________________
૧૦/૨૨/૪
૫૮
શોધિત કરાય છે.
તેમાં ૬૬માંથી તવ મુહૂર્ત શોધિત થતાં પછી રહેશે - ૫૭, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨-ભાગી કરાતા અને ૬૨-ને પણ બાસઠ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરતાં થશે ૬9ના ૬૨ ભાગો. તેમાંથી ૨૪ શોધિત કરતા રહેશે-૪૩. તેમાં એક સંખ્યા લઈને ૬૩-ભાગ કરીએ અને તે ૬૭-ભાગો પણ ૬૭ ભાગમાં ઉમેરીએ તો ૬૮/૬૭ ભાગ થશે. તેમાંથી ૬૬ને શોધિત કરતા રહેશે એ૬૭ ભાગ. પછી તે ૩૦-મુહૂતોં વડે શ્રવણ નક્ષત્ર આવે.
ત્યારપછી રહેશે ૨૬-મુહd. પછી આ આવેલ ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહમાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૬/૬૭ ભાગ રહેતાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને પામે છે. હવે સૂર્ય નક્ષત્ર યોગ પૃચ્છા -
તે સમયમાં કે જે સમયે ધનિષ્ઠા નક્ષત્ર ચંદ્ર વડે યુકત થઈ ચચોક્ત શેષને પરિસમાપ્ત કરે છે, તે ક્ષણે. સૂર્ય કયા નક્ષત્ર વડે યુક્ત થઈ પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - ત્યારે પૂર્વાફાલ્ગની વડે • x • ત્યારે પૂર્વ ફાગુનીના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના 3૮/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તે રીતે 3-ચૂર્ણિકા ભાગો રહેતા. તેથી કહે છે - તે જ ૬૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૧/૬૨ ભાગ, એ રીતે આ પ્રમાણે ધુવરાશિ - ૬૬/૫૧ લેવી. લઈને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. પચી તેથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ના ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯/૪૩/33 એ પ્રમાણે શોધિત થાય.
ધે આટલા પ્રમાણના પુષ્ય શોધનકની ઉત્પતિ કઈ રીતે છે, તે કહે છે - અહીં પૂર્વયુગ પરિસમાપ્તિ વેળામાં પુષ્યના ૨૩/૬૭ ભાગ પરિસમાપ્ત થયા અને ૪૪ બાકી રહ્યા. પછી તે ૪૪/૬૩ ભાગના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે • ૧૩૨૦, તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧-મુહર્તી શેષ રહેશે - ૪૩. તેના ૬૨ ભાણ લાવવા માટે ૬૨ વડે ગુણીએ, તેથી આવશે - ૨૯૧૪. તેને ૬૭ વડે ભાગતા પ્રાપ્ત થશે ૪૩/૬ર તેમાં ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ. આ ઘુવરાશિ શોધિત કરવી. તે આ રીતે –
- ૬૬-મુહૂતથિી ૧૯ મુહૂર્ત શુદ્ધ થતાં પછી રહેલ ૪માંથી એક મુહર્ત લઈએ. પછી રહે છે - ૪૬, ગૃહિત મુહૂર્તના ૬૨-ભાગ કરીને ૬૨ ભાગ રાશિમાં પંચક રૂપ ઉમેરીએ. થશે ૬૨૬૩ તેમાંથી ૪૩ શોધિત કરતાં પછી રહેલ ૨૪માંથી એક સંખ્યા ગ્રહણ કરતાં રહે-૨૩, ગૃહિત સંખ્યાના ૬૩-ભાગો કરાય છે અને કરીને ૬૩-ભાગ એકમાં ઉમેરીએ. તેથી આવશે - ૬૮/૬૭ ભાગ. તેમાંથી ૩૩ શોધિત કર્યા. પછી રહેશે - ૩૫. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા અને ૩૦ મુહૂર્ત વડે મઘા શોધિત થાય છે. ત્યારપછી રહેલ એક મુહર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગો, તેમાંના | ૬૨ ભાગના 3૫/૬૩ ભાગ. અર્થાત્ સંખ્યા આવશે - ૧૨૩|૩૫.
