________________ 10/18/31 205 છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૮ છે. 206 સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે - અભિજિત નક્ષત્ર સંયુક્ત સૂર્ય યુગમણે પાંચ સંખ્યક ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? અહીં યોગને આશ્રીને સૂર્યના સર્વ નાગોમંડલની પરિસમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે. એક યુગમાં પાંચ સૂર્યસંવત્સર થાય છે. તેથી પ્રતિ નક્ષત્ર પર્યાય એકૈક વખત અભિજિત નક્ષત્ર સાથે યોગના સંભવથી ઘટી શકે છે. અભિજિત નક્ષત્ર સાથે સંયુક્ત સૂર્ય યુગમાં પાંચ વાર ચરે છે, એ પ્રમાણે શેષ નક્ષત્રમાં પણ ભાવના ભાવવી. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૦, પ્રાભૃતપાભૂત-૧૮નો સટીક અનુવાદ પૂર્ણ 6 ભાગ-૨૩-સમાપ્ત થ5 - - - e - 7 - 7 - 7 - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧૩મું પ્રાભૃત-પ્રાકૃત કહ્યું. હવે અઢારમું આરંભે છે. તેનો આ અધિકાર છે - “ચંદ્ર-સૂર્ય ચારની વક્તવ્યતા.” તેના વિષયનું પ્રશ્ન સૂત્ર કહે છે - * સૂઝ-૩૧ કઈ રીતે તે ચાર [ગતિ ભેદ] કહેલો છે, તેમ કહેવું? તેમાં નિધે આ બે ભેદે ચાર કહેલ છે. તે આ પ્રમાણે - સૂર્યનો ચાર અને ચંદ્રનો ચાર [ગતિભેદ) કઈ રીતે તે ચંદ્રચાર કહેલ છે, તેમ કહેવું? પંચ સંવત્સર વડે એક યુગ થાય, તેમાં અભિજિત નક્ષત્ર 8 ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. શ્રવણ નક્ષત્ર ૬ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્ર ૬ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. તેમ જાણવું.) કઈ રીતે તે સૂર્યનો ચાર કહેલ છે, તેમ કહેવું? તે પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેમાં અભિજિત નક્ષત્ર પાંચ ચાર વડે સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે સાવ ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ ચાર વડે સૂર્યની સાથે યોગ કરે છે. * વિવેચન-૭૧ : કયા પ્રકારે, કયા પ્રમાણની સંખ્યા વડે ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - x * ચાના વિચારના વિષયમાં નિશે વફ્ટમાણ-સ્વરૂપે-બે પ્રકારે ચાર કહેલ છે. તે વૈવિધ્યને કહે છે - સૂર્યનોચાર અને ચંદ્રનો ચાર. ‘ત્ર' શબ્દ સમુચ્ચયમાં છે. તેમાં પહેલાં ચંદ્રયારના પરિજ્ઞાનાર્થે તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે. *x* કયા પ્રકારે, કઈ સંખ્યા વડે, આપે હે ભગવન ! ચંદ્ર ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - x* પંચ સાંવત્સરિક - ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવર્ધિત રૂપ પાંચ સંવત્સર પ્રમાણ યુગમાં અભિજિતુ નક્ષત્ર 63 વાર સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અર્થાત્ ચંદ્ર અભિજિતુ નક્ષત્ર સાથે સંયુક્ત યુગમણે ૬૭-સંખ્યામાં ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? અહીં યોગને આશ્રીને સર્વ નક્ષત્રમંડલ પરિસમાપ્તિમાં એક નક્ષત્ર માસ વડે થાય છે અને નક્ષત્ર માસ સુગમાં 67 છે. આ વાત આગળ વિચારીશું. પછી પ્રતિક્ષાગપયય એકૈક ચાર અભિજિત નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ સંભવે છે - x * બધાં નો કહેવા. સૂર્યના ચાર વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - x * કયા પ્રમાણ સંખ્યા વડે ભગવદ્ ! આપે સૂર્યનો ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - પંચ સાંવત્સરિક - ચંદ્રાદિ પંચ સંવત્સર પ્રમાણ યુગ મળે અભિજિત્ નક્ષત્ર પાંચ વાર સુધી સૂર્યની સાથે યોગ જોડે છે. અહીં પણ આ ભાવાર્થ