________________
૨૧/-I-/૫૦૯,૫૧૦
૨૨
પ્રોકના સંમૂર્ણિમ અને ગર્ભજ એવા બે ભેદો છે. તેમાં પણ પMિા, અપર્યાપ્તા ભેદથી બન્ને પ્રકાર છે. બધાં મળીને પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના આઠ ભેદ થાય છે. ખેયર પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. તે પ્રત્યેકના પતિ, અપર્યાપ્ત બે પ્રકાર છે. જલચરના ચાર, ચતુષ્પદ સ્થળચરના ચાર, પરિસર્પ સ્થળચરના ચાર, ખેચરના ચાર. એમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કુલ વીશ ભેદો થાય છે.
ઔદાકિ શરીરના ભેદો કહ્યા, હવે તેનું સંસ્થાન કહે છે – • સૂત્ર-૫૧૧ -
ભગવના ઔદારિક શરીર કેવા આકારે છે ? ગૌતમ વિવિધ સંસ્થાનવાળું છે. કેન્દ્રિય ઔદાઓ ક્યાં આકારે છે ? વિવિધ આકારવાળું છે. પૃથ્વીકાયિક એકે ઔદio શરીર મસૂર ચંદ્રાકારના સાધભાગના જેવા સંસ્થાને છે. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃતીનું સંસ્થાન જાણવું. એમ પતિ-અપયક્તિા પણ સમજવા.
ભગવાન ! અકાયિક એકેo ઔદo શરીર કેવા કરે છે ? પરપોટાના જેવા આકારવાનું છે. એમ સૂક્ષ્મ, ભાદર, પર્યાપ્તા, અપચાને જાણવા. ભગવન ! તેઉકાયિક એકેo ઔદા શરીર કેવ આકારે છે ? સોયના સમૂહના આકારે છે. ઓમ સૂમાદિ ચાર જાણવા. વાયુકાચિકોનું શરીર પતાકા સંસ્થાનવાનું છે. એમ સૂમાદિ ભેટે ચારે શરીર જાણવા. વનસ્પતિકાચિકોના શરીર અનેક પ્રકારના સંસ્થાનવાા છે, એમ સૂક્ષ્મ, બાદર, પતિ અને અપતિાનું શરીર જાણવું.
બેઈન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારે છે ? તે કુંડ સંસ્થાનવાળું છે. એ રીતે પર્યાપ્તા-પિતાનું પણ જાણવું. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયના શરીર પણ જાણવા.
ભગવન! પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિક શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ ! છ પ્રકારે છે, તે - સમચતુરઢ યાવતુ હુંડ સંસ્થાન. એ પ્રમાણે પયર્તિાઅપયતા જાણવા.
ભગવાન ! સંમૂર્ણિમ તિર્યંચ પંચે ઔદાળ કેવું સંસ્થાન છે ? હુંડ સંસ્થાન. એમ પતા-પિતાનું જાણવું. ભગવન્! ગર્ભજ તિર્યંચ પાંચેo ઔદto શરીરનું સંસ્થાન ? તે છ પ્રકારના સંસ્થાનવાળું છે - સમચતુરસ્ય યાવતુ હુંડ. એમ પયપ્તા-અવયતાના શરીર જાણવા. એ પ્રમાણે ઔધિક તિર્યંચના નવ આલાવા કહ્યl.
જલચર પચે તિર્યંચ દાળ કયા સંસ્થાને છે ? છ સંસ્થાન, સમચતુરણ્ય ચાવતુ હુંડ. એ પ્રમાણે પાતા-પિતા પણ છે. સંમૂર્છાિમ જલચર હુંડ સંસ્થાને છે, તેના પણ પ્રયતા આપતા એમ જ છે. ગજ જવર એ સંસ્થાને છે. એમ પતા-પર્યાપ્તા પણ છે. એમ સ્થલચરના પણ નવ સૂકો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જણવા. ચતુષ્પદ અને ઉરપરિસર્પ, ભજપરિસર્પ સ્થલચરના પણ નવ-નવ સુો. એમ ખેચરના પણ નવ સૂત્રો છે, વિશેષ છે કે – બધે જ સંમૂર્ણિમ હુંડ સંસ્થાને રહેલ છે. ગર્ભજ પણ છએમાં હોય છે.
