________________
૧૫/૧/-/૪૨૬
૧૧૧
સામર્થ્યશાળી ઈન્દ્રિયો હોય છે, તેમાં દેવ પણ જાણતો નથી, જોતો નથી, તો મનુષ્ય માટે તો શું કહેવું? એટલા પ્રમાણ વડે તે નિર્જરાપુદ્ગલો સૂમ કહ્યા. તે એવા પ્રકારના અત્યંત સૂમ પુદ્ગલો સર્વ લોકને અવગાહીને રહે છે, પણ તે બાદરરૂપ પુદ્ગલો નથી, • x • તે નિર્જરા પુદ્ગલો સર્વ લોકસ્પર્શી છે, તેથી પણ પ્રશ્ન થાય છે - ભગવન! નૈરયિક તે નિર્જરા પુદ્ગલોનો આહાર કરે છે, એ સિદ્ધ છે કેમકે પુદ્ગલો છે તે સામગ્રીના વશી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોવાથી આહારરૂપે પણ તેઓના પરિણામનો સંભવ છે, માત્ર આ જ બાબત પ્રશ્ન છે કે - તે નૈરયિકો જાણે છે - એ છે? આદિ. ભગવંતનો ઉત્તર છે - ન જાણતા - ન જોતા આહાર કરે છે. કેમકે તે નિર્જરાપુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી ચહ્ન આદિ ઈન્દ્રિયોના વિષય રહિત છે, નૈરયિકોને કામણ શરીરના પુદ્ગલ વિષયક અવધિજ્ઞાન હોતું નથી.
એ પ્રમાણે અસુરકુમારથી તિર્યચપંચેન્દ્રિય સુધી જાણવું.
મનુષ્ય સૂત્રમાં સંજ્ઞીભત એટલે સંજ્ઞીપણાને પ્રાપ્ત થયેલ અને તે સિવાયના બીજા અસંજ્ઞીભૂત છે. અહીં સંજ્ઞી એટલે વિશિષ્ટ અવધિજ્ઞાની ગ્રહણ કરવો. કે જેના જ્ઞાનનો વિષય તે કામણ શરીરના પુદ્ગલો છે, બાકી બધું સુગમ છે.
વૈમાનિક સૂત્રમાં - માયી મિથ્યાદૈષ્ટિ, માયા એ ત્રીજો કષાય છે, તે અન્ય કપાયોનું ઉપલક્ષણ સૂચક છે. તે જેમને છે એવા મારીઉત્કટ રાગદ્વેપવાળા મિથ્યાર્દષ્ટિ, તે રૂપે ઉત્પન્ન થયેલ. તેથી વિપરીત અમાયી સમ્યગુર્દષ્ટિ ઉપપક જાણવા. અહીં માયીમિધ્યાદેષ્ટિ ઉત્પન્ન ગ્રહણથી નવમા સૈવેયક સુધીના વૈમાનિકો જાણવા. જો કે નીચેના કોમાં અને રૈવેયકમાં સમ્યગુર્દષ્ટિ દેવો છે, તો પણ અવધિજ્ઞાન કાર્પણ શરીરના પુદ્ગલ વિષયક નથી, તેથી તેઓ પણ માચીમિથ્યાષ્ટિ ઉપપજ્ઞક જેવા હોવાથી ઉપમાનથી માયીમિથ્યાર્દષ્ટિ શબ્દથી કહેવાય.
જેઓ અમાયી સમ્યગૃષ્ટિ ઉપપક દેવો છે તે અનુત્તર દેવો છે. તે બે ભેદે - અનંતરોપપ અને પરંપરોપજ્ઞ. જેઓ ઉત્પતિના પ્રથમ સમયવર્તી છે, તેઓ અનંતરોપપ અને પરંપરા વડે ઉત્પન્ન થયેલા તે પરંપરોપપન્ન કહેવાય. તેમાં જેઓ અનંતરોપન્ન છે, તેઓ તે નિર્જરા પગલોને જાણતા-જોતા નથી, કેમકે તેઓને એક સમયના ઉપયોગનો અસંભવ છે અને તેઓ અપર્યાપ્યા છે. પરંપરોપપણ બે ભેદે - પયતા, પિયક્તિા. તેમાં અપર્યાપ્તા જોતા-જાણતા નથી, ઈત્યાદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. આવશ્યકમાં અવધિજ્ઞાન વિષયમાં કહ્યું છે - કાર્પણ શરીર દ્રવ્યને જોતો ફોગથી લોકમાં સંખ્યાતા ભાગોને જુએ છે, અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જુએ છે, માટે ઉપયોગવાળા તે અવધિજ્ઞાન વડે નિર્જરાપુદ્ગલોને જાણે-જુએ અને આહાર કરે છે. ત્યાં બધે લોમાહારથી આહાર કરે છે, એમ સમજવું.
