________________
૨૩/૨/-/૫૪૧
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
પણ કહેવી. અન્યત્ર પણ કહ્યું છે. પહેલાં સંઘયણ અને સંસ્થાનની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. પછી-પછીના સંઘયણ અને સંસ્થાનમાં બબ્બે સાગરોપમની વૃદ્ધિ કરવી.
હારિદ્રવર્ણનામમાં જઘન્યથી પલયોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૫/૮ સાગરોપમ સ્થિતિ જાણવી. કેમકે હારિદ્રવર્ણ નામની સાડાબાર કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. અન્યત્ર પણ કહ્યું છે – શુક્લ વર્ણ, સુગંધ, મધુર રસની ૧૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સુભગ નામ, ઉણ સ્પર્શ, અખ્તરસ, હારિદ્ર વર્ણની સ્થિતિમાં અઢી સાગરોપમની વૃદ્ધિ કરવી. તેને ૩૦ કોડાકોડી સાગરોપમ મિથ્યાત્વ સ્થિતિ વડે ભાગવા. * * * ૧૨.૫ ભાંગ્યા 90 કરતાં "ર૮ થશે. તેને પલ્યોના અસંહ ભાગે ન્યૂન કરતાં સૂત્રોકત પરિણામ આવે છે. આ જ પદ્ધતિ વડે લોહિતવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોના અસંઇ ન ૬૦ સાગરોપમ થશે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ છે. નીલવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોના અસંહ ન્યૂન
૮ સાગરોપમ થાય. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સતર સાગરોપમ છે. કાળા વણની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે.
સુરભિગંધ નામની શુક્લવર્ણવત્ છે. કેમકે શુક્લ વર્ણ, સુરભિગંધ, મધુર રસની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ કહી છે.
દુરભિગંધની સેવાd સંહનનવત્ સમજવી.
મધુરાદિ સોની સ્થિતિ વર્ણો મુજબ અનુક્રમે કહેવી. તે આ રીતે - મધુર રસની જઘન્ય સ્થિતિ પત્રોન્ગો અસં ન્યૂન ૧૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી સાગરોપમ જાણવી. ૧૦૦૦ વર્ષ અબાધાકાળ હોય છે. અબાધારહિત કર્મ સ્થિતિ કર્મદલિક નિષેક છે. અશ્લસની જઘન્ય સ્થિતિ પલ્યોનો સં ભાગ ન્યૂન "/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા બાર કોડાકોડી સાગરોપમ છે. કષાયસની જઘન્ય સ્થિતિ પશોનો અસંહ જૂન ૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, કટુક
સની જઘન્ય સ્થિતિ પલ્યોનો અio ન્યૂન ૨૮ સાગરોપમ, ઉcકૃષ્ટ સાડા સતર કોડાકોડી સાગરોપમ, તિક્ત રસની જઘન્ય પલ્યોનો અસંહ ભાગ ન્યૂન 2 સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. બધે અબાધાકાળ કહેવો.
સ્પર્શ બે ભેદે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉણ રૂપ પ્રશસ્ત અને કર્કશ, ગુર, રણા, શીતરૂપ આપશસ્ત સ્પર્શે છે. પ્રશસ્ત સ્પર્શીની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૧, સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૧૦૦૦ વર્ષ. અપશd સ્પર્શની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસંહ જૂન ? સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૨000 વર્ષનો છે - X - X --
નકાનુપૂર્વી નામની જઘન્ય સ્થિતિ સહસ્રગણાં રે, સાગરોપમ છે. તેનષ્કગતિ
માફક વિચારવી, મનુયાનુપૂર્વી નામમાં પત્રોનો અસંહ ન્યુન દોઢ સપ્તમાંશ સાગરોપમ છે. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-કોડાકોડી સાગરોપમ છે. અન્ય પણ કહેલ છે કે - x • મનુષ્યદ્વિક અને સાતવેદનીયની ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ જાણવી. દેવાનુપૂર્વી નામકર્મની પણ સ્થિતિ જઘન્ય પલ્યોના અસં ભાગ ન્યૂન સહામણાં " સાગરોપમ જાણવી. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. અન્યત્ર પણ કહ્યું છે કે- પુરુષવેદ, હાસ્ય -x- દેવદ્વિકની સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. • x - દેવાનુપૂર્વીનો જઘન્ય બંધ અસંજ્ઞી પંચે ને હોય.
સુમનામકર્મમાં જઘન્ય પત્રોના સંત ન્યૂનJa૫ સાગરોપમ સ્થિતિ બેઈન્દ્રિય જાતિનામ માફક જાણવી. કેમકે સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ છે. એમ અપર્યાપ્ત અને સાધારણ નામ કમને જાણવું. બાદર, પર્યાપ્ત ને પ્રત્યેક નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન | સાગરોપમ છે, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. સૂત્રકારશ્રી કહે છે – બાદર નામની સ્થિતિ અપ્રશસ્તવિહાયોગતિ માફક જાણવી. એમ પર્યાપ્ત નામ સંબંધે પણ જાણવું.
સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય પાંચકમની જન્ય સ્થિતિ પલ્યોનો અસંજૂન ૧૩ સાગરોપમ છે. યશોકીર્તિનામની જઘન્ય આઠ મુહૂર્ત છે, છ એ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. કેમકે સ્થિરાદિષટક અને દેવદ્વિકની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે, તેમ શાસ્ત્ર વચન છે. અસ્થિસદિ છની જઘન્યસ્થિતિ પલ્યોનો અio ન્યૂન ? સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમની છે એમ નિમણનામમાં પણ કહેવું.
તીર્થકનામકર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. પિન જે તીર્થકરની જઘન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમ હોય તો તેટલી સ્થિતિ તિર્યંચોના ભવ સિવાય પૂર્ણ કરવી અશક્ય છે. માટે કેટલાંક કાળ સુધી તીર્થંકર નામકર્મની સતાવાળો પણ તિર્યંચ હોય, આગમમાં તો તિર્યંચમાં તીર્થકર નામની સત્તાનો નિષેધ કર્યો છે. તો આ કઈ રીતે બને ? જે અહીં નિકાચિત તીર્થંકર નામકર્મી છે, તેની સત્તાનો તિર્મય ભવમાં નિષેધ કર્યો છે, પણ ઉદ્ધતના અને અપવર્તના યોગ્ય તીર્થકર નામકર્મનો વિરોધ નથી.
પાંચે અંતરાય સંબંધે પૃચ્છા - ઉત્તર પણ પાંચેનો છે. એ રીતે સામાન્યથી સર્વ પ્રકૃતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પરિમાણ કહ્યું. હવે એકેન્દ્રિયોને આશ્રીને સ્થિતિ કહે છે –
• સૂગ-૫૪૨ :
ભગવાન ! એકેન્દ્રિયો જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન / સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ / સાગરોપમ બાંધે. એ પ્રમાણે નિદ્રા પાક અને દર્શન ચતુર્કની પણ સ્થિતિ જાણવી.