________________
૧/૪/૫
૪૮
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પ્રવેશતા પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી અનંત-અનંતર વિવક્ષિત મંડલમાં અંતર પરિમાણના કૈ૮/૧ ભાગ અને બે યોજનમાં વધારતા કે ઘટાડતાં બીજાથી બીજો સૂર્ય એ પ્રમાણે આવા સ્વરૂપે આ બે જંબુદ્વીપગત સુય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં એક-એક મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી અનંતર અનંતર વિવક્ષિત મંડલમાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ પરસ્પર અંતર પરિમાણ ઘટાડતો-ઘટાડતો, બીજા છ માસમાં ૧૮૩માં અહોરાત્રમાં સૂર્ય સંવત્સર પર્યવસાનભૂત સવર્જિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
- તેમાં જ્યારે આ બે સૂર્યો સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસાર અંતર કરીને ચાર ચરે છે. અહીં એ પ્રમાણેના રૂપાંતર પરિમાણમાં ભાવના પૂર્વવત્ કરવી. બાકી બધું સુગમ છે.
૦ પ્રાભૃતપ્રાભૃત-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - X –
પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-પ છે
મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. પછી જ્યારે આ બે સુય સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે ૧,૦૦,૬૬0 યોજન પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. તે કઈ રીતે જાણવું ?
અહીં પ્રતિમંડલમાં પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ અંતર પરિમાણ વિયાવામાં વધતો જતો પ્રાપ્ત થાય છે અને સર્વાત્યંતર મંડલથી સર્વ બાલ મંડલને ૧૮૩માં પામે છે પછી પાંચ યોજનોને ૧૮૩ વડે ગુણતાં ૧૫ સંખ્યા પ્રાપ્ત થાય છે. તથા ૬૧ ભાગની ૩૫ સંખ્યાને ૧૮૩ વડે ગુણતાં ૬૪૦૫ થાય છે, તેમાં ૬૧ વડે ભાગ કરતાં ૧૦૫ની સંખ્યા આવે. તેમાં પૂર્વોક્ત સશિ ઉમેરતાં ૧૦૨૦ની સંખ્યા આવશે. આ સર્વવ્યંતર મંડલગત ઉત્તર પરિમાણમાં ૯૯,૬૪૦ રૂ૫ ઉમેરાશે. ત્યારે ચોક્ત સર્વ બાહા મંડલ અંતર પરિમાણ થશે. ત્યારે સર્વ બાહ્ય મંડલ ચાર ચરણ કાળમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહર્તા સત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
- તે બે સૂર્યો પછી સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા, બંને સૂયોં બીજા છ માસનો આરંભ કરતા બીજા છ માસના પહેલાં અહોરાકમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વના અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧,oo,૬૫૪ યોજન અને યોજનના ૨૬ ભાગના પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. “ચરે છે એમ કહેલ છે" તે કહેવું. આ બંને કઈ રીતે સર્વબાહ્ય મંડલના પૂર્વના બીજા મંડલમાં પરસ્પર અંતરકરણ થાય છે ?
અહીં એક પણ સૂર્ય સર્વબાહ્ય મંડલગત ૪૮/૬૧ યોજના અને બીજા બે યોજન અત્યંતર પ્રવેશતા સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં ચાર ચરે છે, જો પણ તેટલો ચાર ચરે છે. તેથી સર્વ બાહ્ય ગત ૪૮ અંતર પરિમાણથી, અહીં અંતર પરિમાણને પાંચ યોજન અને યોજનના ૩૫૧ યોજન પ્રાપ્ત થાય છે, તેનાથી ચણોત અંતર પરિમાણ થાય છે. ત્યારે સર્વ બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલમાં ચાર ચરણ કાળે ૨૬૧ ભાગ મુહૂર્ત વડે ચૂત અઢાર મુહૂર્તની રાત્રિ થાય અને તેટલો અધિક બાર મુહર્ત દિવસ થાય.
ત્યારપછી તે પણ સર્વ બાહ્ય મંડલ પૂર્વેના બીજા મંડલથી અત્યંતર પ્રવેશતા તે બે સૂર્યો બીજા છ માસના બીજા અહોરાત્રમાં, સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે આ બે સૂર્યો સર્વ બાહ્ય મંડલની પૂર્વેના ત્રીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના પ/૧ ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. પૂર્વોક્ત યુક્તિથી પૂર્વમંડલગત અંતર પરિમાણથી અહીં અંતર પરિમાણના પાંચ યોજન અને ૩૫૧ યોજન હીરપણાથી છે. ત્યારે સર્વ બાલ મંડલથી પૂર્વે ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં અઢાર મુહૂર્તમાં */૬૧ ભાગ ન્યૂન મુહૂર્તની રાત્રિ થાય છે અને જૈ૬૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ રીતે ઉકત પ્રકાથી નિશ્ચિત આ ઉપાય વડે એક પછી એક સૂર્ય અત્યંતર
હવે પાંચમાનો આરંભ કરે છે. તેનો આ પૂર્વે ઉપદર્શિત અર્વાધિકાર છે જેમકે કેટલાં દ્વીપ કે સમુદ્ર સૂર્ય અવગાહે છે ? તે વિષયક પ્રશ્ન સૂત્ર -
• સૂત્ર-૨૬ -
ત્યાં કેટલાં દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે, તેમ કહેલ છે ? તેમાં નિશે આ પાંચ પતિપત્તિઓ કહેલી છે –
કોઈ એક કહે છે કે ૧૧૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે, એવું એક પરતીર્થિ કહે છે.
કોઈ એક એમ કહે છે કે - તે ૧૧૩૪ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે. • x -
કોઈ એક વળી એમ કહે છે - તે ૧૧૩૫ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે - ૪ -
કોઈ એક વળી એમ કહે છે – તે અપર્ધદ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે - ૪ -
કોઈ એક વળી એમ કહે છે – કોઈપણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરતા નથી.
તેમાં જેઓ એમ કહે છે કે તે ૧૧૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ચાર ચરે છે, તેઓ એવું કહેવા માંગે છે કે, જ્યારે સૂર્ય સવસ્વિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબદ્વીપને ૧૧૩૩ યોજન અવગાહીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જદાચા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને