________________
૩/૧૦૧ થી ૧૦૩
તે મધ્યભાગ, ઉદર અને શરીરમાં પાતળી હતી. તેથી તવંગી આદિ કહેવાય છે. [શંકા સામુદ્રિક શાસ્ત્રમાં દાંત, વયા પણ પાતળા કહેવાય છે, તો અહીં ત્રણ સંખ્યા જ કેમ? વિચિત્રતાથી, -x- સ્ત્રીપુરુષ સાધારણ જે મકરૂપ લક્ષણ છે તેજ રીતે નિબદ્ધ છે. અહીં કેવળ સ્ત્રી જાતિને ઉચિત લક્ષણો કહ્યા તે સ્ત્રીનના પ્રસ્તાવથી - x • એ યોગ્ય જ છે. તેથી જ દાંત અને વયાદિ પાતળા હોવા છતાં તેની વિવક્ષા કરી નથી.
તેમનો અંતભાગ, હોઠ, યોનિભાગમાં તામ-લાલ હતી. આંખના ખૂણાનું તત્વ જ સ્ત્રીના ચક્ષના ચુંબનમાં પુરૂષને અતિ મનોહર થાય છે ત્રણ વલય-મધ્યવતરિણારૂપ જેને છે તે - x - કવલીકવ સ્ત્રી માટે અતિ પ્રશસ્ય છે, પુરુષો માટે તેમ નથી. • x - સ્તન, જઘન, યોનિભાગમાં ઉad, નાભિ-સવ-સ્વમાં ગંભીર, સેમરાજી-સ્તનની ડીંટડી-નેગની કીકી ત્રણે કૃષ્ણવર્ણ, દાંત-સ્મિતચગણે શ્વેત, વેણી-બાહલતા-લોચન ત્રણે પ્રલંબ હોય, શોણિચક - જઘનસ્થલી-નિતંબબિંબોમાં વિરતીર્ણ.
સમશરીરી-સમચતુસ્સ સંસ્થાનવથી છે, ભારત ક્ષેત્રમાં બધી મહિલામાં પ્રધાન, સુંદર સ્તન-જઘન, શ્રેષ્ઠ હાથ-પગ-નયન જેના છે તે. કેશ, દાંત તેના વડે જેનહદય રમણી - જોનાર લોકના યિતના કીડા હેતુક, તેથી જ મનોહરી. શૃંગારના ગૃહ જેવી સુંદરવેપવાળી, ઉચિત એવું ગમન, મિત, વાણી, પુરષ ચેષ્ટા, નેમચેષ્ટા, પ્રસન્નતાથી જે સંલાપ-પરસ્પર ભાષણરૂપ, તેમાં નિપુણ એવી, સંગત એવા લોકવ્યવહારોમાં કુશળ, ઈન્દ્રાણી કે દેવીના સૌંદર્યરૂપને અનુસરતી, કલ્યાણકારિણી, ચૌવનમાં વર્તતી એવી સુભદ્રા સ્ત્રીરનને લઈને તેવી ઉદ્ભૂતાદિ ગતિથી ભરત પાસે આવ્યો. આવીને આકાશમાં રહીને લઘુઘંટિકા યુક્ત પંચવર્ણ શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા ઈત્યાદિ. જય અને વિજય વડે વધાવે છે, વધાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય વડે જીતાયેલ છે યાવતુ શબ્દથી માગઘના આલાવાવત્ કહેવું, વિશેષ એ કે ઉત્તરમાં “લઘુહિમવંતની મર્યાદામાં”. અમે આપ દેવાનુપ્રિયના આજ્ઞાવર્તી સેવકો છીએ એમ કહીને- “અમારું આ પ્રીતિદાન સ્વીકારો” કહી વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ રનોને સમર્પિત કર્યા.
હવે ભરતે શું કર્યું તે કહે છે - ત્યારે તે ભરતરાજા પ્રીતિદાન ગ્રહણ કરી, સકારાદિ કરી, વિનમિ-નમિતે વિદાય આપીને અને પૌષધશાળાથી નીકળીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને સ્નાનવિધિ પતાવીને ભોજન મંડપમાં પારણું કરે છે. શ્રેણિ-પ્રશ્રેણિ જનોને બોલાવે છે, અષ્ટાહિકા મહોત્સવ કરે છે, ત્યાં સુધી જાણવું. પછી તે નમિ-વિનમિ વિધાધર રાજા અષ્ટાહ્નિકા મહામહોત્સવ કરે છે, આજ્ઞા પાછી સોપે છે તેમ જાણવું.
