________________
૧/-/3 થી
૨૬
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
આ સૂર્યપ્રાપ્તિની વક્તવ્યતા છે.
‘પ્રાભૃત' એટલે શું ? આ ‘પ્રાકૃત' લોકપ્રસિદ્ધ નામ છે. જેનાથી દેશકાળોચિત દુર્લભ વસ્તુ પરિણામ સુંદર લાવે છે. પ્રકર્ષથી ચોતરફથી અભીષ્ટ પુરુષના ચિત્તને પોષે છે, તે પ્રાકૃત કહેવાય. વિવક્ષિત ગ્રંથ પદ્ધતિમાં વિનયાદિ ગુણયુક્ત શિષ્યોને દેશકાળ ઉચિતતાથી લઈ જવાય છે. પછી પ્રાભૃત માફક પ્રાભૂતો છે. પ્રાભૃતની અંતર્ગતુ પ્રાભૃત-પ્રાકૃત છે. એમ વીશ પ્રાકૃત અધિકાર કહ્યો. હવે પહેલાં પ્રાકૃત અંતર્ગતુ આઠ પ્રાભૃત-પ્રાભૃતાધિકાર કહે છે –
• સૂત્ર-૮ થી ૧૦ -
મહત્તની વૃદ્ધિ-હાની, અમિંડલ સંસ્થિતિ, ચિર્સ ફોત્રમાં સંચરણ, આંતર અને ગતિ... અવગાહના કેટલી છે ? વિકપન કેટલું છે ? મંડલોન સંસ્થાના અને વિર્કભ, એ આઠ પ્રભુતામૃત.
પહેલા પ્રાકૃતમાં આટલી પ્રતિપત્તિ છે - છે, પાંચ, સાત, આઠ અને ત્રણ. ઉદય અને અતકાળની બે પ્રતિપત્તિ, મુહૂર્ત ગતિ સંબંધિ ચાર પ્રતિપત્તિ... નિષ્ક્રમણ કરતાં શીઘગતિ અને પ્રવેશતા મંદગતિ, ૧૮૪ મંડલ સંબંધે ૧૮૪ પુરક પતિપત્તિ છે.
ઉદયકાળમાં આઠ, ભેદ-ઘાતની બે પતિપત્તિ. ત્રીજામાં મુહર્તગતિ સંબંધી ચાર પ્રતિપત્તિ છે.
આવલિકા, મુહૂર્નાઝિ, વિભાગ, યોગ, કુળ, પૂર્ણમાસી, સંક્ષિપાત, સંસ્થિતિ, તારણ, નેતા, ચંદ્રમાણિતિ, બારમામાં અધિપતિ દેવતા, મુહૂર્તાના નામ, દિવસ અને , તિથિ, ગોમ, ન ભોજન, આદિત્યવાર (ચાર), માસ, પાંચ સંવત્સર, જ્યોતિષ દ્વાર અને નક્ષત્ર વિચય. દશમાં પ્રાભૂતમાં આ બાવીશ પાભૂત-પાભૂતો છે.
• વિવેચન-૮ થી ૧૭ :
પહેલાં પ્રાભૃતના પહેલાં પ્રાકૃત-પ્રાકૃતમાં દિવસ અને રાત્રિના મુહૂર્તની વૃદ્ધિ-હાની કહી છે. બીજામાં અર્ધ્વમંડલના-બંને પણ સૂર્યના અહોરામ-અધમંડલ વિષય વ્યવસ્થા કહી છે. બીજામાં કયો સૂર્ય બીજા કયા સૂર્ય વડે ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિ ચરે છે? ચોથામાં બંને સૂર્યો પરસ્પર કેટલાં પરિમાણનું અંતર કરીને ચાર ચરે છે, તેનું કથન. પાંચમામાં કેટલાં પ્રમાણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે? છઠ્ઠામાં એકૈક રાત્રિ-દિનથી કૈક સૂર્ય કેટલાં પ્રમાણ ક્ષેત્રને છોડીને ચાર ચરે છે? સાતમામાં મંડલોના સંસ્થાનનું અભિધાનીય, આઠમામાં મંડલોનું જ બાહલ્ય. એ પ્રમાણે અધિકારયુક્ત આઠ પ્રાભૃત-પ્રાકૃત પહેલાં પ્રાભૃતમાં છે. હવે પહેલાં જ પ્રાકૃતમાં ચોથા વગેરે પ્રાકૃત-પ્રાકૃતમાં જયાં જેટલી પરમતરૂપ પ્રતિપત્તિ છે. તે કહે છે
પહેલાં પ્રાભૃતના ચોથા આદિ પ્રાકૃત-પ્રાભૃતમાં અનુક્રમે આ પરમત રૂપ
પ્રતિપતિઓ છે જેમકે પ્રાકૃતપ્રાકૃત-૪-માં છ પ્રતિપત્તિ, પાંચમામાં પાંચ, ૬-માં સાત, 9-માં આઠ અને આઠમામાં ત્રણ.