મનુષ્ય પંચેo ઔદio શરીર કેવા સંસ્થાનવાળું છે છ પ્રકારના સંસ્થાનવાળું - સમચતુરસ્ય યાવતુ હુંડ સંસ્થાનવાળું યતિા અને પતિના શરીર એમ જ જાણવા. ગર્ભજ તથા ગર્ભજ પ્રયતા અને પિયતાના એમ જ જાણવા. સંમૂર્ણિમ વિશે પૃચ્છા - ગૌતમ ! તેઓ હુંડ સંસ્થાનવાળા છે.
• વિવેચન-૫૧૧ -
ઔદાકિ સંસ્થાના વિવિધ સંસ્થાનવાળું છે. કેમકે જીવની જાતિના ભેદથી સંસ્થાનનો ભેદ છે. એકે ઔદારા શરીરને અનેક સંસ્થાન છે, કેમકે પૃથ્વી આદિ પ્રત્યેકના ભિન્ન સંસ્થાનો છે. તેમાં સૂક્ષ્માદિ ચારે પૃથ્વીe શરીર મસૂર ચંદ્રાકાર અર્ધભાગ આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ ચાર અyo શરીરો પરપોટાકારે છે. * * સૂમાદિ ચારે તેઉo સોયના જથ્થાની આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ વાયુo શરીર ધ્વજાકાર જેવાં છે. સૂક્ષ્માદિ વનસ્પતિo શરીરોની અનેક આકૃતિ છે, કેમકે દેશ, કાળ, જાતિનો ભેદ છે. વિકલેન્દ્રિયોના હુંડ સંસ્થાન છે. તિર્યંચ પંચે ઔદા શરીરો સામાન્યથી છ એ સંસ્થાનવાળા છે - સમચતુસ્ય, ચણોધ પરિમંડલ ઈત્યાદિ.
તેમાં સમચતુરસ - સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત ચાર બાજુના શરીરના અવયવો યુક્ત. ચણોધ પરિમંડલ-વડના જેવા આકારવાળું, ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે હીન અર્થાત્ નાભિ ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે તેમ ન હોય. સાદિ - આદિ સહિત, નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત લક્ષણવાળો હોય. • x • x - ઉપરના ભાગે પ્રમાણ અને લક્ષણહીન. બીજા આચાર્યો માર ને બદલે પાર્થ એવો પાઠ કહે છે - શેમલાનું ઝાડ, વડ અને કાંડ પુષ્ટ હોય, ઉપર યોગ્ય વિશાળતા ન હોય, તેવું સંસ્થાન.
મસ્તક, ડોક, હાથ, પગ આદિ શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય, છાતી-પેટ વગેરે પ્રમાણ અને લક્ષણ હીન હોય તે કુજ સંસ્થાન. છાતી-પેટ આદિ પ્રમાણ લક્ષણોપેત હાથ-પગ આદિ હીન હોય તે વામન સંસ્થાન. જ્યાં બધાં અવયવો પ્રમાણ અને લક્ષણ રહિત હોય તે હુંડ સંસ્થાન.
એ પ્રમાણે સામાન્ય પંચેન્દ્રિય તિર્યચો માક પર્યાપ્તા, અપયર્તિા પ્રત્યેકનું સૂત્ર કહેવું, એમ ત્રણ સૂત્રો થયાં. એમ સંમૂર્ણિમ તિર્યંચ પંચેo ત્રણ સૂત્રો કહેવા. પણ તેઓના ત્રણે સૂત્રોમાં દારિક શરીરનું ફંડ સંસ્થાનવાનું કહેવું. * * * ગર્ભજ તિર્યંચ પંચેના ત્રણ સૂત્રો છે, પણ તેમાં છ એ સંસ્થાન કહેવા. એ પ્રમાણે સામાન્ય તિર્યંચ પંચે નવ આલાવા કહ્યા. આ જ ક્રમે જલચર, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ઉ૫રિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર તિર્યંચ પંચેo પ્રત્યેકના નવ-નવ સૂત્રો છે. બધાં મળીને નવ-નવ સૂત્રો કહેવા. બધાં મળીને તિર્યંચ પંચેન્દ્રિયના ૬૩-સૂત્રો અને