________________
૧૨/-/૯૯
૫૧/૬૭
છે પ્રાકૃત-૧૨
૦ એ પ્રમાણે અગિયારમું પ્રામૃત કહ્યું. હવે બારમું કહે છે. તેનો આ અધિકાર છે – “કેટલાં સંવત્સરો હોય છે ?' તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
— * — * —
-સૂત્ર-૯૯ -
કેટલાં સંવત્સરો કહેલા છે, તેમ કહેવું ? તેમાં આ પાંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, સૂર્ય અને અભિવદ્ધિત.
તે આ પાંચ સંવત્સરોમાં પહેલાં નક્ષત્ર સંવત્સરના નક્ષત્રમાસમાં ૩૦ મુહૂર્ત વડે અહોરાત્રથી માપતા કેટલાં અહોરાત્રથી કહેલ છે ? તે ૨૭ અહોરાત્ર, એક અહોરાત્રના ૧/૬૭ ભાગ, અહોરાત્ર વડે કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂર્તાગ્રંથી કહેલ છે ? તે ૮૧૯ મુહૂર્ત અને મુહૂર્તના ૨૭/૬૭ ભાગ મુહૂત્તગ્રિંથી કહેલ છે.
-
99
૫૬/૭
આ કાળને બાર ગણો કરવાથી નાત્ર સંવત્સર થાય.
તે કેટલાં અહોરાત્રથી કહેલ છે ? તે ૩૨૭ અહોરાત્ર અને અહોરાત્રના ભાગ અહોરાથી કહેલ છે.
તે કેટલાં મુહૂત્તગ્રિંથી કહેલ છે ? તે ૯૮૩ર મુહૂર્ત અને મુહૂર્તના ભાગ મુહૂત્તગ્રંથી કહેલ છે.
આ પાંચ સંવત્સરોમાં બીજા ચંદ્ર સંવત્સરના ચંદ્ર માસ ૩૦ મુહૂર્ત વડે અહોરાત્રથી ગણવામાં આવતા કેટલાં અહોરાગથી કહેતા ? તે ૨૯ અહોરાત્ર અને અહોરાત્રના ૩/૨ ભાગ અહોરાગ્રથી કહેવા.
તે કેટલાં મુહૂર્વાગ્રથી કહેવા ? તે ૮૫૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૩/૬૬ ભાગ મુહૂત્તગ્રિથી કહેવા.
આ કાળને ભારગણો કરતાં ચંદ્ર સંવત્સર આવે.
૧૨/૬૨
તે કેટલાં અહોરાત્રથી કહેવું ? તે ૩૫૪ અહોરાત્ર અને અહોરાત્રના ભાગ અહોરાત્રગ્રંથી કહેવું.
તે કેટલાં મુહૂર્વાગ્રથી કહેવું ? તે ૧૦,૬૨૫ મુહૂર્ત અને મુહૂર્તના ૫/૬ર ભાગથી કહેવું.
આ પાંચ સંવત્સરોમાં ત્રીજા ઋતુ સંવત્સરના ઋતુ માસમાં ત્રીસ-ત્રીસ મુહૂર્તથી ગણતા કેટલા અહોરાત્રાગ્રંથી કહેલ છે, તેમ કહેવું ? તે ૩૦ અહોરાત્રને અહોરાગ્રથી કહેવું.
તે કેટલા મુહૂર્તાગ્રંથી કહેલ છે, તેમ કહેવું ? તે ૯૦૦ મુહૂર્તને મુહૂર્તાગ્રંથી
કહેવું. આટલા કાળને બાર ગણો કરતાં ઋતુ સંવત્સર આવે. તે કેટલા અહોરાત્રગ્રંથી કહેલ કહેવું? તે ૩૬૦ અહોરાત્રને અહોરાત્રાણથી કહેવું. તે
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
કેટલા મુહૂત્તગ્નિથી કહેલ છે તેમ કહેવું ? તે ૧૦,૮૦૦ મુહૂર્તાગ્રંથી કહેલું કહેવું. આ પાંચ સંવત્સરોમાં ચોથા આદિત્ય સંવત્સરનો સૂર્યમાસ ૩૦-૩૦ મુહૂર્તથી
અહોરાત્ર વડે ગણતાં કેટલાં અહોરાત્ર કહેલા કહેવા ? તે ૩૦ અહોરાત્ર અને
st
સદ્ધ અહોરના અહોરાત્રાગ્રંથી કહેવું. તે કેટલા મુહૂત્તગ્રિથી કહેવું કહેવું ? તે ૧૫ મુહૂર્તાગ્રંથી કહેવું. આ કાળને બારગણું કરતાં આદિત્ય સંવત્સર થાય. તે કેટલા અહોરાત્રાગ્રથી કહેવું કહેવું? તે ૩૬૬ અહોરાત્રથી કહેવું. તે કેટલા મુહૂત્તગ્રિથી કહેવું ? તે ૧૦,૯૮૦ મુહૂર્ત મુહૂર્વાગ્રથી કહેવા.
આ પાંચ સંવત્સરોમાં પાંચમા અભિવર્ધિત સંવત્સરના અભિવર્ધિત માસમાં ૩૦-૩૦ મુહૂર્ત્ત ગણતાં કેટલાં અહોરાગ્રંથી કહેલું કહેવું? તે ૩૧ અહોરાત્ર અને ૩૧ મુહૂર્ત તથા ૧/૬૨ મુહૂર્તના અહોરાત્રાગ્રંથી કહેલ કહેવું. તે કેટલાં મુહૂર્તાગ્રંથી કહેલું કહેવું ? તે ૯૫૯ મુહૂર્ત અને મુહૂર્તના ૧૭/૬૨ ભાગ મુહૂર્વાગ્રથી કહેલું કહેવું. તે આ કાળને ભારગણું કરી અભિવતિ સંવત્સર થાય.
તે કેટલાં અહોરાત્રાગ્રંથી કહેલ છે ? ૩૮૩ અહોરાત્ર અને ૨૧ ૧૮/૬૨ મુહૂર્તના અહોરાત્રથી કહેલ છે. તે કેટલાં મુહૂર્તાગ્રંથી કહેલ છે ? ૧૧,૫૧૧ મુહૂર્ત અને મુહૂર્તના ૧૮/૬૨ ભાગ મુહૂર્વાગ્રંથી કહેલ છે, તેમ કહેવું.
• વિવેચન-૯૯ -
ભગવન્ ! આપે કેટલા સંવત્સર કહેલા છે, તેમ કહેવું? ભગવંતે કહ્યું – સંવત્સર વિચાર વિષયમાં નિશ્ચે આ પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે નક્ષત્ર ઈત્યાદિ.
નક્ષત્ર સંવત્સરાદિ પાંચેમાં પણ સંવત્સરનું સ્વરૂપ પૂર્વે વર્ણવેલું જ છે. • ત્ર - આ પાંચ સંવત્સરોની મધ્યે પ્રથમ નક્ષત્ર સંવત્સરના જે નક્ષત્રમાસ, તે ૩૦-મુહૂર્ત
પ્રમાણ અહોરાત્રથી ગણતાં કેટલાં અહોરાત્ર પરિમાણથી કહેલ છે ?
ભગવંતે કહ્યું - ૪ - ૨૭ અહોરાત્ર અને અહોરાત્રના ૨૧/૬૩ ભાગ અહોરાત્ર પરિમાણથી કહેલ છે. તેથી કહે છે – યુગમાં નક્ષત્રમાસ ૬૭-છે અને આ પૂર્વે જ કહેલ છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર છે. પછી તે ૬૭-ભાગ વડે ભાગ કરતાં પ્રાપ્ત ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૧/૬૭ ભાગ – ૨૭૫૨૧૯૬૭
તે નક્ષત્ર માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે ? ભગવંતે કહ્યું – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગ – ૮૧૯ | ૨/૬૭ મુહૂર્ત પરિમાણથી કહેલ છે. તેથી – નક્ષત્ર મારા પરિમાણને ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૬૭ ભાગ. પછી સવર્ણનાર્થે ૨૭ અહોરાત્રને ૬૭ વડે ગુણીએ. ગુણીને ઉપરના ૨૧/૬૭ ભાગો ઉરીએ. તેનાથી આવશે ૧૮૩૦/૬૭ ભાગ. તેના મુહૂર્ત લાવવા માટે ૩૦ વડે ગુણીએ તેથી આવશે ૫૪,૯૦૦. પછી તેને ૬૭ ભાગથી ભાગ દેતાં પ્રાપ્ત થશે – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂતાં ૨૭/૬૭ ભાગ.
આ અનંતર કહેલ નક્ષત્ર માસ રૂપ કાળને બાર વખતથી ગુણતાં નક્ષત્ર