________________
૧૦/૬/૪૮
૧/૬૨ ભાગના ૩૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર પચીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૯/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી માઘી પૂર્ણિમાને પુષ્ય નક્ષત્ર છ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે.
૧૫૭
ફાલ્ગુની પૂર્ણિમાને કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે – બે નક્ષત્રો - પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની. તેમાં પહેલી ફાલ્ગુની પૂર્ણિમાને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને વીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૮/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
બીજી ફાલ્ગુની પૂર્ણિમાને પૂર્વાફાલ્ગુની નક્ષત્રને બે મુહૂર્તોનું એક મુહૂર્ત, તેના ૧૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ફાલ્ગુની પૂર્ણિમાને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને સાત મુહૂર્તોમાં એક મુહૂર્તના 33/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૩૧/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી ફાલ્ગુની પૂર્ણિમાને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ૩૩-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૮/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી ફાલ્ગુની પૂર્ણિમાને પૂર્વાફાલ્ગુની નક્ષત્રને ૧૫-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
-
ચૈત્રી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે બે નક્ષત્રો યોગ કરે છે - હસ્ત અને ચિત્રા. તેમાં પહેલી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
બીજી ચૈત્રી પૂર્ણિમાને હસ્ત નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર એક મુહૂર્તમાં એક જ મુહૂર્તના ૨૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૦/૬૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
ચોથી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ૨૭-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૭/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી ચૈત્રી પૂર્ણિમાને હસ્તનક્ષત્ર ૨૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના /૬૭ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
બે
વૈશાખી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે નક્ષત્રો યોગ કરે છે, સ્વાતિ અને વિશાખા. '=' શબ્દથી અનુરાધા પણ લેવું. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પર છે અને વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે. તેથી પછીની જ પૂર્ણિમામાં તેનું સાક્ષાત્ ગ્રહણ કરેલ નથી.
તેમાં પહેલી વૈશાખી પૂર્ણિમા વિશાખા નક્ષત્રમાં આઠ મુહૂર્તમાં એક મુહૂર્તના ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૬/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
૩૬/૬૨
-
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
બીજી વૈશાખી પૂર્ણિમાને વિશાખાનક્ષત્રને પચીશ મુહૂર્તમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૪૩/૬૭ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
૧૫૮
૨૩ ૬૨
ત્રીજી વૈશાખી પૂર્ણિમાને અનુરાધાનક્ષત્ર પચીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૯/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી વૈશાખી પૂર્ણિમાને વિશાખા નક્ષત્ર ૨૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૬/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
પાંચમી વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ નક્ષત્ર ત્રણ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. જ્યેષ્ઠામૌલી પૂર્ણિમા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે · અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. તેમાં પહેલા જ્યેષ્ઠા મૌલી પૂર્ણિમાને મૂલનક્ષત્ર સત્તર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
-
બીજી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમા જ્યેષ્ઠા નક્ષત્રને તેર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૨/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ત્રીજી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને મૂલ નક્ષત્ર ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૨/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી રોષ્ઠામૌલી પૂર્ણિમાને જ્યેષ્ઠા નક્ષત્ર એક મુહૂર્તના /૬૨ ભાગોના /૬૨ ભાગના ૧૫/૬૭ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને અનુરાધા નક્ષત્ર ૧૨-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ પૂર્ણ કરાવે છે.
આષાઢી પૂર્ણિમા કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રો યોગ કરે છે, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્રને છવ્વીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
બીજી અષાઢી પૂર્ણિમાને પૂર્વાષાઢા નક્ષત્ર સાત મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ત્રીજી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૩-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૩૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૪/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
પાંચમી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર સ્વયં પરિસમાપ્ત થઈને પૂર્ણ કરે છે અર્થાત્ - એગ પંચમી અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અન્યત્ર ચંદ્રયોગને આશ્રીને ઉત્તરાષાઢા નક્ષત્ર, [એમ જાણવું.]
અહીં સૂત્રકારશ્રીની શૈલીથી જે-જે નક્ષત્રને પૂર્ણિમા અને અમાસ પરિસમાપ્ત