________________
૯૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પ્રતિષેધ જાણવો. કેમકે તેમની ઉત્કટ સ્થિતિક નાટકોમાં ઉત્પત્તિ થતી નથી. મનુષ્ય સૂત્રમાં સમ્યગૃષ્ટિ કે મિથ્યાષ્ટિ બાંધે તેમ કહ્યું. કેમકે અહીં બે ઉત્કૃષ્ટાયુ છે - સાતમી નકનું અને અનુત્તર દેવનું કૃષ્ણલેશ્યી નાકાયુનો બંધ કરે શુક્લલચ્છી અનુત્તર દેવાયુનો બંધ કરે. અહીં સમ્યગ્દષ્ટિ અપમત યતિ સમજવો. ઉત્કૃષ્ટ સંકિલટ પરિણામી નાકાયુનો બંધ કરે છે. યોગ્ય વિશુદ્ધ પરિણામી અનુત્તર દેવાયુનો બંધ કરે છે. માનુષી સાતમી નસ્ક યોગ્ય આયુ ન બાંધે, પણ અનુત્તર દેવાયુ બાંધે છે, માટે તેના સૂરમાં બધું પ્રશસ્ત કહ્યું. અહીં અતિ વિશુદ્ધ આત્મા આયુનો બંધ કરતો જ નથી, માટે યોગ્ય વિશુદ્ધ પરિણામ કહ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ
૨૩/૨/-/૫૪૫ તિયચ બાંધે 1 તિર્યંચ શ્રી બાંધે ? મનુષ્ય બાંધે 7 માનુષી બાંધે ? દેવ બાંધે ? કે દેવી બાંધે ? ગૌતમ! તે બધા બાંધે.
કેવો નાક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? સંજ્ઞા પંચેન્દ્રિય સર્વ પયતિથી પતિ, સાકારોપયોગી, જગતો, યુરોપયુક્ત, મિશ્રાદેષ્ટિ, કૃષ્ણલેયી, ઉત્કૃષ્ટ સંકિષ્ટ પરિણામી કે કંઈક મધ્યમ પરિણામી એવો નાર આ કર્મ બાંધે.
કેવો તિચિ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કર્મભૂમજ કે કર્મભૂગ પ્રતિભાગી સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પતિથી પર્યાપ્ત, બાકીનું નૈરયિકવ4 કહેતું. એમ તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, મનુષ્ય સ્ત્રીમાં પણ જાણવું. દેવદેવી નૈરયિકવ4 કહેવા. એ પ્રમાણે આયુ સિવાયની સાતે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ કરે.
ઉત્કૃષ્ટ કાળસ્થિતિક આયુકર્મ નૈરયિક બાંધે કે યાવત દેવી બાંધે? ગૌતમ / નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ-દેવી ન બાંધે. તિચિ, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી બાંધે. કેળે તિચિ ઉત્કૃષ્ટ સ્થિતિક આયુકર્મ બાંધે ? કમભૂમિજ, કર્મભૂમિજ જેવો, સંsી પંચેન્દ્રિય, સર્વ પતિ વડે પયક્તિ, સાકારોપયુકત, જગતો, થતોપયોગી, મિશ્રાદેષ્ટિ, પરમ કૃષ્ણલેયી, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામી તિર્યંચ બાંધે.
કેવો મનુષ્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક આયુકમને બાંધે ? કર્મભૂમિ, કર્મભૂમિજવતુ યાવત મૃતોપયુક્ત, સમ્યગ્રષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણ કે શુકલલેસ્પી, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામી, અસંક્ષિપ્ત પરિણામી કે તેને યોગ વિશુદ્ધ પરિણામી, એવો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિક આવું કર્મ બાંધે.
કેવી મનુષ્ય સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિક આયુકર્મ બાંધે ? કર્મભૂમિજા, કમભૂમિજાવતું, યાવત કૃતોપયોગી, સમ્યકૃષ્ટિ, શુકલલચી, તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળી એવી શ્રી ઉત્કૃષ્ટ સ્થિતિક આયુ કર્મ બાંધે. અંતરાય કમ જ્ઞાનાવરણીયવત્ જાણવું.
• વિવેચન-૫૪૫ :
સૂણ સુગમ છે. નૈરયિક સૂત્રમાં સાITY - સાકારોપયુક્ત, જાગૃત-જાગતો, કેમકે નાસ્કોને પણ કંઈક નિદ્રાનો અનુભવ હોય છે. શ્રુતના ઉપયોગવાળો એટલે શદગોચર જ્ઞાનના ઉપયોગવાળો. તિર્યય સૂત્રમાં કર્મભૂમિ-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, તેઓનો પ્રતિભાગ - સમાનપણું જેમને છે તેવા, જે કર્મભૂમિજા ગર્ભિણી તિર્યંચ સ્ત્રી, તેને કોઈક અપહરણ કરી અકર્મભૂમિમાં મૂકેલી હોય તેનાથી ઉત્પન્ન થયેલ કર્મભૂમક પ્રતિભાગી કહેવાય. બીજા કહે છે, કર્મભૂમિમાં જ ઉત્પન્ન થયેલને કોઈ અકર્મભૂમિમાં લઈ જાય ત્યારે કર્મભૂમગ પ્રતિભાગી કહેવાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિક આયુબંધ વિચારમાં તૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવી, દેવીનો