________________
૨૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/-/૧ ભગવંતનું નામ ગોત્રનું શ્રવણ પણ મહાફળને માટે છે, તો સન્મુખ ગમન-વંદનનમન-પ્રતિપૃચ્છા-પર્યપાસનાનું તો કહેવું જ શું ? એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ પણ કલ્યાણકારી છે, તો વિપુલ અર્ચનું ગ્રહણ કેટલું કલ્યાણ કરે ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ, શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન-સત્કાર-સન્માન કરીએ, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ એવા તેમની ઉપાસના કરીએ ? તે માત્ર આ ભવે નહીં, પરભવે પણ હિત-સુખ-શેમ-નિઃશ્રેયસ અને આનુગામિપણે થશે. ત્યારે મિશિલા નગરીથી ઘણાં ઉગ્ર, ભોગ ઈત્યાદિ ઉવવાઈફૂગથી જાણવું.
તે પર્ષદાની આગળ સર્વજનને સમજાય તેવી ભાષામાં અર્ધમાગધી ભાષામાં ધર્મ કહ્યો. તે આ રીતે- લોક છે, જીવ છે, અજીવ છે, ઈત્યાદિ. તથા જે રીતે જીવો. બોધ પામે છે, મુક્ત થાય છે, જે રીતે સંક્લેશ પામે, જે રીતે દુઃખોનો કેટલાંક
પ્રતિબદ્ધ અંત કરે છે. આર્તધ્યાનયુક્ત ચિતવાળા જે રીતે ભવ-દુ:ખસાગરમાં જાય છે અને કર્મ ક્ષીણ થયેલા સિદ્ધો સિદ્ધિમાં જાય છે. તે કહે છે. યાવતું રાજા દિશાથી આવ્યો, તે દિશામાં પાછો ગયો. ચાવત્ શબ્દથી બધું ઉવવાઈ સૂઝથી જાણવું.
ત્યારે તે મહા-મોટી પર્ષદા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા - ભગવત્ ! આપે નિપ્રસ્થ પ્રવચન સારી રીતે કહ્યું. બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આવા પ્રકારે ધમને કહેવા સમર્થ નથી. એમ કહીને જે દિશામાંથી આવેલા. તે દિશામાં પાછા ગયા.
ત્યારે તે જિતષ્ણુ રાજા શ્રમણ ભગવડુ મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવતુ હર્ષિત હૃદયી થઈ, શ્રમણ ભગવન મહાવીરસ્ને વંદનનમસ્કાર કરી, પ્રશ્નો પૂછીને અર્થો જાણવા, જાણીને ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવત મહાવીને વાંદી-નમીને આ પ્રમાણે બોલ્યો - ભગવન! આપે સારી રીતે નિર્ચન્જ પ્રવચન કહ્યું ચાવતુ આવા પ્રકારનો ધર્મ કહ્યો. એમ કહીને હાથી ઉપર બેસીને, શ્રમણ ભગવદ્ મહાવીર પાસેથી, માણિભદ્ર ચૈત્યથી નીકળે છે. નીકળીને જે દિશામાંથી આવ્યો હતો. તે દિશામાં પાછા ગયો.
આ બધું જ સુગમ છે. વિશેષ એ કે જે દિશાને આશ્રીને - અર્થાત્ જે દિશાથી સમવસરણમાં આવ્યો, તે જ દિશામાં પાછો ગયો.
• સૂત્ર-૨ :
તે કાળો, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમ ગોત્રીય હતા. સાત હાથ ઉંચા, સમચતુસ્ત્ર સંસ્થાના સંસ્થિત, વજshભ નારાય સંઘયણી હતા યાવતુ તે આ પ્રમાણે બોલ્યા -
• વિવેચન-૨ :
તે કાળે - તે સમયે શ્રમણ ભગવંત મહાવીસ્તા પ્રથમ શિષ્ય, આ બે પદ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ જણાવેલ છે. ઈન્દ્રભૂતિ, એ માતા-પિતા કૃત નામ છે.
