________________
૩/જ્યો/૩૧૨,૩૧૩
૧૨૩
૧૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
• સૂત્ર-૩૧૪ -
ભગવના ચંદ્રવિમાન કયા આકારે છે? ગૌતમ અદ્ધકપીત્ય સંસ્થાને રહેલ છે. તે સર્વથા ફટિકમય છે, તેની કાંતિ બધી દિશા-વિદિશામાં ફેલાય છે આદિ, જાણે કે તે ઉપહાસ કરી રહેલ છે ઈત્યાદિ વર્ણન કરવું. આ પ્રમાણે સુવિમાન, નમવિમાન, [ગ્રહવિમાનો, તારાવિમાન પણ અધકપિત્થ સંસ્થાન છે.
ભગવન્! ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે ? જડાઈ કેટલી છે ? ગૌતમ (ચંદ્રવિમાનની) લંબાઈ-પહોળાઈ એક યોજનાના ૫૬/ક ભાગ છે. તેનાથી ત્રણ ગુણાથી કંઈક અધિક તેની પરિધિ છે. એક યોજનના ૨૮ ભાગ જાડાઈ છે. • - • સૂર્યવિમાનના વિષયમાં આ જ પ્રથા • સૂર્યવિમાન એક યોજનાના ૪૮ ભાગ લાંબુ પહોળું છે. તેનાથી ત્રણ ગણીથી અધિક તેની પરિધિ છે. એક યોજનના ર૪/૧ ભાગ જડાઈ છે.
ગ્રહવિમાન અદ્ધ યોજન લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગુણી કરતાં અધિક પરિધિ અને એક કોશ જાડાઈ છે, નમ્ર વિમાન એક કોશ લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગણાથી અધિક પરિધિ અને અર્વ કોશ જાડાઈવાળું છે. તારાવિમાન અહકોશ લાંબુ, પહોળું ત્રણગણાથી અધિક પરિધિ, ૫oo ધનજી જાડાઈ વાળું છે.
• વિવેચન-૩૧૪ -
ભદંત ! ચંદ્રવિમાન કેવા આકારે છે ? ગૌતમ ! અદ્ધ કપિત્થ સંસ્થાને રહેલ છે. • x • (શંકા) જો ચંદ્ર વિમાનનો આકાર અદ્ધ કપિત્ય જેવો હોય તો ઉદયકાળે, અસ્તકાળે અથવા પૂનમે જ્યારે તિછું પરિભ્રમણ કરે છે ત્યારે અદ્ધ કપિત્રફળાકારે કેમ દેખાતો નથી ? (સમાધાન] અહીં રહેનાર પુરુષો દ્વારા અદ્ધ કપિત્થાકારવાળી ચંદ્ર વિમાનની ફક્ત ગોળ પીઠ જ દેખાય છે. પણ સમસ્તપણે દેખાતો નથી. તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિક રાજનો પ્રાસાદ છે. તે પ્રાસાદ એ રીતે રહેલ છે, જેથી પીઠની સાથે મોટો વર્તળાકાર થાય છે. તે દર હોવાથી એકાંતે સમ9તપણે લોકોને દેખાય છે. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી. આ વાત “વિશેષણવતી' ગ્રન્થમાં જિનભદ્રમણિ ક્ષમાશ્રમણે આક્ષેપ સહિત કહેલી જ છે - [જેની બે ગાથા આપેલી છે.]
તથા બધું જ સ્ફટિક વિશેષ મણિમય છે. તથા અભિમુખતાથી બધેથી નીકળેલ, પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે સિત. યાવતુ શદથી વિવિધ મણિરત્નથી ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત. ઉચી, આકાશતલને સ્પર્શતા શિખર, જાવંતર રન - કનક સુપિકા, વિકસિત શતપત્ર, પંડરીક, તિલકરત્ન, અર્ધ ચંદ્ર ચિત અંદર અને બહાર ગ્લણ, તપનીય વાલુકા પ્રસ્ત, સુખ સ્પર્શ, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
ઉક્ત પાઠની વ્યાખ્યાનો કેટલાંક અંશો અહીં નોંધેલ છે. મur - ચંદ્રકાંતાદિ, ત્ર - કÅતનાદિ, વાતોÇત - વાયુથી કંપિત, વિનયર્થ નથંત - અમ્યુદય સૂચક વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલ આતપત્ર. 11 - ઉંચા, ડેન્માનિત - પાંજરાથી બહિસ્કૃત. પંજર - વાંસ આદિનું પ્રચ્છાદન વિશેષ. તૃપિ - શિખર. ત્તિત્વવ - લિંત આદિમાં પંડ, રનમય અર્ધચંદ્ર. મંતો afa સ - આ બધું જન
પર્વત ઉપરના સિદ્ધાયતન દ્વારવત્ કહેવું. ચંદ્ર વિમાનવત્ સૂર્યાદિ ચારે વિમાન કહેવા.
ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ, બાહલ્ય કેટલા છે? સૂત્રાર્થમાં આ પ્રમાણ કહેલ છે. તે મુજબ આ પ્રમાણે સુર્ય-નબ-ગ્રહ-તાસ વિમાનોના પ્રમાણ સંબંધી પ્રશ્નોત્તર સૂત્રાર્થ મુજબ જ હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી.
વૃત્તિકારશ્રી અહીં તત્વાર્થભાષ્યની સાક્ષી આપે છે - સૂર્યમંડલ વિઠંભ ૪૮૧ યોજન છે. ચંદ્રમાનો પ૬/૧ યોજન છે. ગ્રહોનો અદ્ધ યોજન, નક્ષત્રોનો એક ગાઉ, તારાનો સદૈથી ઉત્કૃષ્ટ અદ્ધ કોશ, જઘન્ય તારાનો ૫૦૦ ધનુષ વિઠંભ થાય છે. વિઠંભ (પહોળાઈથી અદ્ધ આ બધાનું બાહરા જાણવું.
• સૂઝ-3૧૫ -
ભગવન! ચંદ્રવિમાનને કેટલા હાર દેવ વહન કરે છે? ગૌતમાં ચંદ્ર વિમાનને કુલ ૧૬,ooo દેવ વહન કરે છે.) તેમાં પૂર્વમાં ૪ooo દેવો સિંહરૂપ ધારણ કરી ઉઠાવે છે. તે સિંહ શ્વેત, સુભગ, સુપભ, શંખdલ સમાન વિમલ, નિર્મલ, ઘન દહીં ગાયનું દૂધ, ફીણ, ચાંદીના સમૂહ સમાન શેત પ્રભાવાળો છે. તેની આંખ માની ગળી સમાન પીળી છે, મુખમાં સ્થિત સુંદર પ્રકોઠોથી યુકd ગોળ, મોટી, પરસ્પર જોડાયેલી, સુવિશિષ્ટ, તીક્ષણ દાઢાઓ છે, તાળવું અને જીભ લાલ કમળના
» સમાન મૃદુ અને સુકોમળ છે, નખ પ્રશસ્ત અને શુભ વૈદૂમિણિ માફક ચમકતા અને કર્કશ છે. શું વિશાળ અને મોટા છે, સ્કંધ પૂર્ણ અને વિપુલ છે, કેસરા સટી, મૃદુ વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ છે, ગતિ લીલાયુક્ત અને ઉછળવાથી ગર્વત, ધવલ છે. પૂંછ ઉંચી ઉઠેલી, સુનિર્મિત અને ફટકાર યુકત છે. નખ, દાંતને દાઢા વજમય છે, જીભ, તાળવું જેલ જોd ત્રણે સોનાના છે. તે કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિતગતિ, અમિત જળ-જય-પરાકાર પરાકમયુકત છે. તે જોર-જોરથી સિંહનાદ કરતા આકાશ અને દિશાઓને ગંજાવતો અને શોભિત કરતો ચાલે છે.
તે ચંદ્રવિમાનને દક્ષિણ બાજુથી ૪ooo દેવો હાથીરૂપ ધારણ કરીને વહન કરે છે. તે હાશી શેત સુભગ સુપભ, શંખતલની જેમ વિમલ, નિર્મળ, ઘનદહીં ગાયનું દૂધ, ફીણ, રજત નીર સમાન શ્વેત છે. વજમય કુંભયુગલની નીચે રહેલ સુંદર મોટી સૂંઢમાં જેણે ક્રીડાર્ચે તપશોના પ્રકાશને ગ્રહણ કરેલ છે. તેનું મુખ ઉરે ઉઠેલ, તપનીય વર્ષના વિશાળ, ચંચળ, ચપળ, હલતા એવા વિમલ કાનોથી સુશોભિત છે, મધ જેવા ચમકતા, સ્નિગ્ધ, પીળા અને મયુક્ત તથા મણિરન માફક નિવણ-શ્વેત, કૃષ્ણ, પીત વર્ણવાળા તેના નેમ છે. તે નેત્ર ઉwત, મૃદુલ, મલ્લિકાના કોક જેવા લાગે છે. દાંત સફેદ, એક સમાન, મજબુત પરિણત અવસ્થાવાળા, સુર્દઢ, સંપૂર્ણ અને સ્ફટિકમય હોવાથી સુid અને માલની ઉપમાથી શોભિત છે. દાંતોના અગ્રભાગે વર્ષના વલય પહેરાવેલા છે. તેથી આ દાંત વિમલમણીઓની વચ્ચે ચાંદીના સમુહ જેવા લાગે છે. તેમના મસ્તકે તપનીયસ્વણના વિશાળ તિલક દિ આભૂષણ પહેરાવેલા છે. વિવિધ મણિથી નિર્મિત ઉM વેયક આદિ કંઠના આભરણ ગળામાં પહેરાવેલ છે. જેના