________________
૧૬/-:/૪૩૮
૧૨૭
પૂર્વોક્ત રૂપે કશું સત્ય નથી કે અસત્ય નથી. જો કે આ વ્યવહાર નથી કહ્યું છે અન્યથા છેતરવાની બુદ્ધિથી ચિંતન હોય તો અસત્ય છે.
મનની માફક વચન પ્રયોગ પણ ચાર ભેદે છે - સત્ય વચન પ્રયોગ, મૃષા વયન પ્રયોગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ, તે સત્યમના માફક જાણવા.
o દારિક શરીર કાયપ્રયોગ - દારિકાદિનો અર્થ આગળ કહીશું. દારિક શરીર જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપ હોવાથી અને ઉપચયને પ્રાપ્ત થતું હોવાથી તાવ કહેવાય છે. #- સમુદાય અથવા ઉપયયને પામે તે કાય. તેનો વ્યાપાર. આ યોગ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યોને હોય છે.
0 ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગ- કામણ સાથે મિશ્ર થયેલ દારિક છે ઔદારિકમિશ્ર. નિયુક્તિકારશ્રી કહે છે કે – જીવ કામણ યોગ વડે તુરંત આહાર કરે છે, ત્યારપછી મિશ્ર વડે ચાવતુ શરીરની ઉત્પત્તિ થાય છે. [શંકા] મિશ્રપણે બંનેમાં રહેલ છે, તો “ઔદારિક મિશ્ર’ શબ્દ કેમ વાપર્યો, ‘કાર્પણમિશ્ર’ કેમ નહીં ? (સમાધાન શાસ્ત્રમાં તેનો જ વ્યવહાર થાય છે કે જેથી વકતાએ શ્રોતાને કહેવા ધારેલ અર્થનો સ્પષ્ટ બોધ થાય, કામણ શરીર સંસાર પર્યન્ત નિરંતર રહે છે, તે બધાં શરીરોમાં હોય છે, તેથી કામણ મિશ્ર કહેવાથી તે તિર્યચ-મનુષ્યને કે દેવ-નાકને, કોને વિવક્ષિત છે - તે જાણી ન શકાય. વળી ઉત્પત્તિ અપેક્ષાએ ઔદારિકનું પ્રધાનપણું હોવાથી, વિવક્ષિત અર્થનો સ્પષ્ટ બોધ થવા દારિક વર્ડ “દારિકમિશ્ર' એવો વ્યવહાર થાય છે. વળી વૈક્રિયલબ્ધિયુક્ત ઔદારિક-શરીસ્વાળા મનુષ્ય, તિર્યંચ પંચે, પયર્તિા બાદર વાયુકાયિક વૈક્રિયશરીર કરે ત્યારે દારિક શરીર પ્રયોગમાં જ વર્તતો આત્મપદેશોને વિસ્તારી વૈક્રિયશરીર યોગ્ય પગલા ગ્રહણ કરી વૈક્રિય શરીર પયપ્તિ પૂર્ણ ન કરે, ત્યાં સુધી દારિકની વૈક્રિય સાથે મિશ્રતા બંનેમાં રહેલી છે, તો પણ ઔદાકિની પ્રધાનતાથી ઔદાકિ મિશ્ર કહેવાય, પણ વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થતો નથી, આમ જ આહાકશરીર સંબંધે પણ જાણવું.
o વૈક્રિય શરીફાય પ્રયોગ - વૈક્રિયશરીર પર્યાપ્તિ વડે પતિને આ કાયપયોગ હોય.
વૈકિયમિશ્ર શરીરકાર પ્રયોગ - દેવ, નાકોને પર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં મિશ્રપણું કાર્પણ સાથે જાણવું. જ્યારે મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય કે વાયુમાયિકો વૈકિય શરીર કરી પોતાનું કાર્ય સમાપ્ત કરી, વૈક્રિય શરીર ત્યાગી, ઔદારિક શરીરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે ત્યારે - x - વૈક્રિય, પ્રધાનપણું હોવાથી વૈક્રિય વડે વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થાય.
૦ આહારક શરીર કાયપયોગ - આહાક શરીર પર્યાપ્તિ વડે પતિને આ કાય પ્રયોગ હોય.
૦ આહાકમિશ્ર શરીર કાય પ્રયોગ - આહારક શરીર સ્વકાર્ય પૂર્ણ કરી
૧૨૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ઔદાકિમાં પ્રવેશે ત્યારે - x • આમ કહેવાય.
સિદ્ધાંતના મતે આ કહેલ છે. કાર્યપ્રન્શિકો તો બંને કાળમાં આહાકમિશ્ર કે વૈક્રિયમિશ્રને જ માને છે. • x -
o તૈજસ કાર્પણ શરીર પ્રયોગ - વિગ્રહગતિમાં અને સમુદ્ગાત અવસ્થામાં સયોગી કેવલીને બીજા, ચોથા, પાંચમાં સમયે હોય છે. તૈજસ-કામણના નિત્ય સહચારથી આ કહ્યું છે.
આ પંદર પ્રયોગોને જીવાદિ સ્થાનોમાં કહે છે - • સૂત્ર-૪૩૯ :
ભગવાન ! જીવોને કેટલા ભેદે પ્રયોગ હોય ? ગૌતમ ! પંદર ભેદે - સત્યમનઃ પ્રયોગ ચાવ કામણશરીર કાય પ્રયોગ. ભગવદ્ ! નૈરયિકોને કેટલા પ્રકારે પ્રયોગ હોય? અગિયાર ભેદે - સત્યમનઃ પ્રયોગ યાવતુ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિય શરીરકાય પ્રયોગ, વૈક્રિયમિશ્રશરીટકાય પ્રયોગ, કામણ શરીફાય પ્રયોગ. આમ ચાવ4 dનિતકુમાર જાણવું.
પૃવીકાયિક સંબંધે પૃછા - ગૌતમ! તેમને ત્રણ ભેદ પ્રયોગ હોય - દારિક ઔદારિક મિw કામણ શરીરકાયપયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. પણ વાયકારિકોને પાંચ પ્રકારે પ્રયોગ હોય - ઔદરિ, ઔદારિક મિ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કામણ શરીરકાય પ્રયોગ. બેઈન્દ્રિય સંબંધે પૃચ્છાતેમને ચાર ભેદે પ્રયોગ હોય - અસત્યા મૃષા વચન પ્રયોગ, ઔદારિક, ઔદારિકમિ, કામણ શરીર કાયપયોગ, પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણતું.
પંચેન્દ્રિયતિયરને તે પ્રકારે પ્રયોગ કહ્યો છે - સત્યમન:પ્રયોગ, મૃષામનપયોગ, સત્યપૃષ, અસત્યામૃષb, એ પ્રમાણે ચાર વચન પ્રયોગ, ઔદારિક શરીરૂ, ઔદારિક મિશ્ર શરીરૂ, સૈક્રિયશરીરૂ, વૈક્રિયમિશ્ર શરીરુ, કામણશરીરકાય
મનુષ્ય સંબંધે પ્રથમ • તેમને પંદર ભેટે પ્રયોગ હોય છે, વ્યંતર-જ્યોતિકવૈમાનિકોને નૈરપિકવતું જાણવા.
વિવેચન-૪૩૯ -
જીવપદમાં પંદર પ્રયોગો હોય છે. કેમકે ભિન્નભિન્ન જીવોને અપેક્ષાથી સદા ૧૫-પ્રયોગ પ્રાપ્ત થાય છે. નૈરયિકમાં ૧૧-પ્રયોગ હોય. કેમકે તેમને દારિક, આહારક, બંનેના મિશ્ર પ્રયોગો અસંભવ છે. એ પ્રમાણે ભવનપત્યાદિ ચારે દેવો કહેવા, વાયુકાય સિવાયના એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ત્રણ ત્રણ પ્રયોગ હોય -
દારિક, દારિકમિશ્ર, કામણ. વાયુકાયને વૈક્રિય, વૈક્રિયમિશ્રના સંભવથી પાંચ પ્રયોગો હોય. વિકલેન્દ્રિયને ચાર-ચાર પ્રયોગ હોય. કેમકે તેમને અસત્યામૃષા ભાષા પણ હોય. * * * પંચેન્દ્રિય તિર્યંચને ૧૩-પ્રયોગ કહા, કેમકે આહારક બંને તેમને નથી. - ૪ -