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઉક્ત સંખ્યાથી આવેલ - પૂવ ફાગુનીનક્ષત્રના અઠ્ઠાવીસ મુહૂર્તામાં એક મુહૂર્તના 3૮/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૩૨૬૭ ભાગ બાકી રહેતાં સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
આ સૂર્ય મુહૂર્ત છે, એવા સ્વરૂપના ૩૦-સૂર્ય મુહૂર્ત વડે તેર અહોરણ અને એક અહોરમના બાર વ્યવહારિક મુહૂર્તા થાય. આ પ્રમાણે એક દિવસની ભાગ ગણના કરી, શેષ સ્થિત દિવસ ગણના પૂર્વ ફાગુની નક્ષત્રની સ્વયં કરવી જોઈએ. એ પ્રમાણે ઉત્તર સૂત્રોમાં પણ સૂર્ય નક્ષત્ર યોગની ભાવના કરવી.
પછીનું પ્રમ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - X • x - ઉત્તરાપથ્યપદા વડે. • x • તે પૌષ્ઠપદાના ૨૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેનાથી ૬૪-ચૂર્ણિકા ભાગો શેષ રહે છે. તેથી કહે છે - તે જ યુવરાશિ ૬૬/૫/૧ થાય છે. હવે તેને બીજી પૂર્ણિમાની વિચારણામાં બે વડે ગુણવામાં આવે છે. તેથી મુહૂર્તો આવે છે - ૧૩૨. એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૬૭ ભાગ. ત્યારપછી પૂર્વ રીતિથી અભિજિત નક્ષત્રના નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ અને ૧૬ર ભાગના હોતા ૬૬/૬૭ ભાગો શોધિત કરાયા છે, તેથી આવશે ૧૨૨ અને એક મુહૂર્તના ૪૭/૬ર ભાગો અને ૧૬૨ ભાગના 3/ ૬૩ ભાગ આવશે.
ત્યારપછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ અને ૩૦ મુહૂર્ત વડે ઘનિષ્ઠા, ૧૫-મુહૂર્ત વડે શતભિષા, ૩૦ મુહૂર્ત વડે પૂર્વાભાદ્રપદા શોધિત થાય છે. પછી રહે છે - ૧૭ મુહૂર્ત. બાકી પૂર્વવત્ ૧૭/૪/૩ અર્થાત્ ૧૭/૪/૬૨૩૬૭
તેથી આવેલ ઉત્તરભાદ્રપદા નક્ષત્રના ૨૭મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા બીજી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે.
હવે આ જ પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યોગને વિશે પૂછે છે - તે પ્રશ્ન સુગમ છે, ભગવંત કહે છે - x • ઉત્તરા ફાલ્ગની વડે. ઉત્તરા ફાગુનીને તે દ્વિતીય પૂર્ણિમા પરિસમાપ્તિ વેળામાં ૩-મુહૂર્તી અને એક મુહૂર્તના 33/૬૨ ભાગ તથા ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના ૩૧-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ ઘુવરાશિ લેવી - ૬૬/૫/૧, લઈને બીજી પૂર્ણિમાની હવે વિચારણા કરતાં બે વડે ગુણતાં, આવશે ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ. - ૧૩૨/૧૦/૨. પછી આનાથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગો અને ૧૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯|૪૩|33. એ રીતે આ પરિમાણ પૂર્વની રીતિથી શોધિત કરવું.
ત્યારપછી રહેલ ૧૧૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના 3૬/૬૩ ભાગ – ૧૧૨૨૮|૩૬.
ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦-મુહૂર્ત વડે મઘા, ૩૦-મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થશે. પછી મુહૂર્ત રહેશે-૩૭. તે પૂર્વવત્ જાણવું. પછી આવેલ