________________
૧૦/૨/૯૧ થી ૩
આ પાંચ સંવત્સરોમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય કયાં દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય બીજી પૂર્ણિમાંને પૂર્ણ કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણું ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય ત્રીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
આ પાંચ સંવત્સરમાં બાશ્મી પૂર્ણિમાને પરિપૂર્ણ કરે છે? તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૧૪૮ ભાગ ગ્રહણ કરવા. અહીં તે સૂર્ય બારમી પૂર્ણિમા પૂર્ણ કરે.
એ પ્રમાણે આ ઉપાયથી તે-તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરસણચોરાણુ ભાગ ગ્રહણ કરીને તે-તે દેશમાં તે-તે પૂર્ણિમાને સૂર્ય પરિસમાપ્ત કરે છે.
આ પાંચ સંવત્સરામાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં સમાપ્ત કરે છે ? જંબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે મંડલને ૧૨૪ થી છેદીને પૂર્વના ચતુભગ મંડલમાં ૨૭ ભાગ ગ્રહણ કરીને ૨૮માં ભાગને ર૦ વડે છેદીને ૧૮માં ભાગને ગ્રહણ કરીને ત્રમ ભાગ અને બે કલા વડે દક્ષિણદિશાના ચતુભગિ મંડલને અસમાપ્ત, અહીં સૂર્ય છેલ્લી ૬૨-મી પૂર્ણિમા સમાપ્ત કરે છે.
[આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યાને ચંદ્ર કેટલા દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી-૬મી અમાસને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બમીશ ભાગ ગ્રહણ કરીને, અહીં તે ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે
એ પ્રમાણે જે આલાવાથી ચંદ્રનો પૂર્ણિમા સાથેનો યોગ કહ્યો, તે જ આલાવાથી અમાવાસ્યાનો પણ કહેવો. તેમાં બીજી, ત્રીજી, બારમી અમાસ કહેવી.]
એ પ્રમાણે આ ઉપાયથી તે-તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧ર૪ વડે છેદીને બે-વીશ વીશ ભાગો ગ્રહણ કરીને તે-તે દેશમાં તે-તે અમાસને ચંદ્ર સમાપ્ત કરે છે.
આ પાંચ સંવત્સરમાં છેલ્લી અમાસને ચંદ્ર કલા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી-૬રમી પૂર્ણિમાનું સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧ર૪ ભાગ કરી ૧૬ ભાગ છોડીને અહીં ચંદ્ર ૬ર-મી અમાસને સમાપ્ત કરે છે.
[આ પાંચ સંવત્સરોમાં પહેલા સૂર્ય કયા દેશમાં અમાસને પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી ૬રમી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે.
એ પ્રમાણે જે આલાવાથી સૂર્ય પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તેના વડે
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જ અમાવાસ્યાને કરે છે. તે પ્રમાણે – બીજી, ત્રીજી અને બારમી.
એ પ્રમાણે આ ઉપાય વડે તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણું-ચોરાણું ભાગ ગ્રહણ કરીને જે દેશમાં સૂર્ય છેલ્લી-૬૨મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી [2] મંડલને ૧૨૪ વડે છેદીને ૪-ભાગ છોડીને, અહીં સૂર્ય છેલ્લી ૬રમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે.
• વિવેચનk૧ થી ૯૩ :
તે યુગમાં આ અનંતરોક્ત સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં રહીને પરિસમાપ્ત કરે છે ?
ભગવંતે કહ્યું – તે જે દેશમાં રહીને સૂર્ય છેલ્લી પાશ્ચાત્ય યુગવર્તી બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા સ્થાનથી - છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિના નિબંધન સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે છેદીને-ભાગ કરીને તેમાંના ૯૪ ભાગોને ગ્રહણ કરીને સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. અહીં શું કારણ છે ?
અહીં પરિપૂર્ણ 30-અહોરાત્રમાં પરિસમાપ્ત કરતા, તે જ સૂર્ય, તે જ દેશમાં વર્તતો પ્રાપ્ત થાય છે, થોડાં પણ ન્યૂન ભાગમાં પ્રાપ્ત થતો નથી અને પૂર્ણિમા ચંદ્ર માસ પર્યનમાં પરિસમાપ્તિને પામે છે.
ચંદ્રમાસનું પરિમાણ ૨૯-અહોરાત્ર અને અહોરાત્રના- ૩૨/૬૨ ભાગ, પછી બીશમાં અહોરાકમાં ૩૨/૬૨ ભાગ ગયા પછી સૂર્ય છેલી-બાસઠમી પૂર્ણિમાની પરિસમાપ્તિના નિબંધન સ્થાનથી ૧૨૪ ભાગ અતિકાંત થતાં ૯૪-માં ભાગમાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને લાવે છે.
અહીં શું કહેવા માંગે છે ? 30 ભાગ વડે તે જ દેશને અપ્રાપ્ત થઈ પામે છે. ૩૦/૬ર ભાગ અહોરાતના હજી પણ સ્થિતત્વ થકી તેમ કહ્યું. ફરી પ્રશ્ન કરે છે - તે યુગમાં આ પાંચ સંવત્સરો મળે બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં રહીને જોડે છે • અર્થાત્ - પરિસમાપ્ત કરે છે ?
ભગવંતે કહ્યું – તે જે દેશમાં રહીને સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી - પહેલી પૂર્ણિમા-પરિસમાપ્તિ નિબંધન સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે છેદીને તદ્ગત ૯૪ ભાગોને ગ્રહણ કરીને આ દેશમાં રહીને સૂર્ય બીજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
એ પ્રમાણે ત્રીજી પૂર્ણિમા વિષયક સૂત્ર કહેવું.
એ પ્રમાણે બારમી પૂર્ણિમા વિષયક પણ કહેવું. વિશેષ એ કે • x - ત્રીજી પૂર્ણિમાથી આગળ બારમી પૂર્ણિમા નવમી થાય. પછી ૯૪ને નવ વડે ગુણીએ. તેનાથી૮૪૬-સંખ્યા આવશે.
હવે બાકીની પૂર્ણિમા વિષયક અતિદેશને કહે છે - x • એ પ્રમાણે ઉકત