________________ 36/-FI612 19 9 વ્યાપ્ત હોય, એટલું ફોત્ર ઋષ્ટ હોય અને તે એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે કહેવું. પણ ચાર સમયની વિગ્રહ ગતિ વડે ન કહેવું. બાકી બધું “ટાવત પાંચ કિયાવાળા હોય” ત્યાં સુધી જાણવું. અસુકુમારને જીવપદ મુજબ કહેવું.. પરંતુ મૈરયિકની માફક વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું જેમ અસુકુમાર વિશે કહ્યું, તેમ કહેવું. એમ વૈમાનિક સુધી જાણતું પરંતુ એકેન્દ્રિયને જીવની માફક બધું કહેવું. * વિવેચન-૬૧૨ : જીવ વેદના સમુઠ્ઠાતમાં વર્તતો, તેમાં સમવહત થાય છે. સમવત થઈને પોતાના શરીરમાં રહેલા જે વેદનાયોગ્ય પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલાં ક્ષેત્રને વ્યાપ્ત કરે ? તે વ્યાપણું વચ્ચે કેટલાંક આકાશપદેશોનો સ્પર્શ ન હોય તો પણ વ્યવહારથી કહેવાય છે કે કેટલું ક્ષેત્ર સ્પષ્ટ હોય ? ગૌતમ ! નિયમો છ દિશાઓ વ્યાપ્ત થાય, તેનો સ્પર્શ થાય, તેમ વિસ્તાર અને જાડાઈથી શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર, તેટલા ક્ષેત્રને વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ હોય. તેને નિગમત દ્વારા કહે છે - એટલું ફોર વ્યાપ્ત અને ધૃષ્ટ હોય. અહીં વેદના સમદુઘાત અધિક વેદનાથી થાય છે. અધિક વેદના લોકના નિકટ જેવા પ્રાંત ભાગમાં જીવોને હોતી નથી. કેમકે તેઓ ઉપદ્રવ સહિત સ્થાનમાં રહે છે. પરંતુ બસનાડીમાં અધિક વેદના હોય છે. કેમકે ત્યાં અન્ય નિમિતે વેદનાની ઉદીરણાનો સંભવ છે અને છ દિશાનો પણ સંભવ છે. માટે અવય છ દિશામાં કા અન્યથા કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશામાં વ્યાપ્ત થાય તેમ કહેત. હવે પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વ્યાપ્ત થયેલું અને સ્પર્શેલું વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રીને કેટલે દૂર સુધી હોય અને કેટલાં કાળ સુધી હોય તેનું નિરૂપણ કરે છે - હમણાં જેનું પ્રમાણ કહ્યું તે ફોગ કેટલાં કાળે વ્યાપ્ત અને કેટલાં કાળે સ્પર્શેલું હોય? અથતુ પોતાના શરીરપ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે, એવું ક્ષેત્ર વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રીને નિરંતર ભરેલું અને સ્પર્શેલું કેટલો કાળ હોય? - ગૌતમાં એક-બે-ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલું અને સ્પર્શેલું હોય. થાત્ તેટલે દૂર સુધી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ફોન વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુગલો વડે ભરેલું જીવની ગતિને આશ્રીને પ્રાપ્ત થાય છે. તેથી એ સંબંધે ઉત્કૃષ્ટ ત્રણ સમયના વિગ્રહ વડે જેટલું ફોક વ્યાપ્ત કરાય એટલું હોમ આત્માથી જુદાં થયેલા વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું હોય. અહીં ચાર કે પાંચ સમયની વિગ્રહગતિ સંભવે છે, તો પણ વેદના સમુદ્ર પ્રાયઃ બીજાએ ઉત્પન્ન કરેલ વેદના વડે થાય છે, તે વેદના રસનાડીમાં રહેલા જીવોને હોય છે, પણ બહારવાળાને નહીં. બસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની હોય છે. માટે ત્રણ સમય વિગ્રગતિ કહી. * x * એટલા કાળે ભરેલ F-1) (PROOI ook-40B nayan-40\B 200 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૩ અને એટલા કાળે સ્પર્શેલ હોય છે. ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટ ગણ સમય સુધી અને ત્રણ સમયો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલી સીમાને વ્યાપી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું અને સાર્શેલું જીવની ગતિને આશ્રીને વ્યાપ્ત થાય છે અથવા પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે વ્યાપ્ત અને ભરેલું જીવની વિગ્રહગતિને આશ્રીને કેટલો કાળ સુધી પ્રાપ્ત થાય ? એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલ અને સ્પર્શેલ હોય છે. તેથી એટલા વડે ત્રણ સમય પ્રમાણ કાળ સંબંધી ક્ષેત્ર વ્યાપ્ત હોય. હવે જેટલો કાળ સુધી વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલોને બહાર કાઢે તેટલા કાળનું પ્રમાણ બતાવતા સૂત્રકાર કહે છે - હે પમ કલ્યાણ યોગી: તે વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો કેટલા કાળ સુધી બહાર કાઢે? કેટલો કાળ વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલોને વિસ્તારે છે? જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ પણ તમુહૂર્ત. પરંતુ ઉત્કૃષ્ટથી કંઈક મોટા અંતર્ મુહૂર્ણકાળ સુધી વિસ્તરે છે, એમ સમજવું. ઉકત કથનનું તાત્પર્ય એ છે કે - જે પુદ્ગલો જેટલો કાળ વેદના ઉત્પન્ન કરવાને સમર્થ છે, તે પુદ્ગલોને તે તે પ્રકારે વેદનાથી પીડિત થયેલો જીવ પોતાના શરીરમાં રહેલાં પોતાના શરીરથી બહાર આત્મપદેશોથી જુદા કરે છે, વિસ્તારે છે, જેમ અત્યંત દાહ જ્વરથી પીડિત થયેલો સૂમ પુદ્ગલોને બહાર કાઢે છે. જે ત્યાં વેદના સમુવાળા પુરુષના સંબંધવાળા ક્ષેત્રમાં રહેલા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રાણો, ભૂત-વનસ્પતિ, જીવ-તિર્યંચ પંચેન્દ્રિય, સવ-બાકીના જીવોને સામે આવતાં હણે છે, ફેરવે છે, કંઈક સ્પર્શ કરે છે પરસ્પર એકઠાં કરે છે, વિશેષથી જત્થારૂપે કરે છે, પીડા કરે છે, મૂર્ષિત કરે છે, જીવિતથી જુદાં કરે છે, તે પ્રાણાદિને આશ્રીને તે પુદ્ગલોથી તે વેદના સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો જીવ કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ ઈત્યાદિ. અર્થાત્ જ્યારે કોઈ જીવને સર્વથા પરિતાપ કે જીવિતથી જુદાં ન કરે ત્યારે સર્વથા ત્રણ કિયા, કોઈને પીડા કરે ત્યારે ચાર, કોઈને જીવિતથી હિત કરે ત્યારે પાંચ કિયાવાળો થાય. હવે તે જ વેદના સમુદ્ધાતવાળા જીવને આશ્રીને તે વેદના સમુઠ્ઠાત પ્રાપ્ત થયેલા પુરપના પુદ્ગલ વડે પૃષ્ટ જીવોની ક્રિયાનું નિરૂપણ કરે છે - તે વેદના સમુ પ્રાપ્ત પુરુષના પુદ્ગલોથી પૃષ્ટ જીવો, વેદના સમુદ્ગાતવાળા જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા થાય ? ગૌતમ ! કદાચ ત્રણ કિયાવાળા હોય. એટલે જ્યારે તેઓ વેદના સમુદઘાતવાળાને કંઈપણ પીડા ઉત્પન્ન કરવાને સમર્થ ન થાય ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય. જ્યારે તેને પીડા કરે ત્યારે કદાચ ચાર કિયાવાળા હોય ઈત્યાદિ - 4 તે વેદના સમુ વડે હિંસા કરાતા જીવોથી બીજા જીવોની હિંસા કરાય છે અને Sahe E:\Maha: