________________
૩દ્વિમા-૨/૩૩૮ થી ૩૪૦
૧૪પ
અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દ યાવતુ અનુત્તર અને અનુભવે છે.
[૩૪] બધાં વૈમાનિકોની સ્થિતિ કહેવી. દેવપણાથી ચ્યવીને અનંતર જે જ્યાં જાય છે, તે કહેવું.
• વિવેચન-૩૩૮ થી ૩૪o :
ભગવન! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરની કેવી વિભૂષા કહેલી છે ? ગૌતમ! શરીર બે ભેદે છે. તે આ રીતે - ભવધારણીય અને ઉત્તવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે. તે આભરણ, વર હિત સ્વાભાવિક વિભૂષાવાળા કહ્યાં છે. તેમની વિભુષા ઔપાધિકી નથી. તેઓમાં જે ઉત્તવૈચિરૂપ શરીરો છે, તે હાર આદિ આભૂષણયુક્ત છે.
આ પ્રમાણે દેવીઓમાં પણ છે. વિશેષ આ - તે દેવીઓ નૂપુરાદિ નિર્દોષથી યુક્ત, ઘુઘરીવાળા વસ્ત્રો આદિ પહેરેલી છે. ચંદ્રાનના યાવતુ અભિરૂપની વ્યાખ્યા પૂર્વવત્ જાણવું.
દેવોની શરીરવિભૂષા અશ્રુતકા સુધી કહેવી. દેવીઓ સનકુમારાદિમાં હોતી નથી. તેથી તેમના સૂત્રો ન કહેવા. શૈવેયક અને અનુસરોપપાતિક દેવોને સ્વાભાવિક વિભૂષા જ હોય.
ધે કામભોગપ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાન કો દેવો કેવા કામભોગોને અનુભવતા, પ્રત્યેકને વેદતા રહે છે ? ગૌતમ ! ઈષ્ટ શબ્દાદિ પાંચને અનુભવતા રહે છે. - ૪ -
હવે સ્થિતિ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્ય એક પલ્યોપમ, ઉકર્ષથી બે સાગરોપમ. ઈશાનમાં જઘન્યથી સાતિરેક એક પલ્યોપમ, ઉકાણથી સાતિરેક બે સાગરોપમ છે. સનકુમારની જઘન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે.
માહેની જઘન્ય સાતિરેક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. લાંતકમાં જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ. મહાશુકમાં જઘન્ય ચૌદ સાગરોપમાં અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ.
સહસારમાં જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ અઢાર. આનતકશે જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટ ઓગણસ. પ્રાણતકો જઘન્ય ઓગણીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ વીશ. આરણ કલો જઘન્ય વીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચોકવીશ. અય્યત કલો જઘન્ય એકવીશ સાગરોપમ, કાષ્ટ બાવીશ. એ રીતે નવે વેયકમાં એક-એક સાગરોપમ વધારતા ઉપરીતન-ઉપરીતન વેયકમાં જઘન્યથી નીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી એકઝીશ. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત એ ચાર અનુત્તરમાં જઘન્યથી ૩૧-સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ. સર્વાર્થસિદ્ધ મહાવિમાને જઘન્યોત્કૃષ્ટ-33. - હવે ઉદ્વર્તતા કહે છે - સૌધર્મક દેવો અનંતર અવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકમાં જાય કે યાવતુ દેવોમાં જાય ? પ્રજ્ઞાપના સૂગની [19/10].
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ કહેવું. તેનો સંક્ષેપાર્થ અહીં બતાવે છે કે – બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-વનસ્પતિમાં, પર્યાપ્ત ગર્ભ-વ્યુત્ક્રાંતિક તિર્ય, પંચેન્દ્રિય અને મનુષ્યોમાં કે જે સંખ્યાત વયિકવાળા હોય. આ પ્રમાણે ઈશાનદેવો પણ જાણવા.
સનકુમારથી સહસાર પર્યન્તના દેવો ચ્યવીને સંખ્યાતવષય પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે, પણ એકેન્દ્રિયોમાં નહીં. આનતથી અનુત્તર સુધીના દેવો અવીને યશોક્ત મનુષ્યોમાં જ ઉપજે પણ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉપજતા નથી.
• સૂત્ર-3૪૧ -
ભગવદ્ ! સૌધર્મ-ઈશાનકોમાં બધાં પ્રાણ, બધાં ભૂત, બધાં જીવ, બધાં સવ, પૃવીકાયિક રૂપે, દેવરૂપે, દેવીરૂપે, આસન-શયનભડોપકરણ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. બાકીના કલ્પોમાં આમ જ કહેવું. પણ દેવીપણે ઉત્પન્ન થવાનું ન કહેવું. નૈવેયક વિમાનો સુધી આમ કહેવું. અનુત્તરોપાતિક વિમાનોમાં પૂર્વવત કહેવું પણ દેવા કે દેવીરૂપે ઉત્પન્ન થયા તેમ ન કહેવું. • • • દેવોનું કથન પૂરું થયું.
• વિવેચન-૩૪૧ -
ભદત ! સૌધર્મકલામાં બીશ લાખ વિમાનોમાં પ્રત્યેક વિમાનમાં સર્વે પ્રાણ આદિ પ્રાન - વિકસેન્દ્રિય જીવો, પૂત - વનસ્પતિકાયિકો, નીવ - પંચેન્દ્રિયો સત્ત્વ - બાકીના. પૃથ્વીપણે, દેવપણે, દેવીપણે અહીં કેટલીક પ્રતોમાં “તેઉકાયિકપણે” એવો પાઠ પણ છે. તે સમ્યક જણાતો નથી, કેમકે તેમાં તેજસ્કાયનો અસંભવ છે.
માસન - સિંહાસન, શયન - પલંગ, સંન - પ્રાસાદાદિના ટેકા માટે. MUSEાત્રૌપવાર - હાર, અદ્ધહાર, કુંડલાદિ. આ બધાં ક્ષે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હે ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર. સાંવ્યવહારિક શશિ અંતર્ગતુ જીવ વડે સર્વસ્થાને પ્રાયઃ અનંતવાર ઉપજયા.
બાકીના કલ્પો માટેની વૃત્તિ, સૂત્રાર્થ પ્રમાણે જ છે. અનુત્તરમાં દેવત્વનો પ્રતિષેધ કર્યો, કેમકે વિજયાદિ ચારમાં ઉત્કૃષ્ટથી પણ બે વખત અને સવચિસિદ્ધ મહાવિમાનમાં એક જ વખત ગમન સંભવે છે. પછી અવશ્ય મનુષ્યભવ પામીને મુક્તિ પામે છે. દેવીપણે ઉત્પાદ ત્યાં અસંભવ છે.
હવે ચતુર્વિધ જીવોની ભવસ્થિતિ - કાયસ્થિતિ. • સૂત્ર-3૪૨,૩૪3 :
[૩૪] ભગવન નૈરસિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ મીશ સાગરોપમ. એ રીતે બધાં માટે પ્રશ્ન કરવો. તિર્યંચ યોનિકોની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે જ મનુષ્યોની છે. દેવોની સ્થિતિ નાટકવ4 જાણવી.
દેવ અને નાસ્કોની જે સ્થિતિ છે, તે જ તેઓની સંચિઠ્ઠણા-કાયસ્થિતિ છે. તિર્યચોનિકોની જઘન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. ભગવન ! મનુષ્ય મનુષ યે કેટલો કાળ રહે? ગૌતમ જઘન્યથી અંતમહd અને