________________
3/ઈન્દ્રિય/૩૦૬
૧૧૯
છે ઈન્દ્રિય વિષયાધિકાર છે
—X —X —X — હમણાં દ્વીપસમુદ્રના પુદ્ગલ પરિણામવથી કહ્યા. તે પુલોના વિશિષ્ટ પરિણામ પરિણતોના ઈજ્યિ ગ્રાહ્યવથી ઈન્દ્રિયવિષય પુદ્ગલ પરિણામ કહે છે -
• સૂત્ર-3૦૬ :
ભગવના ઈદ્રિયોના વિષયભૂત યુગલ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ છે. તે આ - જોયિ વિષય યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. • • • ભગવના પોનિદ્રય વિષય પુગલ પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ છે - શુભ શબ્દ પરિણામ અને અશુભ શબદ પરિણામ. એ પ્રમાણે ચહ્ન આદિ ઈન્દ્રિય વિષય પણ બન્ને ભેટે છે. જેમકે - સુરૂપ અને પુરૂષ પરિણામ. સુગંધ અને દુર્ગધ પરિક્ષામ. સુસ્સખુલ્સ પરિણામ. સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પણ પરિણામ.
ભગવન ઉત્તમ-અધમ શબ્દ-૫-ગંધ-રસ અને સ્પર્શ-પરિણામમાં પરિણમતા પદગલ પરિણા એમ કહી શકાય? હા, ગૌતમ ! ઉત્તમ-અધમ શબદ પરિણામોમાં પરિણમતા પુદગલો પરિણા કહેવાય. ભગવન્! શું શુભ શબ્દ પગલો અશુભ શબ્દપણે અને અશુભ શબ્દ પગલો શુભ શબ્દપણે પરિણમે છે ? હા, ગૌતમ તે બંને પરસ્પર પરિણમે છે.
ભગવદ્ ! સુપ પુદ્ગલો દુરપાણે, દુ૫ યુગલો સુરપાણે પરિણામે છે ? હા, ગૌતમ / પરિણમે છે. એ પ્રમાણે સુગંધી પુદ્ગલ દુર્ગધી પુગલપણે, દુર્ગધી પુગલ સુગંધી પુગલપણે પરિણમે છે. એ રીતે સુસ્પર્શ, દુરૂપિણે અને સુરસ દુરસપણે પરિણમે ? હા, પરિણમે છે.
• વિવેચન-3૦૬ :
ભદંતા ઈન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમાં પાંચ ભેદે છે. તે આ - શ્રોમેન્દ્રિય વિષયાદિ, સુગમ છે. • x • કૂને - નિશ્ચિત. ઉચ્ચાવચ્ચ - ઉત્તમ અને અધમ. * * * * * પરિણામના યથાવસ્થિત ભાવથી. દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના વશથી તેનો પે થવું તે પરિણામ. માથા - શુભ શબ્દરૂપ પુદ્ગલો. • x • ઈત્યાદિ સુપ્રતીત છે. * * * * *
છે દેવ શક્તિ અધિકાર છે
— x — x - • સૂગ-3૦૭ :
ભગવત્ કોઈ મહર્તિક ચાવ4 મહાનુભાગ દેવ પહેલાં યુગલ ફેંકે અને પછી તે ગતિ કરતો તે વસ્તુને વચમાં પકડવાને સમર્થ છે? હા, છે. ભગવાન એવું કયા કારણથી કહો છે કે – મહર્વિક દેવ યાવતું પકડી શકે? ગૌતમ!
a yગલની પહેલ્પ શીઘગતિ હોય છે, પછી તેની મંદગતિ થાય છે. જ્યારે તે મહહિક રાવ4 મહાનુભાગ દેવની ગતિ પહેલાં પણ શીવ્ર હોય છે અને પછી
૧૨૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 પણ શlu હોય છે. તે કારણથી હે ગૌતમ ! એમ કહ્યું કે ચાવ4 ગતિ કરતો દેવ પકડી લે છે.
ભગવના કોઈ મહર્વિક દેવ ભાલ પદગલ ગ્રહણ કર્યા વિના અને કોઈ બાળકને પહેલા કેળા-મેધા વિના તેના શરીરને સાધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ સંગત નથી.
- ભાવના કોઈ મહર્વિક દેવ બાલા યુગલોને ગ્રહણ કરીને, પણ બાળકના શરીરને પહેલાં છેલ્લા-મેધા વિના તેને સાંધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ સંગત નથી.
ભગવનો કોઈ મહર્તિક કાવતું મહાનુભાગ દેવ બાહ્ય પગલો ગ્રહણ કરીને, પહેલાં બાળકને છેદી-ભેદીને પછી તેને સાંધવામાં સમર્થ છેહા, સમર્થ છે, તે ગ્રંથિને છઠાસ્ય જાણી કે જોઈ શકતો નથી, એવી સૂમ ગ્રંથિ તે હોય છે.
ભગવન્! મહર્વિક દેવ પહેલ બાળકને છેવા-ભે વિના દીધુ કે હવે કરવામાં સમર્થ છે શું ? ના, તેમ નથી.
આ પ્રમાણે ચારે આલાવા છે. પહેલા-બીજા ભંગમાં બાહા પુગલોનું ગ્રહણ નથી. એકાંતરિક છેદન-ભેદન નથી. બાકી પૂર્વવતું. તે સિદ્ધિને છાસ્થ જાણતો કે જોતો નથી. આટલી સુખ તે દીધું કે સ્વ કરવાની વિધિ હોય છે.
• વિવેચન-309 -
ભદંત ! દેવ કેવા ?] મહર્તિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાનુભાગ. પુત્ર - સેંકુ આદિ પ્રયત્નથી ફેંકે. તે જ પુદ્ગલ ભૂમિ ઉપર પડે તે પહેલા પ્રદક્ષિણાથી ભમીને પકડી લેવા સમર્થ છે ? હા, છે. કેમકે દેવની શક્તિ ઘણી છે. ત્યારે જિજ્ઞાસ પૂછે છે કે કઈ રીતે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! પ્રયત્ન જનિત સંસ્કારની તીવ્રતાથી પુદ્ગલની પહેલાં તીવગતિ હોય છે, પણ પછી સંસ્કારની મંદ મંદતાથી પછી મંદગતિ થાય છે. દેવને પહેલા કે પછી શીઘ ઉત્સાહ વિશેષથી શીઘ ગતિ જ હોય છે.
દેવ બાહ્ય પગલે લીધા વિના બાળકને છેલ્લા કે ભેદ્યા વિના - તેના શરીરને થોડી પણ વિક્રિયા કર્યા વિના દેઢ બંધને બદ્ધ કસ્વામાં સમર્થ છે ? ના, તેમ નથી. કેમકે બાહ્ય પુદ્ગલ લીધાં વિના, શરીરને વિકિયા વિના બંધન કરવું અશક્ય છે. આના દ્વારા દેવો પણ તિબંધના કિયા ન કરે તેમ કહ્યું.
બીજા સત્રમાં બાળકને છેદવું-ભેદવું એ વિશેષ છે. બાકી પૂર્વવતું. અહીં પણ ઉભય કારણજન્ય ગ્રત કરવાની શક્તિ છે. બીજી સૂઝમાં બાહ્ય પગલ લઈને, બાળકને ન છેદે - ન ભેદે તે વિશેષ છે. સોયામાં બાહા યુગલો લઈને અને બાળકને છેદી-ભેદીને એ વિરોષ છે. અહીં ગ્રથન કરવા સમર્થ છે તેમ કહેવું. કેમકે કારણ-સામગ્રી સંભવે છે. તે ગ્રંથીને છઠાસ્ય મનુષ્યો જાણતા કે જોતાં નથી. તે બાળક કે અન્ય પુરુષ અતિશય જ્ઞાની ન હોવાથી ન જાણે, ન જુએ. એટલું સૂમ દેવો ગુંચે.