________________
૧૫/૧/-/૪૨૨
૧૦૩
૧૦૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
ગુણો કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં ચકુઈન્દ્રિયની કર્કશ-ગુરુ ગુણો છે, શ્રોમેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગણો છે, ઘાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગણાં છે, જિલૅન્દ્રિયના કર્કશ ગુર ગુણો અનંતગમાં છે. સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુણે અનંતગુણા છે. - મૃદુ લઘુ ગુણોનું બહુત - સૌથી થોડાં સ્પશનિ-ઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો છે, તેનાથી જિલૅન્દ્રિયની મૃદુ લઘુ ગુણો અનંતગણા, ધાણેન્દ્રિયના મૃદુ વધુ ગુણો અનંતગમાં, શ્રોએન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગણો, ચશુઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગુણા.
કર્કશગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોનું આલબહુત • સૌથી થોડાં ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, શ્રોમેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંત ગણાં, ધાણેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણ, જિલૅન્દ્રિયની કર્કશ ગુરુ ગુણો અનંતગણાં, અનેન્દ્રિયના ર્કશ ગુરુ ગુણો અનંતગણાં છે. તેના જ મૃદુ-લg ગુણો અનંતગણu, જિલૅન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણ, ધ્રાણેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગુણ, શોમેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનતગુણ, ચશુઈન્દ્રિયના મૃદુ-લધુ ગુણો અનંતગણ છે.
• વિવેચન-૪૨૨ -
સૂગ પાઠ સિદ્ધ છે. હવે અલાબહdદ્વાર છે - સૌથી થોડી ચાઈન્દ્રિય અવગાહનાર્થરૂપ છે. તેનાથી શ્રોબેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાલગુણ છે, કેમકે અતિ ઘણાં પ્રદેશની અવગાહના છે, તેનાથી ઘાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યા ગુણ છે - x • તેનાથી જિલૈંદ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, કેમકે તેના વિસ્તાર
ગુલ પૃથકત્વ છે. ક્યાંક સંખ્યાતગુણ પાઠ છે, તે અશુદ્ધ છે. • x • તેનાથી સ્પર્શનેન્દ્રિય સંખ્યાતગુણ છે. કેમકે જિલૅન્દ્રિય બે થી નવ ગુલ પૃથકવ છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ છે. અહીં ઘણે સ્થાને અસંખ્યાતગુણ પાઠ મળે છે, તે અશુદ્ધ છે • x - આ ક્રમથી પ્રદેશાર્થરૂપે સૂત્ર પણ વિચારવું.
કર્કશ ગુરુ ગુણ આદિ સૂત્રો પાઠ સિદ્ધ છે. પશ્ચાતુ પૂર્વીક્રમે પૂર્વ પૂર્વના મૃદુલઘુ ગુણો અનંતગુણ જાણવા. કેમકે ઉત્તરોત્તર કર્કશરૂપે અને પૂર્વપૂર્વ અતિકોમળરૂપે જણાય છે. બંનેના અલબહુવમાં સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ કરતાં તેના જ મૃદુ-લઘુ ગુણ અનંત ગુણ છે, કેમકે શરીરમાં ઉપર રહેલા પ્રદેશો શીત, તાપાદિના સંબંઘથી કર્કશ હોય, તે સિાય બીજા શરીરમાં રહેલા ઘણાં મૃદુ હોય છે.
આ સંસ્થાનાદિ અલાબદુત્વ સુધીના દ્વારો નૈરયિકમાં – • સૂત્ર-૪૨૩ -
ભગવન! નૈરયિકોની કેટલી ઈન્દ્રિયો છે ? ગૌતમ! પાંચ-શ્રોત્ર યાવત સ્પન ભગવન્! શોમેન્દ્રિય કેવા આકારે છે ? કદંબ પુણના આકારે છે. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયોની વકતવ્યતા માફક નૈરયિકોની અલાભદુત્વ સુધી
કહેવી. પણ વિશેષ એ કે - નૈરયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારે છે ? ગૌતમ! અશનિન્દ્રિય બે ભેદે – ભવધારણીય, ઉત્તરઐક્રિય. ભવધારણીય સ્પીન્દ્રિય ટુંડકાકાર, ઉતર વૈક્રિય પણ તેમજ છે.
ભગવના અસુરકુમાને કેટલી ઈન્દ્રિયો છે પ. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયો માફક બંને પ્રકારે અલબત્ત કહેતું. પણ તેઓને સ્પનિય બે પ્રકારે છે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. તેમાં ભવધારણીય સમચતુર્સ આકારે છે, ઉત્તર વૈક્રિય વિવિધ કારે છે. બાકી બધું પૂવવત્ ાણવું, આ પ્રમાણે તનિતકુમાર સુધી સમજવું.
ભગવન પૃવીકાયિકને કેટલી ઈન્દ્રિયો છે ? અનેન્દ્રિય એક. ભગવન ! તે કયા આકારે રહેલી છે ? મયુર ચંદ્ર સંસ્થાને છે. ભગવન છે તેનું બાહલ્ય કેટલું છે ? ગૌતમ ! અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. ભગવન્! તેનો વિસ્તાર કેટલો છે ? શરીરપ્રમાણ માત્ર. ભગવન્! તે કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમાં અનંત પ્રદેશ છે. ભગવન્! તે કેટલા પ્રદેશોની અવગાહનાવાળી છે ? ગૌતમ! અસંખ્યાત પ્રદેશોની. ભગવન તે પ્રતીકાયિકોની સ્પર્શનન્દ્રિય અવગાહના, પ્રદેશ અને અવગાહના-uદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે?
ગૌતમ! સૌથી થોડી ટવીસ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, તે જ પ્રદેશાર્થરૂપે અનંતગુણ, અિવગાહની-પ્રદેશ સૂત્રમાં નોંધ્યા નથી] ભગવાન ! પૃdlo
નિન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે? ગૌતમ ! અનંતા. એ રીતે મૃદુવધુ ગુણો પણ જાણવા. ભગવદ્ ! એ પૃની અનિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ-લઘુ ગુણોમાં કોણ કોનાથી અાદિ છે ? તેમાં સૌથી થોડાં કર્કશ-ગુર ગુણો છે, મૃદુ-લઘુ ગુણો અનંતા છે.
એ પ્રમાણે આકાયિક ચાવ4 વનસ્પતિકાયિકો જાણતા. પણ સંસ્થાનમાં આટલું વિશેષ - કાયિકની સ્ટિબુક આકૃતિ છે, તેઉકાયિકની સોયના જસ્થા જેવી, વાયુકાયિકોની વશ જેવી, વનસ્પતિકાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શનેન્દ્રિય જાણવી.
ભગવદ્ ! બેઈન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે? ગૌતમ ! બે ઈન્દ્રિયો - જિલૅન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. બંનેનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશો અને અવગાહના, સામાન્ય ઈન્દ્રિયો માફક કહેવી. પણ અનિન્દ્રિય હુંડક સંસ્થાનની આકૃતિ જેવી છે. ભગવા ભેઈન્દ્રિયોની જિૉન્દ્રિય અને અનન્દ્રિયમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે, અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ આદિ છે ? ગૌતમ બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય અવગાહનારૂપે સૌથી અભ છે, અવગાહનારૂપે સંખ્યાલગુણ છે, પ્રદેશાર્થરૂપે-બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલ્પ છે, પ્રદેશરૂપે સંખ્યાલગુણ છે, અવગાહના-uદેશારૂપે બેઈન્દ્રિયોની