________________
૧૦/૨૦/૭૮
39
અભિવદ્ધિંત સંવત્સરમાં એકૈક અહોરાત્રમાં ૩૮૩-અહોરાત્ર અને એક અહોરાત્રના ૪૪/૬૨ ભાગ. પછી આને બે વડે ગુણતાં થશે ૩૬૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૬/૬૨ ભાગ.
એ પ્રમાણે ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવદ્ભુિત સંવત્સરના અહોરાત્રના મળવાથી ૧૮૩૦ અહોરાત્ર થશે.
સૂર્યમાસના પૂર્વોક્ત રીતે સાર્ધ્વમીશ અહોરાત્રમાન થાય, તેનો ભાગ કરાતા સ્પષ્ટ ૬૦ની પ્રાપ્તિ. તે કહે છે – ૧૮૩૦નું અદ્ધ કરવા માટે બે વડે ગુણતાં ૩૬૬૦ અને ૩૦ ને અદ્ધિકરણ માટે બે વડે ગુણતાં ૬૦ થાય. એક ઉમેરતાં ૬૧. તેના વડે પૂર્વોક્ત રાશિનો ભાગ કરાતા પ્રાપ્ત થાય-૬૦. તેથી એક યુગમાં સૂર્યમાસો સાઈઠ રહેશે. સાવન માસના ૬૧, કેમકે ૩૦ દિનમાન છે. તેના ૧૮૩૦ના ૩૦ વડે ભાગ દેવાથી ૬૧ પ્રાપ્ત થાય.
ચંદ્રમાસ-૬૨. કેમકે ૧૯ અહોરાત્ર વડે ૨૯/૬૨ ભાગથી અધિકમાસ. કેમકે યુગદિનોના તે વડે ભાગના ૬૨-આવે. કઈ રીતે? ૧૮૩૦ના ૬૨-ભાગ કરવા માટે ગુણાકારમાં ૧,૧૩,૧૬૬. ચંદ્રમાસના પણ ભાગ કરવાને માટે ૬૨ વડે ૨૯ ગુણતાં અને ઉમેરતાં ૧૮૩૦ થાય તે ભાવ છે ઈત્યાદિ - ૪ -
નક્ષત્રમાસ-૬૭, કઈ રીતે ? નક્ષેત્ર માસ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૧/૬૭ ભાગ વડે છે. તેમાં ૨૭-અહોરાત્રના ૬૭-ભાગ કરવાને માટે ૬૭ વડે ગુણીએ. તેથી થશે-૧૮૦૯. પછી ઉપરના ૨૧/૬૭ ભાગો તેમાં ઉમેરીએ. તેથી થશે ૧૮૩૦. યુગના પણ સંબંધી ૧૮૩૦ અહોરાત્રો ૬૭ વડે ગુણીએ. તેથી ૧,૨૨,૬૧૦ સંખ્યા આવશે. આ સંખ્યાને ૧૮૩૦ નક્ષત્ર માસ હોતા ૬૩ ભાગ વડે ભાગ દેતા, આવશે૬૭ ભાગ,
તથા જો યુગને અભિવર્હુિત માસ વડે ભાંગીએ, ત્યારે અભિવર્હુિત માસ યુગમાં થાય છે ૭૫૭ અહોરાત્ર, ૧૧-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગ. તેથી કહે છે –
અભિવર્દ્રિત માસ પરિમાણ ૩૧-અહોરાત્ર, ૧૨૧/૧૨૪ ભાગ એક અહોરાત્રના અધિક. તથી કહે છે – અભિવર્હુિત માસ પરિમાણ જે કહ્યું - ૪ -. તેના ૩૧ અહોરાત્રના ૧૨૪ ભાગ કરવા માટે ૧૨૪ વડે ગુણીએ. તેનાથી થશે-૩૮૪૪. પછી ઉપરના ૧૨૧ ભાગોને તેમાં ઉમેરીએ. તેથી આવશે-૩૯૬૫. જે એક યુગમાં ૧૮૩૦ અહોરાત્રો છે, તેને ૧૨૪ વડે ગુણીએ. તેનાથી આવશે ૨,૨૬,૯૨૦. પછી આ સંખ્યાને ૩૯૬૫ અભિવદ્ધિત માસ હોતાં ૧૨૪ ભાગરૂપે ભાગ દઈએ. પ્રાપ્ત થશે-૫૭ માસ. બાકી રહેશે ૯૧૫. તેના અહોરાત્ર કરવા માટે ૧૨૪ વડે ભાગ દઈએ. પ્રાપ્ત થશે સાત રાત્રિદિવસ. શેષ રહેશે ૪૭/૧૨૪ ભાગ. તેમાં ચાર ભાગ વડે એક ભાગના ૐ/૩૦ ભાગ વડે મુહૂર્ત થાય છે. તેથી કહે છે - એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તો અને અહોરાત્રના ૧૨૪ ભાગો
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
કલ્પિત કરી, પછી તે ૧૨૪ને ૩૦ ભાગ વડે ભાગ દેતા પ્રાપ્ત ચાર ભાગ અને એક
ભાગના ૪/૩૦ ભાગો. તેમાં ૪૫ ભાગ વડે એક ભાગના હોતાં ૧૪/૩ ભાગ વડે ૧૧-મુહૂર્તો પ્રાપ્ત થતા, બાકી રહેશે એક ભાગ અને એક ભાગના હોતા ૧૬/૩૦ ભાગ. અર્થાત્ શું કહે છે ?
