________________ 4/200 19 200 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હવે બીજી શિલા વિશે - મેરુ ચૂલિકાની દક્ષિણે ઈત્યાદિ સૂત્રાર્થ વતુ જાણવું. ઉક્ત આલાવાથી તે શિલાની લંબાઈ ૫૦૦-ન્યોજન, અર્જુન સુવર્ણ વર્ણાદિ કહેવા ચાવતુ બહુમધ્યદેશ ભાગમાં એક મોટું સીંહાસન છે, - x * x * ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો ભરત ક્ષેત્રોત્પન્ન તીર્થંકરનો અભિષેક કરે છે. [શંકા પૂર્વની શિલામાં બે સિંહાસન છે, અહીં એક કેમ ? આ શિલા દક્ષિણ દિશાભિમુખ છે, ત્યાં ભરતક્ષેત્ર છે. ત્યાં એક કાળે એક જ તીર્થકર ઉત્પન્ન થાય છે, તેના અભિષેક માટે એક સીંહાસન કર્યું. બીજી શિલા - આ સૂત્ર પૂર્વના શિલાના આલાવાથી જાણવું કેવળ વર્ષથી સંપૂર્ણ તપનીયમય - રક્તવર્ણ, બે સિંહાસન, તે પશ્ચિમ અભિમુખ છે, તેની સામેનું ક્ષેત્ર પશ્ચિમ મહાવિદેહ છે - સીતોદાના દક્ષિણ અને ઉત્તર રૂપ બે ભાગવાળું છે. ત્યાં પ્રત્યેક વિભાગમાં એકૈક જિનના જન્મનો એકસાથે સંભવ હોવાથી બે કહ્યા. તેમાં દક્ષિણના સિંહાસને પહ્માદિ આઠ વિજયના જિનેશ્વરને હવડાવે. ઉત્તર ભાગમાં રહેલ વપ્રાદિ આઠ વિજયમાં જન્મેલનો અભિષેક થાય. હવે ચોથી શિલા - બધું બીજી શિલાનુસાર કહેવું. વર્ણવી સર્વ તપનીયમય, શ્રી પૂજ્યએ બધી અર્જુન સ્વર્ણવર્મી કહી છે. અહીં ઐવત ક્ષેત્રના જિનેશ્વસ્ત્રો અભિષેક થાય ઈત્યાદિ - 4 - હવે મેરુના કાંડની સંખ્યા પૂછે છે - * સત્ર-૨૦૧ - ભગવાન ! મેરુ પર્વતના કેટલાં કાંડ કહ્યા છે ? ગૌતમ ! ત્રણ કાંડ કહા છે, તે આ - નીચેનો કાંડ, મધ્ય કાંડ, ઉપરનો કાંડ. ભગવના મેર પર્વતનો નીચલો કાંડ કેટલા પ્રકારે કહ્યો છે? ગૌતમ! 1ooo યોજન ઉંચાઈથી કહેલ છે. મધ્યમ કાંડની પૃચ્છા, ગૌતમ! 63,ooo યોજન ઉંચો કહેલ છે. ઉપલાકાંડની પૃચ્છા, ગૌતમ! 36,ooo યોજન ઊંચાઈથી કહેલ છે. એ પ્રમાણે પૂર્વાપર સહિત મેરુ પર્વત લાખ યોજના કહેલ છે. * વિવેચન-૨૦૧ - ભગવન ! મેર પર્વતના કેટલા કાંડ કહ્યા છે ? કાંડ એટલે વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદ-પર્વત ક્ષેત્રનો વિભાગ. ગૌતમાં ત્રણ કાંડ કહેલ છે. અધિસ્તન, મધ્યમ, ઉપરિતન પહેલો કાંડ કેટલાં પ્રકારે છે ? પૃથ્વી - માટી, ઉપલ-પાષાણ, વજ-હીરા, શર્મ-કાંકરા. એનાથી યુક્ત મેરનો કાંડ છે. આ પહેલાં કાંડ 1000 યોજન પ્રમાણ છે. [શંકા પહેલાં કાંડના ચાર પ્રકારથી આ 1000 યોજનને ચાર વડે ભાંગતા એકૈક પ્રકારના ચતુશ હજાર પ્રમાણ ક્ષેત્રતા થાય તથા વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદથી તે જ કાંડ સંખ્યા કેમ ન વધી જાય? સિમાધાન કવચિત્ પૃથ્વી કે ઉપલ કે વજ કે શર્કરા