________________
૩/૧૦૫ થી ૧૨૦
જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
એ ખંડોનો વિજય કરનારા ચક્રવતીને વશવતતી હોય છે.
[૧૨] ત્યારપછી તે ભરત રાજા અક્રમભકતને પરિપૂર્ણ કરી પૌષધશાળાથી નીકળે છે, એ રીતે નાનગૃહપ્રવેશ ચાવત શ્રેણી-પ્રશ્રેણીને બોલાવવા યાવતું નિધિનોને નિમિત્તે અષ્ટાહિકા મહા મહોત્રાવ કરે છે. ત્યારે તે ભરત રાજ નિધિરજનોને આશ્રીને મહામહોત્રાવ પૂર્ણ થતાં સુપેણ સેનાપતિરાનને બોલાવીને કહ્યું –
ઓ દેવાનુપિય! જાઓ ગંગાનદીના પૂર્વમાં સ્થિત નિકુટને બીજે પણ ગંગા સહિતના સાગર અને ગિરિની મર્યાદામાં સમ-વિષમ નિષ્ફટોને જીતો, જીતીને મારી આ આજ્ઞા પાછી સોંપે. ત્યારે તે સુપેણ બધું જ પૂર્વ વર્ણિત કહેવું ચાવત જીતીને, તેમની આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય આપે છે યાવતુ ભોગો ભોગ ભોગવતો વિચરે છે.
ત્યારપછી તે દિવ્ય ચકરન અન્ય કોઈ દિવસે અયુધગૃહશાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં રહી, હાર ચહ્ન વડે પરિવૃત્ત થઈ, દિવ્ય વાધ યાવતું પૂરતાં, વિજય રૂંધાવાર નિવેશની વચ્ચોવચ્ચેથી નીકળે છે, દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિનીતા રાજધાની પ્રતિ ચાલું.
ત્યારે તે ભરત રાજ ચાવત્ જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ થાવ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જદી આભિષેક્યo યાવતુ પાછી સોપે છે.
• વિવેચન-૧૦૫ થી ૧૨૦ :
ગુફાથી નીકળ્યા પછી, તે ભરત રાજા ગંગા મહાનદીના પશ્ચિમ કિનારે ૧૨યોજન લાંબી, ૯-યોજન પહોળી છાવણી નાંખે છે. બાકી વર્તકીનને બોલાવવો, આજ્ઞા કરવી આદિ માગઘદેવની સાધના અવસરે કહેલ તે જ દર્ભ સંથારા પર્યાપ્ત કહેવું. રામભક્ત કરે છે, પછી તે ભરતરાજા પૌષધશાળામાં પૌષધિક ઈત્યાદિ ગ્રહણ કરવું. * * * નિધિ રત્નોને મનમાં થાયીને રહે છે - x • પછી શું થયું ?
ભરતને નવ નિધિ ઉપસ્થિત થઈ. કેવી નવનિધિઓ ? અપરિમિત, રક્તઉપલક્ષણથી અનેકવર્તી રત્નો જેમાં છે તે. - x • x - એક મતે નવ નિધિમાં કાપુસ્તક શાશ્વત છે, તેમાં વિશ્વસ્થિત કહે છે, કેટલાંકના મતે ક૫પુસ્તકમાં પ્રતિપાધ અર્થો સાક્ષાત્ જ ઉપજે છે. આમાં બીજા મત અપેક્ષાથી અપરિમિતાદિ વિશેષણ છે. તથા ધુવ અક્ષય, અવયવી દ્રવ્યની અપરિહાણી છે - x • અહીં પ્રદેશ અપરિહાણિ યુકિત સમયસંવાદિની છે તે પડાવેસ્વેદિકાના વ્યાખ્યાન અવસરે નિરૂપિત કરેલ છે, ત્યાંથી જાણવું. * * *
અધિષ્ઠાયક દેવકૃત સાંનિધ્યયુકત, લોકમાં ઉપયયંકર -x - અતિ લોકોને પુષ્ટિકારક કે લોક વિખ્યાત યશવાળા, હવે નામથી તે નિધિઓને દશવિ છે. નૈસર્પના દેવવિશેષતું આ તે નૈસર્પ.
