SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-૩૪૪ ૧૪૯ ૧૫o જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 & પ્રતિપત્તિ-૪-“પંચવિધા” છે. —X —X —X —X - છે એ પ્રમાણે ચતુર્વિધા પ્રતિપતિ કહી, હવે પંચવિધા કહે છે– • સૂગ-૩૪૪ - તેમાં ઓ એમ કહે છે. સંસાર સમાપક જીવો પાંચ પ્રકારના છે, તેઓ આ પ્રમાણે કહે છે - [જીવો પાંચ ભેદે છે] એકેન્દ્રિય, બેઈદ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે એન્દ્રિયો કેટલા ભેટે છે બે ભેટ - પર્યાદ્ધિા અને અપયતિા. એ પ્રમાણે પંચેન્દ્રિયો સુધી બબબે ભેદો કહેવા. ભગવના એકેન્દ્રિયની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી અંતમહd ઉત્કૃષ્ટથી ૨,૦૦૦ વર્ષ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. એ રીતે વેઇન્દ્રિયની રાશિદિન ચઉરિન્દ્રિયની છ માસ. પંચેન્દ્રિયની જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ તેણ સાગરોપમ છે. અપચતિ એકેન્દ્રિયની કેટલો કાળ સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. આ પ્રમાણે બધાં અપયતોની સ્થિતિ કહેવી. પયક્તિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ધૂન ૨,૦૦૦ વર્ષ. આ રીતે બધાં પયતોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત જૂન કહેવી. ભગવનએકેન્દ્રિય, એકેન્દ્રિયરૂપે કેટલો કાળ રહે છે ગીતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન / બેઈન્દ્રિય, બેઈન્દ્રિયરૂપે કેટલો કાળ હોય ? જઘન્ય તમુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ ચાવ4 ચઉરિન્દ્રિય. ભગવન / પંચેનિદ્રય, પંચેનિદ્રયપણે કેટલો કાળ રહે ગૌતમાં જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાતિરેક હાર સાગરોપમ. ભગવાન ! અપતિ એકેન્દ્રિય, તે પે કેટલો સમય સુધી રહે છે ? ગૌતમ! જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત યાવ4 અપતિ પંચેન્દ્રિય. ભગવા પયત એકેદ્રિય, તે જ રૂપે કેટલો સમય સુધી રહે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટી સંખ્યાત હજાર વર્ષ. એ પ્રમાણે બેઈદ્રિય પણ કહેવા. વિરોષ એ - અહીં સંખ્યાત વર્ષ કહેવા. તેઈન્દ્રિય? સંખ્યાત રાત્રિદિન. ચઉરિજ્યિ સંખ્યાત માસ રહે. પતિ પંચેન્દ્રિય સાધિક સાગરોપમશત પૃથકd - ભાવના એકેન્દ્રિયોનું અંતર કેટલા કાળનું છે? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ સંખ્યાત વષધિક બે હજાર સાગરોપમ. બેઈન્દ્રિયનું અંતર કાળથી કેટલું હોય ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયનું, અપતિ-પતા કહેવા • વિવેચન-૩૪૪ - તેમાં જેઓ એમ કહે છે - સંસારી જીવો પાંચ ભેદે છે તેઓ આ પ્રમાણે કહે છે - એકેન્દ્રિયોથી પંચેન્દ્રિયો. દિ સંઈત્યાદિ પાંય પયંતિ પર્યાપ્ત સૂત્રો છે. • x • અપર્યાપ્તક વાળા પાંચ સ્થિતિ સુઝો પાઠ સિદ્ધ છે. વિશેષ એ - જઘન્ય અંતમુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું જાણવું. પર્યાપ્તના પાંચ સ્થિતિમૂગો સુપ્રતીત છે. માત્ર ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ અંતર્મુહdજૂન. હવે કાયસ્થિતિ પ્રતિપાદના - એકેય, જઘન્યથી અંતર્મહતું. પછી મરીને બેઈન્દ્રિયાદિમાં ઉપજે છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ • વનસ્પતિકાળ. * x • તે પૂર્વે કહેલ છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિય સૂત્રમાં સંખ્યાતકાળ-સંચાત હજાર વર્ષ. પંચેન્દ્રિય સુખમાં સાતિરેક સાગરોપમસમ. તેનૈરયિક, તિર્યયપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ ભવભ્રમણથી જાણવું. એકેન્દ્રિય અપયક્તિાનો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહfકાળ કેમકે અપયતિલબ્ધિનો આટલો કાળ પ્રમાણ છે. આ પ્રમાણે બાકીના ચાર અપયર્તિક સૂત્રો કહેવા. એકેન્દ્રિ પર્યાપ્તક સૂત્રમાં સંખ્યાત હજાર વર્ષો. એકેન્દ્રિયોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ, અકાયની 9ooo વર્ષ, તેઉકાયની કણ અહોરાક, વાયુકાયની ૩ooo વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. તેથી નિરંતર કેટલાંક પર્યાપ્ત ભવોને જોડવાથી સંખ્યાત હજાર વર્ષ ઘટિત થાય છે. બેઈન્દ્રિય પતિમાં ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ કાયસ્થિતિ કેમકે બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે, કેટલાંક નિરંતર પતિ ભવો નેડવામી સંગાત વર્ષ જ પ્રાપ્ત થાય. તેઈન્દ્રિય પતિ સુગમાં સંખ્યાત અહોરાત્ર કાયસ્થિતિ છે. ભવસ્થિતિ ૪૯ દિવસ છે, કેટલાંક નિરંતર ભવોની સંકલનાથી સંગેય અહોરમ થાય. ચઉરિન્દ્રિયમાં સંખ્યાત માસ કાયસ્થિતિ છે, ભવસ્થિતિ ઉત્કટ છ માસ, શેષ પૂર્વવતુ. એકેન્દ્રિયોનો અંતકાળ જઘન્ય અંતમુહૂર્ત. તે એકેન્દ્રિયથી નીકળી દ્વીન્દ્રિયાદિમાં અંતમુહર્ત રહી ફરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાની અપેક્ષા છે. ઉત્કૃષ્ટસંખ્યય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. ત્રસકાયની કાયસ્થિતિ જેટલું આ અંતર છે. બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય-સુગમાં જઘન્ય અંતમુહd ઉત્કૃષ્ટ સર્વત્ર વનસ્પતિકાળ. જે બેઈન્દ્રિયથી નીકળી અનંતકાળ સુધી વનસ્પતિમાં રહીને કી બેઈટ્યિાદિમાં ઉત્પન્ન થાય. અંતર વિષયક, પાંચ ઔધિક સૂત્ર માફક પતિના વિષયમાં અને અપયતના વિષયમાં પણ કહેવું. * * * * * હવે અલબહુવતે કહે છે - • સૂત્ર-૩૪પ :ભગવા આ એક-બે-ત્રણ-ચાપાંચ ઈન્દ્રિયોમાં કોન કોનાથી અત્ય,
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy