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ભરતકૂટની પૂર્વે સિદ્ધાયતનકુટની પશ્ચિમે આ લઘુહિમવત વધિર પર્વતમાં કહેલ છે. એ પ્રમાણે જે કંઈ સિદ્ધાયતનકૂટના ઉચ્ચત્વ-વિછંભપરિધિ છે યાવતુ બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતંસક કહેલ છે. તે ૬ર યોજન ઊંચો, ૩૧] યોજન પહોળું, ઘણું ઉંચુ ઉઠેલ છે. વિવિધમણિ-રનથી ચિત્રિત વાયુથી ઉડતી વિજય-વૈજયંતી પતાકા. અને છત્રપતિછત્ર યુક્ત, ઉંચા, ગણનતલને ઉલ્લંઘતા શિખર યુકત છે. તેની જાળીમાં જડેલ રન સમુહ તે પ્રાસાદ પોતાના નેત્રો ઉઘાડતો હોય તેવા છે. મણિરત્નની સુપિકા છે, તેના ઉપર વિકસિત શીતપત્ર-પુંડરીક-તિલકરની અનિંદ્રના ચિત્રો અંકિત છે. વિવિધ મણીમય માળાથી અલંકૃત છે. અંદર અને બહાર થGણ વજનન તપનીય રચિર વાલુકાના પ્રજાટ છે તેનો સ્પર્શ સુખદ, સશીકરૂપ, પ્રસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
તે પ્રાસાદાવાંસકની અંદર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ સપરિવાર સીંહાસન કહેવું.
ભગવન્! લઘુહિમવંતકૂટને લઘુહિમવંતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! લઘુહિમવંત નામક મહહિક રાવત દેવ વસે છે.
ભગવન્! લઘુહિમવંત ગિરિકુમાર દેવની લઘુહિમવંત નામે રાજધાની કયાં કહી છેગૌતમાં લઘુહિમવતની દક્ષિણમાં તીછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજ જંબુદ્વીપ દ્વીપની દક્ષિણે ૧૨,૦૦૦ યોજન જઈને અહીં વધુ હિમવતના
તા. દય