હવે દિગ્વિજયના પરમ અંગરૂપ ચક્રરનનો વ્યતિકર કહે છે - પછી • નમિ વિનમિ વિઘાઘરોને સાધ્યા પછી તે દિવ્ય ચકરન આયુધ ગૃહશાળાથી નીકળ્યું ઈત્યાદિ પૂર્વવતુ. વિશેષ એ- ઈશાનદિશા કહેવી. વૈતાઢયથી ગંગાદેવી ભવનાભિમુખ જતાં ઈશાનખૂણો બાજુ માર્ગ છે. અહીં નિર્ણય કરવા જંબૂદ્વીપ આલેખીને જોવું. - x • બધું સિંધુદેવીના કથનાનુસાર ગંગાભિલાષ વડે જાણવું. તે પ્રીતિદાન સુધી કહેવું. વિશેષ એ - ૧૦૦૮ કુંભો રત્નના, વિવિધ સુવર્ણ-મણિમય ચિકિત બે સિંહાસનો
૯૨
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ કહેવા. બાકી બધું પૂર્વવત યાવત્ અટાહિકા મહોત્સવ કરે છે. * * * * * * *
ગંગાદેવીના ભવનમાં ભોગ વડે ૧૦૦૦ વર્ષ વીતાવ્યાનું જે સંભળાય છે, તે આ સૂત્ર અને ચૂર્ણિમાં કહેલ નથી. ઋષભચરિત્રથી જાણવું.
• સૂત્ર-૧૦૪ -
ત્યારપછી તે દિવ્ય ચકરન ગંગાદેવીને આશ્રીને અષ્ટાલિકા મહા મહોત્સવથી નિવૃત્ત થતાં આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને ચાવતુ ગંગા મહાનદીના પશ્ચિમ કિનારાથી દક્ષિણદિશામાં ખંડuપાત ગુફાભિમુખ જવા પ્રવૃત્ત. થયું. પછી તે ભરત રાજ ચાવ4 જ્યાં ખંડપપાત ગુફા છે ત્યાં આવે છે, આવીને બધુ વકતવ્યતા કૃતમાલક દેવ સમાન રણવી. વિશેષ એ કે નૃત્યમાલક દેવે પ્રીતિદાન એ આલંકારિકમાંડ અને કટક આપ્યા. બાકી બધું પૂવવ4. ચાવતું અષ્ટાબ્લિકા મહામહિમા કર્યો.
ત્યારપછી તે ભરત રાવ નૃત્યમાલક દેવ સંબંધી અષ્ટાહિકા મહોત્સવ પૂર્ણ થતાં સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને વાવત્ સિંધુના આલાવા સમાન જાણવું. યાવત ગંગા મહાનદીના પૂળીય નિકુટ જે ગંગા સહિત સમુદ્ર અને પર્વતની મર્યાદામાં સમ-વિષમ નિકુટો છે, તેને જીવે છે, જીતીને પ્રધાન શ્રેષ્ઠ રનોને સ્વીકારે છે.
પછી જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને બીજી વખત પણ અંધાર સૈન્ય સહિત ગંગા મહાનદી, જે નિર્મળ જળના ઉંચા તરંગો યુક્ત હતી, તેને નાવરૂપ અમરનથી પર કરે છે. કરીને જ્યાં ભરત રાજાનો વિજય અંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપનિરHEળા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હરિરતનથી નીચે ઉતરે છે. ઉતરીને પ્રધાન શ્રેષ્ઠ રસ્તનો લઈને જ્યાં ભરતરાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત અંજલિ કરી ભરતરાજાને જયવિજય વડે વધાવે છે, વધાવીને તે પ્રધાન શ્રેષ્ઠ રનો અર્પણ કરે છે.
ત્યારપછી તે ભરત રાજ સુષેણ સેનાપતિ પાસેથી પ્રધાન શ્રેષ્ઠ રનોને સ્વીકારે છે, સ્વીકારીને સુષેણ સેનાપતિનો સત્કારન્સન્માન કરે છે, કરીને તેને વિદાય આપે છે.
ત્યારપછી સુષેણ રોનાપતિ પૂર્વવત યાવત વિચરે છે.
ત્યારે તે ભરત રાજ અન્ય કોઈ દિવસે સુષેણ સેનાપતિટનને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિય! તું જ, ખંડuપાતગુફાના ઉત્તર દ્વારના કમાડો ઉઘાડ, ઉઘાડીને જેમ તમિસા ગુફામાં કહ્યું, તે બધું અહીં કહેવું યાવતુ આપને પ્રિય થાઓ. બાકી પૂર્વવત્ યાવતુ ભરત ઉત્તર દ્વારેથી નીકળ્યો. જેમ મેઘાંઘકાથી ચંદ્ર નીકળે, તેમ પૂર્વવત્ પ્રવેશતો મંડલોનું આલેખન કરે છે.
તે ખંડuપાત ગુફાના બહુમધ્યદેશભાગમાં ચાવતુ ઉન્મન-નિમગનલા નામે બે મહાનદીઓ પૂર્વવત છે. વિશેષ એ કે પશ્ચિમી કટકથી નીકળતી એવી પૂર્વમાં ગંગા મહાનદીને મળે છે. બાકી પૂર્વવતું પરંતુ પશ્ચિમી કુલથી ગંગામાં