________________
૫/–/૩૪૬ થી ૩૫૦
૧૫૩
Ø પ્રતિપત્તિ-૫-“પદ્વિધા'' — x —
— x
૦ ચોથી પ્રતિપત્તિ કહી. હવે ક્રમ પ્રાપ્ત પાંચમી પ્રતિપત્તિ ઃ• સૂત્ર-૩૪૬ થી ૩૫૦ :
[૩૪૬] તેઓમાં જેઓ એમ કહે છે સંસાર સમાપક જીવો છ પ્રકારના છે. તે આ – પૃથ્વીકાયિક, અકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રાકાયિક.
-
તે પૃથ્વીકાયિક કેટલાં છે ? બે ભેદે કહ્યા છે સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિક બે ભેદે કહ્યા – પતા અને પતિા. એ રીતે ભાદર પૃથ્વીકાયિક પણ કહેવા. એ રીતે અપ-તેઉ-વાયુ-વનસ્પતિકાયિકના
ચાર-ચાર ભેદો જાણવા.
તે સકાયિકના કેટલા ભેદ છે? બે ભેદે છે. તે આ - પર્યાપ્તા અને અપર્યાપ્તતા.
[૩૪] ભગવન્ ! પૃથ્વીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષ. આ પ્રમાણે બધાંની સ્થિતિ કહેવી. ત્રાકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. બધાં અપર્યાપ્તોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બધાં પર્યાપ્તકોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન કરવું.
[૩૪] ભગવન્ ! પૃથ્વીકાય, પૃથ્વીકાયના રૂપમાં કેટલો કાળ સુધી રહે છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોકપ્રમાણ.
એ પ્રમાણે યાવત્ અપ-તેઉ-વાયુકાની સંચિકણા જાણવી. વનસ્પતિકાયિકની અનંતકાળ છે યાવત્ આવલિકાનો અસંખ્યાતભાગ જેટલો સમય.
ભગવન્ ! ત્રાકાયિકની ? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક
બે હજાર સાગરોપમ છે.
છ એ અપયતોની કાયસ્થિતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ આંતર્મુહૂર્ત છે.
[૩૪] પર્યાપ્તોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ છે. આ જ કાય, વાયુકાય, વનસ્પતિકાય પર્યાપ્તોની છે. તેઉકાય પ્રતિકની
કાયસ્થિતિ સંખ્યાત રાતદિવસની છે. ત્રસકાય પતિની સાગરોપમ શત પૃથકત્વ છે.
[૫૦] ભગવન્ ! પૃથ્વીકાયનું કેટલું અંતર છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. એ પ્રમાણે અપ-તેઉ-વાઉકાયિકનું અંતર વનસ્પતિકાળ છે. ત્રાકાયિકનું પણ વનસ્પતિકાળ, વનસ્પતિકાયનું પૃથ્વીકાયિક
Sr.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આ પ્રમાણે અપર્યાપ્તકોનો અંતકાળ વનસ્પતિકાળ છે. વનસ્પતિનું પૃથ્વીકાળ. પર્યાપ્તકોનું પણ એમ જ જાણવું. • વિવેચન-૩૪૬ થી ૩૫૦ :
તેમાં જેઓ એમ કહે છે કે – સંસાર સમાપન્નક જીવો છ ભેદે છે, તેઓ પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાય, છ ભેદ કહે છે સે નિ ત પુદ્ધવિાવા આદિ - પૃથ્વીથી વનસ્પતિ સુધીના ત્રણ ત્રણ સૂત્રો અને ત્રસકાય વિષયક એક એ રીતે ૧૬ સંખ્યા છે. સ્થિતિ વિષય છ સૂત્રો છે તેમાં જઘન્ય બધે જ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષ, અકાયની સાત અને તેઉકાયની ત્રણ રાત્રિ-દિન, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિ કાયની ૧૦,૦૦૦ વર્ષ, ત્રસકાયની 33-સાગરોપમ.
૧૫૪
અપર્યાપ્ત વિષયક છ સૂત્રો છે. બધે જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વ. પર્યાપ્ત વિષયક છ સૂત્રો. માત્ર અંતર્મુહૂર્ત ન્યુનત્વ.
હવે કાયસ્થિતિ - પૃથ્વીકાયની જઘન્યથી અંતર્મુહૂર્ત. પૃથ્વીકાયથી નીકળીને બીજે અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે ક્યાંય ઉપજે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. તે કાળોત્ર - અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી છે. ક્ષેત્રથી અસંખ્યાત લોક અર્થાત્ અસંખ્યાત લોક પ્રમાણ આકાશખંડોમાં પ્રતિસમયે એકૈક પ્રદેશ અપહારથી જેટલા કાળે તે અસંખ્યાત લોકાકાશખંડ ખાલી થાય તે.
વનસ્પતિ સૂત્રમાં ઉત્કૃષ્ટ અનંતકાળ, તે કાળક્ષેત્રથી નિરૂપે છે – કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. ક્ષેત્રથી અનંતલોક-અનંતાનંત લોકાકાશમાં પ્રતિસમયે એકૈક પ્રદેશાપહાર વડે જેટલા કાળે તે લોકાલોકાકાશખંડ ખાલી થાય, તે કાળ.
તે જ પુદ્ગલ પરાવર્તનથી કહે છે – અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત્ત. પુદ્ગલ પરાવર્તગત જ અસંખ્યેયત્વ નિધાર છે. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગમાં જેટલો સમય થાય તેટલો કાળ. - ૪ - ત્રસકાય સૂત્રમાં સંખ્યાત વષધિક ૨૦૦૦ સાગરોપમ. આટલું જ અવ્યવધાનથી ત્રસકાયત્વ કાળ
અપર્યાપ્ત વિષયક છ સૂત્રો. બધે જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અપર્યાપ્તલબ્ધિમાં ઉત્કૃષ્ટથી પણ આટલો કાળ.
પૃથ્વીકાયિક પર્યાપ્ત સૂત્રમાં ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ પૃવીકાયિકની જ ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ, પછી કેટલાંક નિરંતર પર્યાપ્ત ભવના મીલનથી સંખ્યાત હજાર વર્ષ જ થાય, અધિક નહીં. આ પ્રમાણે - ૪ - બાકીના કાયમાં કહેવું.
હવે અંતર નિરૂપણા - જઘન્યથી અંતર્મુહૂર્ત. જેમકે પૃથ્વીકાયથી ઉદ્ધર્તીને બીજે અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયપણે ક્યાંક ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે અનંતકાળ પૂર્વોક્ત સ્વરૂપનો વનસ્પતિકાળ જાણવો. - x - આ રીતે અકાયાદિ સૂત્રો જાણવા. વનસ્પતિસૂત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કહેવું.
હવે અલ્પબહુત્વ કહે છે .
• સૂત્ર-૩૫૧,૩૫૨ :
[૩૫૧] સૌથી થોડાં ત્રાકાયિક, તેઉકાયિક અસંખ્યાતગણા, પૃથ્વીકાયિક