હવે જે નિધિમાં જે કહે છે તેનું નૈસર્પ નામક નિધિમાં નિવેશ-સ્થાપના વિધિ,
પ્રામાદિથી ગૃહપર્યા વ્યાખ્યા કરે છે. તેમાં ગ્રામ-વૃત્તિઆદિ, આકર-ખાણ, નગરરાજધાની, પતન-જનયોનિ, દ્રોણમુખ-જળ, સ્થળ નિર્ગમપ્રવેશ, મડંબ-અઢી ગાઉ સુધી ગામ ન હોય તે સ્કંધાવાર-છાવણી, આપણ-હાટ, ગૃહ-ભવન. * * *
હવે બીજી નિધિની વક્તવ્યતા કહે છે - ગણિત-સંખ્યાપધાનપણાથી વ્યવહાર કરતાં દીનાર આદિ કે નાલિકેર. શબ્દથી પરિચ્છેધ ધનના મોતી આદિની ઉત્પત્તિ, માન-સેતિકાદિ, ધાન્યાદિનું માપ, ઉન્માન-તુલાકષિિદ, ખાંડ-ગોળ આદિ ઘરિમજાતિક તે ધન. - x - ધાન્ય-શાલિ આદિના બીજોના-વાવવા યોગ્ય ધાન્યોની ઉત્પત્તિ, પાંડુકનિધિમાં છે.
હવે ત્રીજી નિધિનું સ્વરૂપ કહે છે - જે પુરુષોની, સ્ત્રીઓની, અશ્વોની, હાથીની જે સર્વે આભરણ વિધિ, તે ઔચિત્યથી પિંગલક નિધિમાં કહેલ છે. • • -
હવે ચોથી નિધિ - શ્રેષ્ઠ ચૌદ રત્નો જે ચક્રવર્તીના છે તે ચકાદિ સાત એકેન્દ્રિય, સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિયો સર્વરત્નમય છે, તે મહાનિધિમાં ઉત્પન્ન થાય છે. - X - X -
- હવે પાંચમી નિધિ બધાં વસ્ત્રોની જે ઉત્પત્તિ, વસ્ત્રમાંની સર્વ રચના અને રંગોની તથા બધી પ્રક્ષાલન વિધિની જે નિષ્પત્તિ.
- હવે છઠ્ઠી નિધિ - કાળ નામક નિધિમાં સર્વે જ્યોતિષ શાસ્ત્રાનુબંધી જ્ઞાન તથા જગતમાં ત્રણ વંશ-પ્રવાહ. તીર્થકરવંશ, ચકવર્તી વંશ, બલદેવ-વાસુદેવ વંશ. તે ત્રણે વંશોમાં જ ભાવ્ય છે, જે પુરાતન છે, જે વર્તમાન શુભાશુભ છે, તે બધું આ નિધિમાં હોય ચે. શિલાલત - સો વિજ્ઞાન, ઘટ-લોહ-ચિત્ર-વર-નાપિત એ પાંચ સિલો, તે પ્રત્યેકના વીશ-વીશ ભેદો, કર્મ-કૃષિ, વાણિજ્યાદિ તે જઘન્યાદિ ત્રણ ભેદે છે. પ્રજાના હિતને માટે - નિર્વાહાદિ હેતુથી કહેલ છે.
હવે સાતમી નિધિ - મહાકાલ નિધિમાં લોઢાની, રૂપાની, સોનાની, મણીની, મોતીની, સ્ફટિકાદિની ખાણોની ઉત્પત્તિ કહી છે.
હવે આઠમી - શૂર પુરુષો અને કાયરોની ઉત્પત્તિ · - ખેટક કે સન્નાહનું આવરણ, અસિ આદિ પ્રહરણ, બધી ભૂહ રચનાદિ યુદ્ધનીતિ, બધી દંડ વડે ઉપલક્ષિત નિતિ, માણવક નિધિમાં હોય છે.
હવે નવમી - બધાં નાટ્યકરણ પ્રકાર, બધી જ નાટકવિધિ, ધમિિદ ચાર પુરપાઈ નિબદ્ધ કાવ્ય અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અને સંકીર્ણ ભાષા નિબદ્ધના ગધ-પધ-ગેમ-ચર્ણ પદબદ્ધની ઉત્પત્તિ - X - X - અપભ્રંશ-તે તે દેશમાં શુદ્ધ ભાષિત, સંકીર્ણ-શૌરસેની આદિ, ગધ-અછંદોબદ્ધ શઅપરિજ્ઞાવતુ, પદા-છંદોબદ્ધ, વિમુક્તિ અધ્યયનવત, ગેય-ગંધર્વ રીતિથી બદ્ધ, ચૌણ-બાહલક આદિ વિધિ બહલ, બ્રહ્મચર્ય અધ્યયનવતું. • X - X • બધાં વાધો, તે-તે વાધભેદ ભિન્નોની ઉત્પત્તિ.
હવે નવે નિધિનું સાધારણ સ્વરૂપ-પ્રત્યેકનું આઠ ચકો ઉપર અવસ્થાન છે, આઠ ચક્રો ઉપર જ બધે વહન થાય છે. આઠ યોજન ઉંચી છે. નવ યોજન વિસ્તારથી છે, બાર યોજન લાંબી છે, મંજૂષાવત્ સંસ્થિત છે, ગંગાના મુખમાં જયાં સમુદ્રમાં ગંગા