અંતિવારી - શબ્દ વિવાથી શ્રાવક પણ કહેવાય. તેથી તે આશંકાને દૂર કરવા શબદ કહ્યો. ‘મનાર' જેને ઘર નથી તે અનગાર. આ ‘વિગીત' ગોત્ર પણ કહેવાય, તેથી કહ્યું ‘ગૌતમ ગોત્રથી છે. • x• એ તકાળ ઉચિત દેહ પરિણામની અપેક્ષાથી ન્યૂન
અધિક શરીરી પણ હોય, તેથી કહ્યું - સાત હાથ પ્રમાણ ઉંચુ શરીર. તે આવા લક્ષણહીન પણ સંભવે. તેથી આ આશંકા દૂર કરવા કહે છે - સમચતુરઢ સંસ્થાના સંસ્થિત - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ અવિસંવાદી ચાર ખૂણા જેને છે, તે સમચતુરસ. ખૂણાચાર દિવિભાગને ઉપલક્ષીને શરીર-અવયવો જાણવા. બીજા કહે છે - જેને અન્યૂનાધિક ચાર અસ છે તે સમયનુસ. અશ્ર-પર્યકાસને બેસેલને ૧બે જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, ૩-જમણા ખભાથી ડાબા જાનુનું અંતર, ૪-ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. બીજા કહે છે – વિસ્તાર અને ઉંચાઈના સમન્વયી સમચતુરસ. સંસ્થાન-આકાર, સંસ્થિત-રહેલ. આ હીના સંઘયણી પણ સંભવે, તેથી કહે છે -
વજsષભનારાય સંઘયણ – તેમાં નારાય - બંને બાજુ મર્કટબંધ, ઋષભતેના ઉપરનો વેટન પ. કીલિકા - ગણે અસ્થિને ભેદતું અસ્થિ. એવું સંહનન જેને છે છે. આ પ્રમાણે કહ્યું – ‘ગાવત્' શબ્દથી અહીં કનકપુલક નિઘસ પા ગૌર, ઉગ્ર તપ, દિપ્તતપ, મહાતપ, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર ત્યાગી, ચૌદ પૂર્વી. ચાર જ્ઞાનયુક્ત, સવરિ સંનિપાતી, શ્રમણ ભગવંત મહાવીરની નીકટ ઉર્ધજાનૂ અને અધોશિર થઈ ધ્યાનરૂપી કોઠમાં પ્રવેશી, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે.
ત્યારે તે પૂજ્ય ગૌતમ જાતશ્રદ્ધ - જાત સંશય-જાત કુતુહલ થઈ, ઉત્પન્ન શ્રદ્ધ • ઉત્પન્ન સંશય - ઉત્પન્ન કુતૂહલ થઈ, સમુત્પન્ન શ્રદ્ધા - સમુNa સંશય - સમુત્પણ કુતુહલ થઈ, ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી વાંદી-નમીને બહુ દૂર કે નીકટ નહીં તે રીતે શુશ્રુષા કરતા - નમન કરતા, અભિમુખ થઈ વિનયપૂર્વક અંજલિ જોડી પર્યાપાસના કરતાં બોલ્યા.
ઉક્ત સૂત્રના વિશિષ્ટ શબ્દાર્થો :- વન - સુવર્ણ, પુલક - લવ, તેની જે રેખા, પક. પઠાના ગ્રહણથી પદ્મ કેસરા કહેવાય છે • x • તેથી કનક પુલક નિકષની જેવા અને પા કેસરા જેવા જે ગૌર, તે કનકપુલક નિકા પદા ગૌર. અથવા કનકની જે પુલક - બિંદુ, તેનો જે વર્ણ, તેની જેવા તથા પરાકેસર જેવા જે ગૌર તે પાગૌર, પણ આવો વિશિષ્ટ ચાઢિવાનુ ન પણ હોય એવી આશંકાચી કહે છે
ઉગ્રતપ - અનશનાદિ જેના છે તે. કે જે બીજા સાધારણ પુરુષો મનથી દહન જેવા કર્મવનના દહનમાં સમર્થપણે બાળનાર તપ-ધર્મધ્યાનાદિ જેને છે તે. તખતપતપ વડે તપ્ત, તે ત૫ વડે તપીને જેણે સર્વે અશુભ કર્મોને બાળી નાંખેલ છે, મન - આશંસા દોષ રહિતપણાથી, ઉદાપ્રધાન, અથવા મીરાત - ભીમ, ઉગ્રાદિ વિશેષણથી