૪૬/૩૦ ભાગમાં એક ભાગના હોતા શેષ રહે છે અને તે મુહૂર્તના ૧૨૪ ભાગરૂપ, પછી ૪૬/૧૨૪ ની બે વડે અપવર્તના કરીએ તો, મુહૂર્તના ૨૩/૬૨ ભાગ પ્રાપ્ત થશે.
36
-
અન્યત્ર પણ આ કહ્યું છે તેમાં, પાંચ માન સંવત્સર-પ્રમાણ સંવત્સર વડે - સૂર્ય, ચંદ્ર સંવત્સરથી. પૂર્વે પ્રતિસંખ્યાત સ્વરૂપ વડે પ્રતિગણ્યમાન સૂર્યાદિ માસ વડે વિભાગ કરતા જે માસ થાય, તે કહેવો.
આદિત્ય સાઈઠ માસથી, ઋતુના ૬૧, ચંદ્રના-૬૨, નક્ષત્રના-૬૭, અભિવૃદ્ધિના ૫૭ માસ અને ૭-અહોરાત્ર તથા ૧૧-મુહૂર્તો, ૨૩/૬૨ ભાગ જાણવા.
હવે લક્ષણ સંવત્સર કહે છે –
• સૂત્ર-૭૯ થી ૮૫ ઃ
[૯] તે લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે
અભિવૃદ્ધિ.
-
નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય,
તે નક્ષત્ર સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ −
[૮૦] સમગ્ર નક્ષત્ર યોગ કરે છે, સમગ્ર ઋતુ પરિણમે છે. અતિઉષ્ણઅતિશીત નહીં એવા બદક નક્ષત્ર હોય છે.
[૮૧] ચંદ્ર સમગ્ર પૂર્ણમાસીમાં વિશ્વમચારી નક્ષત્રથી યોગ કરે છે, કટુક બહૂદક પણ, તેને ચંદ્ર સંવત્સર કહે છે.
[૮૨] વિષમ પ્રવાલ પરિણમે છે, ઋતુ રહિત પુષ્પફળ આપે છે, વર્ષા બધે સમ ન વરસે, તે કર્મ સંવત્સર છે.
[૩] આદિત્ય સંવત્સરમાં પૃથ્વી અને પાણીનો રસ તથા પુષ્પ-ફળ આપે
છે. અલ્પ વાથિી પણ સસ્યની સારી નિષ્પત્તિ થાય છે.
[૮૪] આભિવતિ સંવારમાં સૂર્યનો તાપ તેજ હોય છે. ક્ષણલવ દિવસમાં ઋતુ પરિવર્તિત થાય છે. નિમ્ન થલજની પૂર્તિ કરે છે, તેને અભિવર્જિત જાણવું.
[૮૫] તે શનૈશ્વર સંવત્સર અટ્ઠાવીશ પ્રકારે છે. તે આ – અભિજિત, શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા, અથવા શનૈશ્વર મહાગ્રહ ૩૦"સંવત્સર વડે સર્વ નક્ષત્રમંડલને સમાપ્ત કરે છે.
• વિવેચન-૭૯ થી ૮૫ :
લક્ષણ સંવત્સર પાંચ ભેદે કહેલ છે. તે પંચવિધત્વ પૂર્વે કહેલ જ જાણવું. તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર ઈત્યાદિ.
અહીં શું કહે છે? કેવળ આ નક્ષત્ર આદિ સંવત્સરો જ યશોક્ત અહોરાત્ર