________________
૨/3/13
૯૧,ooo યોજન તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત થાય છે. તે દિવસમાં ૬૧,ooo યોજનનું તાપત્ર કહેલ છે. ત્યારે ૬૦૦૦ કે પo૦૦ કે ૪૦૦૦ યોજન પણ એક-એક
મુહૂર્તમાં જાય છે.
પરંતુ અમે એ પ્રમાણે કહીએ છીએ કે તે સાતિરેક પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબુદ્વીપ દ્વીપ યાવત પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સવતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પાંચ-પાંચ હજાર યોજન અને રપ૧ રોજન તથા (ર૯/gol યોજનના ઓગણીસ-સાઈઠાંશ ભાગ એક-એક મુહૂરથી જય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના રિ૧/૬ol ભાગ વડે સૂર્ય જદી દષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો પહેલાં અહોરમાં અભ્યતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનના [૪/૬) ભાગ એક એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના [પ/૬૦) ભાગ વડે, સાઈઠ ભાગને ૬૧ વડે છેદીને ૧૯ સૂણિકા ભાગથી સૂર્ય જદી દષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસરાત્રિ પૂર્વવત થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજ અહોરણમાં અભ્યતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અભ્યતર ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરસ્પર યોજન અને એક યોજનના [૫/૬o] પાંચ સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્તમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૩,૦૯૬ યોજન અને એક યોજનના [33/૬] તેત્રીશ-ન્સાઈઠાંશ ભાગ તથા ૬o ભાગને ૬૧ વડે છેદીને બે ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત થાય છે.
એ પ્રમાણે નિચે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલને સંક્રમણ કરતો કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગને એક એક મંડલમાં મુહૂર્ત ગતિને વધારતો-વધારતો અને ૮૪ યોજનોમાં કિંચિત જૂન પર છાયાને ઘટાડતો-ઘટાડતો સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચર ચરે છે, ત્યારે પBo૫ યોજન અને એક યોજનના [૧/go પંદરસાઈઠાંશ ભાગ એકએક મુહૂતથિી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના [3e/૬) મીશ-સાઈઠાંશ ભાગથી સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય ભાર મુહૂર્તનો
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ દિવસ થાય છે.
આ પહેલાં છ માસ, આ પહેલા છ માસનો અંત છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરામાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ૩૦૪ યોજન અને એક યોજનાના [૫/૬] સત્તાવન સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલો મનુષ્ય ૩૧,૯૧૬ યોજન અને એક યોજનના [3/૬o] ઓગણચાલીશ સાઈઠાંશ ભાગ તથા સાઈશ ભાગને એક્સઠ વડે છેદીને ૬૦ ચૂર્ણિા ભાગમાં સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. ત્યારે રાત્રિ-દિન પૂર્વવત. - તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં ત્રીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ૩૦૪ યોજન અને એક યોજનના [૩૯/૬] ભાગ એક-એક મહત્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના [૧/૬ol ભાગ તથા ૬૦ ભાગને ૬૧ વડે છેદીને ૩ ચૂર્ણિકા ભાગથી સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. રાત્રિ અને દિવસ પૂર્વવત્ છે.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગમાં એક-એક મંડલમાં મહમતિથી ઘટાડતો-ઘટાડતો સાતિરેક ૮૫-૮૫ યોજના પુરષ છાયાની વૃદ્ધિ કરતો-કરતો સભ્યતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનાના ૩૮/go ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬ર યોજન અને એક યોજનના ૨૧/go ભાગથી સૂર્ય જદી દષ્ટિપથમાં આવે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બર મુહની રાશિ થાય છે.
આ બીજ છ માસ અને બીજી છ મારાનો અંત છે.
આ આદિત્ય સંવત્સર છે અને આ આદિવ્ય સંવત્સરનો પર્યવસાન છે, તેમ જાણવું.
• વિવેચન-૩૩ :- [આંકડાકીય અનુવાદ અમને સમજાયો નથી.)
ભગવન ! આપના વડે કેટલા માત્ર ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહર્ત વડે જાય છે ? જતો પ્રરૂપેલ છે, તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે આ વિષયમાં પરતીર્ચિકની પ્રતિપત્તિ-મિથ્યાભાવોને દેખાડવાને માટે પહેલાં તે જ પરપ્રતિપત્તિને જણાવેલ છે.
તેમાં-પ્રતિમુહર્ત ગતિ પરિમાણ વિચારણામાં નિશે આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે -
તે ચાર વાદીઓમાં એક એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં છ-છ