હવે બીજા પ્રાકૃતમાં જે અધિકારયુક્ત ત્રણ પ્રાકૃત-પ્રાભૃત છે, તેમાં પહેલા પ્રાકૃતપ્રાકૃતમાં સૂર્યના ઉદય અને અસ્તમાં પ-મતરૂપ પ્રતિપત્તિ અને સ્વમતનું પ્રતિપાદન છે. બીજામાં ભેદઘાત અને કર્ણકલાની વક્તવ્યતા છે. બે - મંડલના અપાંતરાલમાં ગમન, * * * * * #rf - કોટિભાગ, તેને આશ્રીને બીજાના મતે કળા વાવ્યા. * * * બીજા મંડલની અભિમુખ ચાર ચરે છે.
ત્રીજા પ્રાભૃતપ્રાકૃતમાં પ્રતિમંડલમાં ગતિપરિણામ કહ્યા. તેમાં જતો કે આવતા સૂર્યની જેવી ગતિ થાય તે કહે છે. નીકળતો - સર્વ અત્યંતર મંડળથી બહાર જતો સૂર્ય આગળના મંડળમાં સંક્રમતો શીઘ્રગતિ થાય છે. પ્રવેશતો - સર્વ બાહ્ય મંડળથી અંદરના મંડલમાં આવતો પ્રતિમંડલે મંદગતિથી તેના ૧૦૮ મંડલો સૂર્યના થાય છે. તે મંડળોના વિષયમાં પ્રતિ મુહૂર્તે સૂર્યના ગતિ પરિણામ વિચારમાં મતાંતર કહે છે.
હવે કયા પ્રાભૃતપામૃતમાં કેટલી પ્રતિપત્તિ છે. તે કહે છે - બીજી પ્રાભૃતમાં ત્રણે પ્રાકૃતપ્રાભૃતમાંના પહેલામાં સૂર્યોદય વિષયક આઠ પ્રતિપત્તિ છે, બીજામાં ભેદઘાતરૂપ બે પ્રતિપત્તિ છે, બીજામાં મુહર્તગતિ વિષયક ચાર પ્રતિપત્તિ છે.
હવે દશમાં પ્રાકૃતમાં ૨૨ પ્રાકૃત પ્રાકૃત છે, તેનો અધિકાર કહે છે – પ્રાભૃત પ્રાકૃતોમાં (૧) નક્ષત્રોનો આવલિકા ક્રમ વતવ્યતા છે. (૨) નક્ષત્ર વિષય મુહૂર્ત પરિમાણ વક્તવ્ય. (3) પI - પૂર્વ પશ્ચિમાદિ પ્રકાશ્મી. (૪) યોગનું આદિ વક્તવ્ય. (૫) કુળ, ઉપકુળ, કુલોપકુલ વક્તવ્ય. (૬) પૌણમાસી કથન.
() અમાસ-પૂનમ સંનિપાત વક્તવ્યતા (૮) નક્ષત્રોનું સંસ્થાન કથન, (૯) નક્ષત્રોનું તારા પરિમાણ કહે છે (૧૦) નેતા - જેમકે કેટલા નામો સ્વયં અસ્ત થતા અહોરાત્ર પરિમાસતિમાં કયા માસને લઈ જાય છે. (૧૧) ચંદ્રમાર્ગ-ચંદ્ર મંડલની નાગને આશ્રીને વક્તવ્યતા. (૧૨) નક્ષત્રાધિપતિના દેવતાનું અધ્યયન-નામ વક્તવ્યતા. (૧૩) મુહર્તાના નામો.
(૧૪) દિવસ અને રાત્રિ કહી. (૧૫) તિથિઓ, (૧૬) નક્ષત્રોના ગોબો, (૧૭) નમોના ભોજન, જેમકે આ નક્ષત્ર આવું ભોજન કરતાં શુભને માટે થાય. (૧૮) સૂર્ય અને ચંદ્રના ચારનું વક્તવ્ય, (૧૯) માસ, (૨૦) સંવત્સર, (૨૧) જ્યોતિષનtત્ર ચક્રના દ્વારનું કથન - જેમકે આ નામો પૂર્વદ્વાર છે, આ નક્ષત્રો પશ્ચિમદ્વાર છે. (૨૨) નક્ષત્રોનો વિજય-ચંદ્ર સૂર્ય યોગાદિ વિષય નિર્ણય વક્તવ્ય.
એ પ્રમાણે પ્રાકૃતપ્રાભૃત સંખ્યા અને તેનો અધિકાર કહ્યો. હવે-પહેલા પ્રાભૃતના પહેલા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહર્તાની વૃદ્ધિનહાનિ વકતવ્ય છે. તેમાં ગૌતમ ગણધર ભગવંતને પૂછે છે, ભગવંત તત્વ કહે છે, તે બતાવે છે.