________________
૧/૩,૮
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ગંઘવાસ, તેની માફક બધી ઋતુમાં સુરભિ શીતલ છાયા જેની છે તે તથા પંજાન - સ્વસ્તિકાદિ આઠના દોરેલા આલેખો જેમાં છે તે. ચંદ્રાકાર , જેની ચંદ્ર આકૃતિની ઉપમા છે તે. અર્થાત્ ચંદ્રમંડલ સમાન વૃત્ત.
તે તોરણોની આગળ બળે ચામરો કહી છે, તે ચામરો ચંદ્રપ્રભ વજ વૈડૂર્ય વિવિધિમણિરન ખચિત વિચિત્ર દંડો છે. સૂફમ રજત દીર્ઘ વાળ છે. શંખ-કુંદદજઅમૃત મથિત કૃણના પુંજ સદંશ છે, તે સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે.
વ્યાખ્યા - તે તોરણોની આગળ બે-બે ચામરો છે. તે ચામરો છે. તે ચામરો ચંદ્રપ્રભાદિ ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, • x - સૂત્રાર્થ મુજબના વિવિધ આકારનો દંડ જે ચામરોનો છે, તે. -x-x લ - રત્ન વિશેષ, કુંદ-કુંદપુષ્પ, દકરજ-જળનાકણીયા, ક્ષીરોદના જળનું મથન કરવાથી ઉત્પન્ન ફીણનો પંજ, તેના જેવી પ્રભા જેવી છે તે
છે. તે વાત કરકો કાળા દોરાના ગવચ્છ-આચ્છાદન, તેનાથી યુક્ત છે. • x • એ પ્રમાણે નીલમ, ઈત્યાદિ પણ કહેવા. તે સંપૂર્ણ વૈડૂર્યમય છે.
તે તોરણોની આગળ બળે ચિત્ર રત્નકરંડકો કહેલા છે, જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાના ચિત્ર રત્નકરંડક વૈડૂર્ય મણી, ફાટિક પટલથી આચ્છાદિત સ્વ પ્રભા વડે તે પ્રદેશને ચોતથી અવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, એ પ્રમાણે તે ચિત્ર રત્નકરંડક યાવત્ પ્રભાસે છે.
વ્યાખ્યા- તે તોરણોની આગળ બબ્બે બિવર્ણ ચુકત, આશ્ચર્યકારી રત્નકરંડક કહેલ છે. આજ વાત દષ્ટાંત વડે કહે છે – જેમ કોઈ ચાતુરંગ ચવર્તી - દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમરૂપ ચારે પૃથ્વીના અંત સુધી ચક્ર વડે વર્તવાના શીલવાળો છે, તે ચાતુરંત ચક્રવર્તી, તેના આશ્ચર્યભૂત વિવિધ વર્ણી મણિમયત્વથી અથવા બાહ૦થી વૈડૂર્યમણિમય તથા ફાટિક પટલમય આચ્છાદન સ્વકીયા પ્રભા વડે તેમાં પ્રવેશીને બધી દિશામાં સામાન્યથી અવભાસે છે, આ જ વાત ત્રણ પર્યાય વડે કહે છે - ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે.
તે તોરણોની આગળ બળે અશકંઠ ચાવત્ વૃષભકંઠ કહેલ છે. તે સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે.
વ્યાખ્યા - તે તોરણોની આગળ બબ્બે હયકંઠ પ્રમાણ રનવિશેષ કહેલાં છે. એ પ્રમાણે હાથી, મનુષ્ય, કિંમર, લિંપુરુષ, મહોર, ગાંધર્વ, વૃષભકંઠ પણ કહેવા. બધાં રત્નવિશેષ રૂપ, સ્વચ્છ આદિ પૂર્વવત્ છે.
તે તોરણની આગળ બબ્બે પુષ્પ ચંગેરીઓ કહી છે. એ પ્રમાણે માચચૂર્ણ, ગંધ, વય, આભરણ, સિદ્ધાર્થક, લોમહસ્તક, ચંગેરી કહેવા. તે સર્વ રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. વૃત્તિકૃત્ વ્યાખ્યામાં માત્ર અનુવાદ છે. • x -
તે તોરણોની આગળ બબ્બે પુષ્પપટલક ચાવત રોમહસ્તક પલક છે, તે સર્વે રનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પુષ્પાદિ ચંગેરીવત્ પુણાદિ આઠેના પટલ બબ્બે સંખ્યામાં કહેવા.
તે તોરણોની આગળ બળે સીંહાસનો કહેલાં છે. તે સીંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – પૂર્વવત્ જાણવું. - ૪ -
તે તોરણોની આગળ બબ્બે રૂપ્ય આચ્છાદન છત્ર કહેલા છે, તે છત્રો વૈડૂર્ય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકા, વજસંધી, મુકતાજાલ પરિગત, ૮ooo શ્રેષ્ઠ સુવર્ણશલાકા, દર્દી મલય સુગંધી સર્વઋતુક સુરભી શીતલછાયા, મંગલ ભતિચિનયુકત ચંદ્રાકાર ઉપમાવાળા છે.
વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે જતમય આચ્છાદન છત્ર છે, તે છત્ર વૈર્યરત્નમય વિમલદેડયુકત, સુવર્ણથી યુક્ત જેની કર્ણિકા છે, તે જાંબૂનદ કર્ણિકા, વજરત્ન વડે પૂરિત દંડશલાકા સંધિવાળું, મુક્તાજાલ પરિગત ૮ooo શ્રેષ્ઠ સુવર્ણમય શલાકા જેમાં છે તેવું તથા દર્દરવા ઢાંકીને કુંડિકાદિ ભાજનમાં ગાળેલ, અથવા તેમાં પકાવેલ, જાથ - મલય પર્વત થયેલ શ્રીખંડ-ચંદન, તેના સંબંધી જે સુગંધી
તે તોરણોની આગળ બળે તેલ સમુદ્ગક કહેલા છે. એ રીતે કોઠસમુદ્ગક, પત્ર સમુગક, ચોય સમુગક, તગર સમુગક, એલા સમુગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મન:શીલ સમુદ્ગક, અંજન સમુદ્ગક છે એ બઘાં સર્વરનમય ચાવત્ પ્રતિરૂપ છે.
વ્યાખ્યા - તે વોરણોની આગળ બળે તેલમુક સુગંધી તેલના આધાર વિશેષ છે. એ રીતે - x• કોઠ-ગંધદ્રવ્યવિશેષ, પગ-તમાલપત્રાદિ. ચોય-cવ” નામક ગંધદ્રવ્ય, અંજન-સૌવીરાંજન. અહીં સંગ્રહણી ગાથા પણ આપી છે. * આ બધાં સમુદ્ગક સર્વે રત્નમય છે, ઈત્યાદિ પૂર્વવત્.
| વિજયદ્વારમાં ૧૦૮ ચકtdજ, ૧૦૮ મૃગધ્વજ, ૧૦૮ ગરુડ ધ્વજ, ૧૭૯-વૃંગdજ, ૧૦૮-છત્ર વિજ, ૧૦૮-
પિચ્છdજ, ૧૦૮-શકુની વજ, ૧૦૮-સિંહdજ, ૧૦૮વૃષભધ્વજ, ૧૦૮ શેત ચતુર્વિશાણ શ્રેષ્ઠ હાથી ધ્વજ. એ પ્રમાણે બધાં મળીને વિજય દ્વારમાં - ૧૦૮ ધ્વજો હોય છે, એમ કહેલ છે.
વ્યાખ્યા – તે વિજયદ્વારમાં ૧૦૮ ચંદ્રધ્વજ - ચકાભેખરૂપ ચિહ્નયુક્ત ધ્વજ છે. એ પ્રમાણે મૃગ, ગરુડ, વૃક આદિ બધાં ૧૦૮-૧૦૮ કહેવા. એ પ્રમાણે પૂવપિરબધાં મળીને ૧૦૮૦ દેવજો વિજયદ્વારે હોય છે, તેમ મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે.
વિજયદ્વારની આગળ નવ ભૌમ કહેલા છે. તે ભૌમ અંદર બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે, યાવતુ મણીના સ્પર્શ, તે ભૌમની ઉપર ઉલ્લોક, પાલતા ચાવતું યામલતાના ચિત્રો ચીતરેલ છે, યાવત સર્વ તપનીયમય, સ્વછ યાવત પ્રતિરૂપ છે. તે ભૌમની બહુમધ્યદેશ ભાગમાં જે તે પાંચમું ભૌમ, તે ભૌમના બહુમધ્યદેશભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે, સીંહાસન વર્ણક. વિજયકૂષ્ય યાવત્ અંકુશ યાવત્ દામો રહેલાં છે.
સૂગ વ્યાખ્યા - વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાનો કહેલા છે. ચોથા અંગમાં - “વિજયદ્વારની એક એક બાહામાં નવ ભૌમ કહેલ છે.”