બહુલ. અર્થાત્ ઉકત ચાર સિવાય બીજા કીપણ અંકરનાદિ તેના આરંભક નથી, તેથી પૃથ્વી આદિ રૂપ વિભાગ અભાવથી નથી, કાંડ સંખ્યાના વધવાનો અવકાશ નથી [2] મધ્યકાંડ વસ્તુપૃચ્છા - સ્ફટિકરન, સુવર્ણ, રૂપું, શેષ પૂર્વવતું. હવે ત્રીજો ઉપલો કાંડ : તે એકાકાર અથત ભેદરહિત છે. સંપૂર્ણ જાંબુનદ-બાલ સુવર્ણમય છે. કાંડના પરિમાણથી મેરુ પરિમાણ કહે છે - મેરનો નીચલો કાંડ કેટલાં બાહલ્ય-ઉંચાઈથી કહેલ છે ? 1000 યોજન, મધ્યમકાંડની પૃચ્છા - સ્વયં કહેવી. ગૌતમ ! 63,000 યોજન ઉંચાઈ કહી. આના દ્વારા ભદ્રશાલ વન, નંદનવન, સૌમનસવન, બે અંતરમાં આ બધું મધ્યમકાંડમાં આવી જાય છે, જ્યારે સમવાયાંગમાં બીજો કાંડ વિભાગ 38,000 યોજન ઉંચો કહેલ છે, તે મતાંતર જાણવું. ઉપલો કાંડ 36,000 યોજન ઉંચો છે. એ રીતે બધાં મળીને એક લાખ યોજન સર્વ સંખ્યા છે. | (શંકા) ૪-યોજન પ્રમાણ એવી શિરસ્થ ચૂલિકા મેરુ પ્રમાણ મદયે કેમ કહી નથી ? ક્ષેત્રચૂલાપણાથી તેને ગણેલ નથી. પુરષની ઉંચાઈની ગણનામાં મસ્તકે રહેલા કેશપાશની જેમ ગણેલ નથી. - x - હવે મેરુના સિદ્ધાંત પ્રસિદ્ધ ૧૬-નામો કહે છે - * સૂટ-૨૦૨ થી 205 - રિહર ભગવાન ! મેરુ પર્વતના કેટલા નામો કહેલા છે ? ગૌતમ / ૧૬નામો કહેલા છે, તે આ પ્રમાણે - 203] સોળ નામો - (1) મેરુ (2) મનોરમ, (3) સુદર્શન, (4) સ્વયંપભ, (5) ગિરિરાજ, (6) રનોરઐય, (3) શિલોરચય, (8) લોકમણ, (6) મંદિર અને (10) નાભિ. [24] - (11) અચ્છ, (12) સૂયવર્ત (13) સૂર્યાવરણ, (14) ઉત્તમ, (15) દિશાદિ, (16) અવતસ. [ર૦૫] ભગવાન ! મેરુ પર્વતને મેરુ પર્વત કેમ કહે છે ? ગૌતમ ! મેરુ પતિ મેર નામક મહર્તિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણથી હે ગૌતમ! તેને મેરુ પર્વત કહે છે અથવા પૂર્વવતુ. * વિવેચન-૨૦૨ થી 205 - ભગવન્મેરુ પર્વતના કેટલો નામો કહેલા છે ? ગૌતમ! સોળ, મંદર આદિ, બે ગાયા છે. મંદર દેવના યોગથી મંદર. એ રીતે મેર દેવના યોગથી મેર. [શંકા] મેરના એ રીતે બે સ્વામી નહીં થાય ? (સમાધાનએક જ દેવના બે નામો સંભવે છે, તેથી કોઈ શંકા ન કરવી. નિર્ણય તો બહુશ્રુત જાણે. દેવોને પણ અતિ સુરૂપપણે રમણ કરાવે. તેથી મનોરમ. શોભન જાંબૂનદમયતાથી રત્નબહુલતાથી મનને સુખકર દર્શન જેવું છે, તેથી સુદર્શન. રનબહુલતાથી સ્વયં આદિત્યાદિ નિરપેક્ષ પ્રભા-પ્રકાશ જેનો છે તે, સ્વયંપભ. બધાં જ ગરિમાં ઉંચો હોવાથી અને તીર્થકર જન્માભિષેકના આશ્રયપણાથી રાજા હોવાથી ગિરિરાજ. રનોનો વિવિધતાથી પ્રબળપણે ઉપચય જેમાં છે તે નોઐય, તથા શિલાપાંડુશિલાદિના મસ્તક ઉપર સંભવે છે, તેથી શિલોચ્ચય. તથા લોકની મધ્ય, કેમકે સર્વલોક મણે વર્તે છે માટે લોકમધ્ય.