________________
૧//૫o
૧૩૧
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧
છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૮ છે.
અમાવાસ્યા પૌષ્ઠપદી-ઉત્તરાભાદ્રપદ યુક્ત હોય છે. ઉત્તરાફાલ્ગનીથી આરંભીને પૂર્વે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો ચૌદમો ક્રમ હોવાથી કહ્યું. આ ફાગુન માસને આશ્રીને કહેલું જાણવું.
જયારે અશ્વયુજ નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા ચિત્રા નક્ષત્ર સમન્વિત હોય છે. અશ્વિનીથી આરંભીને પૂર્વે ચિત્રા નક્ષત્રનો પંદરમો ક્રમ છે અને તે વ્યવહાર નયને આશ્રીને જાણવું. નિશ્ચયથી એક અશ્વયુદ્ માસ ભાવિની અમાવાસ્યાનું ચિત્ર નામનો સંભવ હોવાથી અને તે પૂર્વે જ કહેલું છે.
જ્યારે ચિત્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પછી પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા અajજ નાણયુક્ત હોય છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી એક ચૈત્રમાસ ભાવિની અમાવાસ્યામાં અશ્વિની નક્ષત્રનો અસંભવ છે, આ સૂત્ર અશ્વયુજ ચૈત્ર માસને આશ્રીને પ્રવૃત્ત કહેવું.
જ્યારે કૃતિકા નબયત પૌમિાસી હોય ત્યારે વિશાખા નક્ષત્રયુક્ત અમાસ હોય છે, કેમકે કૃતિકાથી પૂર્વે વિશાખા પંદરમું છે. જ્યારે વિશાખા નક્ષણયુક્ત પૂર્ણિમા હોય ત્યારે અનંતર પાશ્ચાત્ય અમાવાસ્યા કાર્તિકી-કૃતિકા નક્ષત્રયુક્ત હોય છે કેમકે વિશાખાથી પૂર્વે કૃતિકાનબ ૧૪-મું છે. આ કાર્તિક વૈશાખ માસને આશ્રીને કહ્યું. એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ જાણવું.
૦ પ્રાભૃતપામૃત-૭-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું સાતમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે આઠમું આરંભી છીએ. તેનો આ અધિકાર છે - ‘નક્ષત્રોના સંસ્થાનની વક્તવ્યતા“ તવિષયક પ્રમ્નસૂત્ર -
• સૂત્ર-૫૧ -
તે નક્ષત્ર સંસ્થિતિ કઈ રીતે કહી છે? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિતું નક્ષત્ર કયા આકારે છે ? ગોશીષની પંક્તિ આકારે છે. શ્રવણનક્ષત્ર કયા આકારે છે ? તે કાહાર આકારે છે. ધનિષ્ઠા નક્ષત્ર કયા આકારે છે ? તે શકુની પલીનક આકારે છે. શતભિષા નક્ષત્ર કયા આકારે છે ? પુષ્પોપચાર આકારે છે. પૂર્વપૌષ્ઠપદા નક્ષત્ર કયા આકારે છે ? અર્ધવાપી આકારે છે. એ પ્રમાણે ઉત્તરાપૌષ્ઠપદા પણ જાણવું.
રૈવતી નક્ષત્ર કયા આકારે છે ? નૌકા આકારે છે. અશ્વિની નક્ષત્ર કયા આકારે છે ? અશ્વસ્કંધ આકારે છે. ભરણીનક્ષત્ર કયા આકારે છે ? ભગ આકારે છે. કૃતિકા નક્ષત્ર કયા આકારે છે ? અસ્ત્રાની ધારના આકારે છે. રોહિણીનક્ષત્ર કયા આકારે છે ? ગાડાની ઉંઘના આકારે છે. મૃગશિર્ષ નક્ષત્ર કયા આકારે છે? મૃગના શિરની પંક્તિ આકારે ચે. આદ્રનિક્ષત્ર કયા આકારે છે ? લોહીના બિંદુ આકારે છે. પુનર્વસુ નક્ષત્ર કયા આકારે છે ? તુલા આકારે છે. પુષ્ય નક્ષત્ર કયા આકારે છે ? વર્તમાન આકારે છે.
આશ્લેષા નક્ષત્ર કયા આકારે છે ? પતાકા આકારે છે. મઘા નક્ષત્ર કયા આકારે છે ? પ્રાકાર આકારે છે. પૂર્વાફાગુની નક્ષત્ર કયા આકારે છે ? અદ્ધ પચંક આકારે છે. એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગની પણ જાણવું. હસ્તનમાં કયા આકારે છે ? હસ્ત આવકારે છે. ચિત્રાનક્ષત્ર કયાં આકારે છે ? પ્રસન્ન મુખ આકારે છે. સ્વાતિ નક્ષત્ર કયા આકારે છે? ખીલા સમાન છે. વિશાખા નક્ષત્ર કયા આકારે છે ? દામની આકારે છે. અનુરાધા નક્ષત્ર કયા આકારે છે ? એકાવલિ આકારે છે. જ્યેષ્ઠા નક્ષત્ર કયા આકારે છે ? ગજદંત આકારે છે. મૂલનામ કયા આકારે છે ? વીંછીની પુંછના આકારે છે. પૂર્વાષિાઢા નક્ષત્ર કયા આકારે છે ? ગજ વિક્રમ આકારે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર કયા આકારે છે ? સ્વાતિ આકારે છે.
• વિવેચન-૫૧ -
કયા પ્રકારે ભગવનું નાકોના સંસ્થાન કહેલા છે તેમ કહેવું ? એ પ્રમાણે કહીને કરી પ્રત્યેક પ્રશ્નને ધારણ કરવા. આ અનંતરોક્ત ૨૮ નક્ષત્રો મળે જે અભિજિતુ નબ છે તે કોના જેવા આકારે કહેલ છે ? ભગવંતે કહ્યું - x • આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોની મદયે અભિજિત નક્ષત્ર ગોશીર્ષની પંક્તિ આકારે છે.
- X
- X
- X
- X
- X
-