________________
સુઝ-૧ થી ૪
૨૦૮
ચંદ્રપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
છે પ્રાકૃત-૧ છે
- X - X - • સૂત્ર-૧ થી ૪ -
[૧] નવનલિન-કુવલય-વિકસિત-શતત્રકમલ જેવા જેમના બે નેત્ર છે. મનોહર ગતિથી યુક્ત એવા ગજેન્દ્ર સમાન ગતિવાળા એવા વીર ભગવંતા આપ જયને પ્રાપ્ત કરશે.
ગાથામાં સ્તવ શબ્દની વ્યાખ્યા, પછી પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા કરાયેલી છે, જેમાં નથતિ શબ્દ, થર શબ્દ, "જાવત્ શબ્દ - એ ત્રણેની વ્યાખ્યા ખૂબ સુંદર-વિસ્તાથીવ્યુત્પત્તિ સાથે કરી છે.] - અમે પ્રમાદવશ તેનો અનુવાદ કર્યો નથી –
ક્ષમાયાચના સહ -
| ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ-૧૩-સૂચના-પૂર્ણ
(ર) આયુર, સુર, ગરુડ, જગ આદિ દેવોથી વંદિત, કલેશરહિત, એવા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને નમસ્કાર,
ભાગ-૨૪-સમાપ્ત
[3] ફૂટ ગંભીર, પ્રકટાર્થ, પૂર્વરૂપ શ્રુતના સારભૂત સૂમબુદ્ધિ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ જ્યોતિગણરાજ પ્રજ્ઞપ્તિને હું કહીશ.
૪િ] ઈન્દ્રભૂતિ ગૌતમ મન-વચન-કાયાથી વંદન કરીને શ્રેષ્ઠ જિનાવર એવા શ્રી વર્તમાન સ્વામીને જ્યોતિગણરાજ પ્રાપ્તિના વિષયમાં પૂછે છે કે –
૦ ૦ ચંદ્ર પ્રજ્ઞપ્તિના બાકીના સૂત્રો માટે સૂચના ૦
-૦- ચંદ્ર પ્રાપ્તિની મૂળ સૂમો પ થી ૧૯, સૂર્ય પ્રાપ્તિના મૂળ સૂઝ ૩ થી ૧૭ મુજબ જ છે.
-૦- ચંદ્ર પ્રાપ્તિના મૂળ સૂઝ-૨૦ અને ૨૧, એ સૂર્ય પ્રજ્ઞપ્તિના મૂળ સૂઝ-૧ અને ૨ પ્રમાણે છે.
- -૦- બાકીના સૂત્રો ચંદ્ર પ્રાપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સરખાં જ છે માત્ર સૂત્રના ક્રમમાં જ તફાવત છે.
o ચંદ્ર પ્રજ્ઞપ્તિના આરંભિક ચાર સૂત્રોની વૃત્તિ જ વિશેષ છે, બાકીના સુpોની વૃત્તિ સૂર્યપાતિ અનુસાર છે. માત્ર છેલ્લે જ્યોતિષુ રાજ પ્રાપ્તિનો અર્થ અહીં સૂપજ્ઞપ્તિને બદલે ચંદ્રાજ્ઞપ્તિ કરેલ છે.
- વિવેચન-૧ થી ૪ -
[અહીં ચાર ગાથાઓ છે. પહેલી ગાયા વીર પરમાત્માના વિશેષણો પૂર્વકની સ્તવ ગાથા છે, બીજી ગાથામાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર છે, બીજી ગાથામાં સૂત્રકારે કરેલી પ્રતિજ્ઞા છે અને ચોથી ગાથામાં શ્રી ગૌતમસ્વામીએ વિનયપૂર્વક ભગવંતને ચંદ્ર પ્રજ્ઞપ્તિ વિશે પ્રશ્ન કર્યો છે.]
[અમે મામસુત્તfખ માં આ ચારે ગાવાની વૃત્તિને મુદ્રિત કરાવેલી છે. જેમાં પહેલી ગાથાની વૃત્તિ વિસ્તારચી છે, બાકીની ત્રણ ગાથાની વૃત્તિ નાની છે. જેમાં