ઈન્દ્રિય અધિકારાદિથી પ્રશ્ન –
સુગ-૪ર૭ - આદશને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, પોતાને જુએ છે કે પ્રતિબિંબને
૧૧૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર જુએ છે ? ગૌતમ આદર્શને જુએ છે, પોતાને જતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે એ પ્રમાણે આ આલાવાથી અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્ર છે..
• વિવેચન-૪ર૭ :| માય - અરિસો, જોનાર મનુષ્ય શું આદર્શને જુએ છે કે આત્મા-શરીરને જુએ છે ? કે પ્રતિભાવ-પ્રતિબિંબ જુએ છે ? પ્રથમ અરિસો તો જુએ છે જ, કેમકે છૂટવાળા અરીસાને તે યથાર્થ જાણે છે. પણ પોતાના શરીરને જોતો નથી. કેમકે તેનો ત્યાં અભાવ છે. પોતાનું શરીર પોતાના વિશે રહેલ છે, અરીસામાં રહેલ નથી. અરીસામાં પોતાના શરીરનું પ્રતિબિંબ જુએ છે, તે પ્રતિબિંબ છાયા પુદ્ગલરૂપ છે. તે આ પ્રમાણે - સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂળ વસ્તુ ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણોવાળી છે. કિરણો એ છાયા પુદ્ગલો છે અને તેનો પ્રત્યક્ષ સિદ્ધ છાયાપુદ્ગલો તરીકે વ્યવહાર થાય છે. • x - બીજું જો સ્થૂળ વસ્તુ કોઈ વસ્તુને અંતરે રહેલ હોય કે દૂર હોય તો તેના કિરણો અરીસાદિમાં પડતા નથી, તેથી તે વસ્તુ તેમાં ન દેખાય. માટે જણાય છે, છાયાપુદ્ગલો છે. તે છાયાપુદ્ગલો દિવસે
ભાસ્વર વસ્તુમાં પડેલ હોય તો સ્વસંબંધી દ્રવ્યાકૃતિ ધારણ કરતાં શ્યામરૂપે પરિણત થાય છે, રાત્રે કૃષ્ણરૂપે પરિણત થાય છે. - x • તે છાયા પરમાણુઓ આદશદિ ભાસ્વર દ્રવ્યોમાં પ્રતિબિંબિત થયેલા સ્વ સંબંધી દ્રવ્યાકૃતિને ધારણ કરતાં સ્વસંબંધી દ્રવ્યમાં કૃષ્ણ, નીલ, શુક્લ કે પીત જેવો વર્ણ હોય, તે રૂપે પરિણમે છે, તેઓની અરીસા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે. તેમ આ સૂત્રમાં મનુષ્યના છાયા પરમાણુ અરીસામાં સંક્રમીને પોતાના શરીરના વધે અને પોતાના શરીરના આકારરૂપે પરિણમે છે, તે પુદ્ગલોની તેમાં ઉપલબ્ધિ થાય છે. - x • માટે કહ્યું કે શરીરને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે.
- આ બધું સ્વમતિ કલ્પિત નથી, આગમમાં પણ કહ્યું છે - X - X • મૂળ ટીકાકારે પણ કહ્યું છે - બધાં ઈન્દ્રિયગમ્ય સ્થૂલ દ્રવ્યો ચય અને અપચય ધર્મવાળા અને કિરણોવાળા હોય છે જેથી અરીસા આદિમાં જેના કિરણો પડેલા છે એવી સ્થળ વસ્તુની છાયા દેખાય છે. તેથી કોઈપણ સ્થૂળ દ્રવ્યનું દર્શન થાય છે. પણ કોઈને અંતરે ન રહેલ અથવા અતિ દૂર ન હોવી જોઈએ. એ રીતે સૂત્રપાઠ સુગમ છે.
અહીં નિર્જરા પુદ્ગલો જામ્યોને ઈન્દ્રિયગમ્ય થતાં નથી કેમકે તે અતીન્દ્રિય છે એમ કહ્યું. તેથી અતીન્દ્રિય વિષયક પ્રશ્ન
• સૂત્ર-૪૨૮ થી ૪૩ર :
ભગવન્! કંબલશાટક આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય, અને તે જેટલા અવકાશાંતરને સ્પર્શીને રહે છે, તે જે વિસ્તારીએ તો તેટલાં જ અવકાશtતરને પણને રહે? ગૌતમ! અવય, કંબલશાટક તેમ જ રહે. • • - ભગવન ! dભ ઉચો ઉભો કરેલો હોય તો જેટલા મને આવાહીને રહે, તેટલાં ક્ષેત્રને