________________
૩૬/-/-/૬૦૯
સમુદ્ધાતો થાય છે.
અસુરકુમારને નૈરયિકપણામાં અતીતકાળે કેટલા ક્રોધ સમુ હોય ? પ્રશ્ન સૂત્ર સુગમ છે. અનંતા. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. એકૈક વૈરયિકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમુ થાય છે. ભાવિમાં થવાના કોઈને હોય-કોઈને ન હોય. કારણો પૂર્વવત્ સમજી લેવા. - ૪ - ૪ - ૪ -
એકૈક અસુરકુમારને અસુકુમાપણામાં રહેલો છતાં સર્વ અતીતકાળને આશ્રીને કેટલાં ક્રોધ સમુ૰ પૂર્વે થયેલા છે ? નંતા કેમકે અનંતવાર અસુરકુમારપણાને પ્રાપ્ત થયેલો છે અને દરેક ભવમાં પ્રાયઃ ક્રોધ સમુદ્દાત હોય છે. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને પ્રશ્ન સમય પછી અસુરકુમારમાં ક્રોધ સમુદ્દાત થવાનો નથી, નીકળીને ફરી અસુકુમારત્વ પામવાનો નથી. તેને ન થાય. પણ જે અસુકુમારપણું એકવાર પણ પ્રાપ્ત કરે તેને એક, બે કે ત્રણ થશે, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થશે - ૪ *
૧૯૧
એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી અસુરકુમારને નાગકુમારાદિ સ્થાનોમાં ચાવત્ વૈમાનિકપણામાં કહેવું. - ૪ -
સૂત્રપાઠ મુજબ જેમ ચોવીશ દંડકના ક્રમે અસુકુમાર વિષયક નૈરયિકથી વૈમાનિક સુધીના સ્થાનોમાં કહ્યું, તેમ નાગકુમારાદિ સમસ્ત સ્વસ્થાન અને પરસ્થાન વિશે કહેવું. ચાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં આલાવો કહેવો. એ પ્રમાણે ચોવીશચોવીશ દંડક જાણવા. ચોવીશ દંડક વડે ક્રોધ સમુદ્ઘાતનો વિચાર કર્યો. હવે ચોવીશ-ચોવીશ દંડક સૂત્ર વડે માન અને માયા સમુદ્દાત વિષયક સૂત્ર અતિદેશથી બતાવે છે –
તેમાં – એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા માન સમુદ્ઘાતો અતીત
કાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થવાના જેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થવાના છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં યાવત્ વૈમાનિકપણામાં કહેવું.
ભગવન્ ! એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં માન સમુદ્દાતો
અતીતકાળે થયા છે ? અનંતા. કેટલાં ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. જેને થશે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે. એમ નાગકુમારપણામાં ચાવત્ વૈમાનિકપણામાં કહેવું. એમ અસુકુમાર સંબંધ જેમ નૈરયિકથી માંડી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારાદિ વિષયક સ્વસ્થાન અને પરસ્થાન વિશે યાવત્ વૈમાનિકને વૈમાનિકત્વમાં કહેવું.
ઉક્ત સૂત્રની વ્યાખ્યા-અતીત સૂત્રોમાં બધે અનંતપણું સ્પષ્ટ છે. કેમકે વૈરયિકત્વાદિ સ્થાનો પ્રત્યેકને અનંતવાર પ્રાપ્ત થયા છે. ભાવિકાળમાં નૈરયિકને વૈરચિપણામાં આ પ્રમાણે છે – જે વૈરયિક માનસમુદ્લાતને પામ્યા સિવાય કાળ
\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (96)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જે નથી
-
કરી નકથી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થાય, પણ ફરી નરકમાં ન આવે તેને ભાવિમાં માન સમુ ન હોય. પરંતુ જે તે ભવમાં વર્તતો કે ફરીથી નસ્કમાં આવી એક વખત માન સમુને પ્રાપ્ત થઈ કાળ કરી નકથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિકાળે એક માન સમુ થવાનો છે, એમ બે, ત્રણ યાવત્ અનંતવાર નરકમાં આવનારને અનંત ભાવિ સમુદ્ધાતો થવાના છે. વૈરયિકને જ અસુકુમારપણામાં ભાવિમાં આ ભાવના છે નીકળી અસુકુમારત્વ ન પામે તેને ભાવિકાળે માન સમુ થવાના નથી. પણ જે પામે તેને થશે ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયપણાં સુધી ભાવિ સમુ કહેવા. મનુષ્યમાં આ ભાગના - જે નકથી નીકળી મનુષ્ય ભવ પામી માન સમુદ્દાતને પ્રાપ્ત થયા સિવાય સિદ્ધ થશે તેને ભાવિમાં એક પણ માન સમુદ્દાત ભાવિમાં થવાનો નથી, પરંતુ જે મનુષ્યપણામાં પ્રાપ્ત થઈ એકવાર માન સમુન્ને પામશે, તેને એક, બીજાને બે, અન્યને ત્રણ વગેરે, સંખ્યાતીવાર મનુષ્યપણાને પામનારને સંખ્યાતા યાવત્ અનંતવાર પામનારને અનંતા થવાના છે વ્યંતર, જ્યોતિક, વૈમાનિકપણામાં જેમ અસુકુમારપણામાં વિચાર્યું તેમ કરવો. જેમ નૈરયિકને નૈરયિકત્વાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુકુમારાદિને પણ વૈમાનિક સુધી ચોવીશ દંડકના ક્રમથી કરવો.
૧૯૨
માન સમુદ્ધાતના ચોવીશ સૂત્ર, ચોવીશ દંડકના ક્રમથી કહ્યા, તેમ માયા સમુદ્ઘાતના પણ ચોવીશ સૂત્રો કહેવા. કેમકે બંને સ્થાને સમાન પાઠ છે. હવે લોભ સમુદ્દાત સમાનત્વથી કહે છે – પરંતુ અસુરાદિ સર્વ જીવો વૈરયિકપણામાં એકથી માંડી અનંત સમુ૰પણે જાણવા. પૂર્વે કષાય સમુ કહ્યો, તેમ લોભ સમુ પણ કહેવો. પરંતુ અસુકુમારાદિને નૈરચિપણામાં ભાવિના વિચારમાં કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા હોય, કદાચ અનંતા હોય એમ કહ્યું અને અહીં અસુકુમારાદિ સર્વે જીવો વૈરયિકોમાં ભાવિ સમુદ્ઘાતનો વિચાર કરતાં એકોત્તપણે જાણવા. - ૪ -
અતિ દુઃખની વેદના વડે પીડાયેલા હોવાથી હંમેશાં ઉદ્વેગને પ્રાપ્ત થયેલા વૈરયિકને ઘણું કરી લોભ સમુનો અસંભવ છે. સૂત્રપાઠ આ પ્રમાણે – ભગવન્ ! એકૈક નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! અનંત. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના, કોઈને નથી થવાના. જેને થવાના તેને એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા છે.
એકૈક નૈરયિકને અસુકુમારપણામાં કેટલા લોભ સમુ અતીતકાળે થયા છે? અનંત. ભાવિકાળે કેટલા થવાના છે ? કોઈને થવાના, કોઈને થવાના નથી. જેને થાય તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા થવાના હોય છે.
એમ ાનિતકુમાર સુધી.
એકૈક નૈરયિકને પૃથ્વીકાયિપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયા
છે ? અનંતા. ભાવિ કાળે કેટલાં થવાના ? કોઈને થવાના છે - કોઈને થવાના નથી.