SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-/૪૩૬ ૧૧૯ ગ્રહણથી અવશ્ય દ્રવ્ય મનનું પણ ગ્રહણ થાય છે અને દ્રવ્ય મન વિના ભાવ મનનો સંભવ નથી. ભાવમન સિવાય ભવ સ્થકેવલી માફક દ્રવ્ય મન સંભવે છે. * * * * * અવગ્રહ ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી નોઈન્દ્રિય અર્થાવગ્રહનું સાક્ષાત્ ગ્રહણ છે, ઈહા-અપાય ઉપલક્ષણથી ગૃહિત છે. • સૂત્ર-૪૩૩ - ભગવાન ! ઈન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદ – દ્રવ્યેન્દ્રિય અને ભાવેદ્રિય. ભગવન ! દ્વબેન્દ્રિયો કેટલા ભેદ છે ? આઠ ભેદ - બે શમ, બે નેત્ર, બે ઘાણ, જીભ અને સ્પર્શન. ભગવન ! બૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉક્ત આઠ જ. એ પ્રમાણે અસુર યાવત્ સ્વનિતકુમાર જાણવા. ભગવન ! પ્રણવીકાચિકને દ્રવ્યેન્દ્રિય કેટલી હોય ? ગૌતમ એક, સ્પર્શનેન્દ્રિય. એમ વનસ્પતિo સુધી છે. ભગવન ! મેઈન્દ્રયોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય ? ગૌતમ બે - સ્પર્શન અને જિલ્લા. તેઈન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય ? ચાર – બે ધાણ, નાસિકા, જીહા. ચઉરિન્દ્રિય વિશે પ્રશ્ન – છ દ્રવ્યેન્દ્રિયો હોય - બે નેત્ર, બે નાસિકા, જીભ અને અનિ. બાકી બધાં જીવોને નૈરયિકોની જેમ વૈમાનિક સુધી જાણવા. ભગવન! એકૈક નૈરયિકને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતમાં થયેલી છે? ગૌતમા અનંત કેટલી દ્રવ્યો બદ્ધ-વિધમાન હોય ? ગૌતમ! આઠ. કેટલી ભાવિકાળે થશે ? ગૌતમ! આઠ, નવ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. એ પ્રમાણે અનિતકુમાર સુધી કહેવું. એમ પૃની, આ, વનસ્પતિકાયિકો પણ જાણવા. પરંતુ “કેટલી બદ્ધ-વર્તમાન ઈન્દ્રિયો હોય'', તે વનના ઉત્તરમાં એક સાશનેન્દ્રિય-ક્તવ્યન્દ્રિય કહેતી. એમ તેઉકાયિક અને વાયુકાયિકમાં પણ કહેવું. પણ ભાવિમાં થનારી જઘન્યથી નવ કે દશ દ્રવ્યેન્દ્રિય હોય. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ કહેતી. પણ બદ્ધ દ્રવ્યેન્દ્રિય પ્રશ્નમાં બે દ્વબેન્દ્રિયો કહેવી. એમ તેઈન્દ્રિયો પણ જાણવા, પણ તેઓને ચાર બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિય પણ જાણવા, પણ તેઓને છ બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિષ, સૌધર્મ-ઈશાનના દેવો અસુરકુમારસ્વત કહેવા. વિશેષ – મનુષ્યને દ્રવ્યન્દ્રિયો ભાવિમાં કોઈને હોય • કોઇને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્વોન્દ્રિયો હોય. સનકુમાર, માહેન્દ્ર, બહાલોકથી આવ્યુત સુધી અને ઝવેયક દેતોને નૈરયિકની માફક જાણવા. ભગવન એકૈક વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવને કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થઈ ? ગૌતમ! અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય. કેટલી બદ્ધ હોય આઠ, કેટલી ભાવિમાં થનારી હોય? આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. સવિિસદ્ધ દેવને ભૂતકાળ અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય, બદ્ધ-આઠ ૧૨૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર હોય, ભાવિમાં થનારી આઠ હોય. ભગવના નૈરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થઈ હોય? ગૌતમાં અનંતી. કેટલી બદ્ધ હોય? અસંખ્યાતી. ભાર્વિમાં થનારી કેટલી હોય? અનંત. એ પ્રમાણે વેક દેવો સુધી જાણતું. પણ મનુષ્યોને બદ્ધ દ્રવ્યન્દ્રિયો કદાચ સંખ્યાતી, કદાચ અસંખ્યાતી હોય. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવોને અતીત કાળે અનંત, બહ૮-અસંખ્યાતી, ભાવિમાં થનારી અસંખ્યાતી દ્રવ્યન્દ્રિયો હોય. સવસિદ્ધ દેવોનો પ્રત - અdીતકાળે અનંત બદ્ધ-સંગાતી, ભાવિસંખ્યાતી ભગવતુ એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો ભુતકાળે થયેલી હોય? ગૌતમાં અનંત વર્તમાનમાં ? આઠ. ભાવિમાં થનારી ? કોઇને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય, તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. હોય, તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. ભગવાન ! એકૈક નૈરમિકને અસુકુમારપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થઈ હોય ? ગૌતમ ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થાય ? ગૌતમ ! કોઈને થાય, કોઈને ન થાય. જેને થનારી હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થનારી હોય. ઓમ સ્વનિતકુમાર સુધી જાણતું. ભગવાન ! એકૈક નૈરચિકને પૃથ્વીકાયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલી હોય ? ગૌતમ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનારી હોય? કોઈને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે ચાવત વનસ્પતિકાયિકપણામાં જાણવું. ભગવન એકૈક નૈરસિકને બેઈન્દ્રિયપણામાં કેટલી દ્વબેન્દ્રિયો પૂર્વ કાળે થઈ હોય? ગૌતમ ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનારી હોય ? કોઈને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થાય. એમ તેઈન્દ્રિયપણામાં જાણવું, પણ ભાવિમાં થનારી ચાર અઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિયપણામાં પણ જાણવું, પણ ભાવિમાં થનારી છે, ભાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે આનતી હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું, તેમ પંચેન્દ્રિય તિચિપણામાં પણ જાણવું, મનુષ્યપણામાં પણ એમ જ જમવું, પરંતુ ભાવિમાં આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી કે અનંત દ્વબેન્દ્રિયો થાય. મનુષ્ય સિવાય બધાંને મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિય ભાવિમાં થનારી કોઈને હોય, કોઈને ન હોય'', એવું ન કહેવું. વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ યાવ4 ઝવેયકપણામાં દ્વબેન્દ્રિય પૂર્વકાળે અનંત થયેલ હોય, બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી, ભાવિમાં થનારી
SR No.009012
Book TitleAgam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy