SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપy૨૨૮ થી ૨૩૪ ૩૯ વિજયાદિ. ભદંતી કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં છે? ગૌતમાં કાલોદસમુદ્રના પૂર્વપર્યન્ત અને પૂર્વદ્ધિ પુકરવરદ્વીપની પશ્ચિમમાં શીતોદા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. એ પ્રમાણે વિજયદ્વાર વક્તવ્યતા પૂર્વાનુસાર કહેવું. માત્ર રાજધાની બીજા કાલોદ સમુદ્રમાં છે. - x - વૈજયંત દ્વાર કાલોદ સમુદ્રના દક્ષિણપર્યન્ત અને દક્ષિણાદ્ધ પુકરવરદ્વીપની ઉત્તરે છે. એ પ્રમાણે જંબૂદ્વીપના વૈજયંત દ્વારવત્ કહેવું. માત્ર રાજધાની બીજા કાલોદ સમુદ્રમાં છે. કાલોદ સમુદ્રના પશ્ચિમ પર્યન્ત અને પશ્ચિમાદ્ધ પુકરવરદ્વીપની પૂર્વે શીતા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું જયંત દ્વાર છે. • x • અપરાજિતદ્વાર કાલોદ સમુદ્રના ઉત્તરાદ્ધ પર્યન્ત અને ઉત્તરાદ્ધ પુખરવરદ્વીપની દક્ષિણે અહીં કાલોદ સમુદ્રનું અપરાજિતદ્વાર છે. બધું જંબૂદ્વીપ દ્વારવત્ છે. Q દ્વારોનું પરસ્પર અંતર – ગૌતમ ! ૨૨,૯૨,૬૪૬ યોજન અને ત્રણ કોશ એક દ્વારથી બીજા દ્વાર પરસ્પર અબાધા અંતર છે. ચારે દ્વારોના માપથી ૧૮યોજનને કાલોદ સમુદ્રની પરિધિ-૯૧,૩૦,૬૦૫માંથી બાદ કરતાં ૯૧,૩૦,૫૮ણ થશે. તેને ચાર ભાગ વડે ભાગ દેતાં બે દ્વારનું પરસ્પર પરિમાણ અંતર ૨૨,૯૨,૬૪૬ યોજના અને 3 કોશ પ્રાપ્ત થશે. * * * * -- નામાવર્ય જણાવતાં કહે છે - કાલોદ સમુદ્ર નામ કેમ છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનું જળ ઉદકરસત્વથી આસ્વાધ છે. ગુરુધર્મપણાથી માંસલ છે. મનોજ્ઞ આસ્વાદપણાથી પેશલ છે. કાળું છે. આ ઉપમાથી પ્રતિપાદિત કરે છે - અડદના ઢગલા જેવી વણઉભા છે. કાળુ પાણી હોવાથી કાલોદ. કાલ-મહાકાલ એ બે પૂર્વાદ્ધપશ્ચિમાદ્ધ અધિપતિ દેવ છે. - x - ચંદ્રાદિનું પરિણામ બીજે પણ કહ્યું છે. તેમ કહી વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા નોંધેલી છે. હવે પુકરવરદ્વીપ વક્તવ્યતા કહે છે • સૂત્ર-૨૩૫ થી ૨૪૯ - [૩૫] પુકાવર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે કાલોદ સમુદ્રને ચોતરફથી પરીવરીને રહેલ છે આદિ પૂર્વવતું. ચાવ4 સમચકવાલ સંસ્થાન સંસ્થિત છે. વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી. ભગવન / પુકરવરદ્વીપનો ચક્રવાલ વિર્લભ અને પરિધિ કેટલા છે ? ગૌતમ ! ૧૬-લાખ યોજન ચક્રવાલ વિકુંભ. [૩૬] પુરવદ્વીપની પરિદ્ધિ-૧,૯૨,૮૯૮૯૪ યોજના. રિ૩] તે એક પાવરવેદિકા અને એક વનખંડથી સંપરિવૃત્ત છે. બંનેનું વર્ણન કરવું. ભગવન ! પુકરવર હીપના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ! ચાર દ્વારો છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. ભગવન મુકરવર હીપનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ! yકરવરહપના પૂર્વ પર્યન્તમાં અને પૂર્વદ્ધિ પુષ્કરોદસમુદ્રના પશ્ચિમમાં પુરવર હીપનું વિજયદ્વાર છે. ઈત્યાદિ બધું પૂર્વવતુ. આ પ્રમાણે ચારે દ્વારો જાણવા. પણ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ શીતા-શીતોદા નદી કહેવી નહીં. ભગવન! પુરવર દ્વીપના એક દ્વારથી બીજ દ્વારનું બાધા અંતર કેટલું કહ્યું છે? ગૌતમ! [૩૮] ૪૮,૪૨,૪૬૯ યોજના અંતર પુકરવર દ્વારનું છે. ૩િ૯] પ્રદેશો બંનેના પણ ઋષ્ટ છે. જીવો પણ કેટલાંક એકબીજામાં ઉત્પન્ન થાય છે. ભગવદ્ ! પુકરવર દ્વીપને પુષ્કરવર હીપ કેમ કહેવાય છે? ગૌતમ યુઝરવરતીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં પwવૃક્ષો, પાવનખંડો નિત્ય કુસુમિત ચાવતું રહે છે. પા-મહાપા વૃક્ષમાં પા અને પુંડરીક નામે પલ્યોપમસ્થિતિક અને મહદ્ધિક બે દેવ રહે છે. તે કારણથી છે ગૌતમ ! પુકરવર હીપ કહેવાય છે. ચાવત તે નિત્ય છે. ભગવદ્ ! હરવર હીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે ? ઈત્યાદિ પ્રો. [૨૪o] ચંદ્રો-૧૪૪, સૂય-૧૪૪, પુખરવરદ્વીપમાં પ્રભાસિત થતાં એવા વિચરે છે. [૨૪૧] ૪૦૩ર-નાગો, ૧૨,૬૭૨ મહાગ્રહો છે. [૨૪] ૧૬,૪૪,૪oo કોડાકોડી તારાગણ પુષ્કરધરદ્વીપમાં... [૪૩] શોભિત થયા, શોભે છે, શોભશે. યુકરવર દ્વીપના બહુમધ્ય દેશભાગમાં માનુણોત્તર નામે પર્વત કહ્યો છે. તે વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે પર્વત પુષ્કરવા દ્વીપને બે ભાગોમાં વિભાજિત કરે છે . અત્યંતર કરાદ્ધ અને બાહ્ય પુષ્કરરાહ૮. ભગવાન ! આસ્ચતર પુખરાદ્ધનો ચક્રવાલ વિર્ષાભ અને પરિધિ કેટલી છે ? ચક્રવાલ કિંભ આઠ લાખ યોજન છે. [૨૪] તેની પરિધિ-૧,૪૨,૩૦,ર૪૯ યોજન પુષ્કરાદ્ધની અને મનુષ્યોમની પરિધિ છે. [૨૪૫] ભગવાન્ ! અત્યંતર પુરાહદ્ધને અત્યંતર પુક્કરાહ૮ કેમ કહે છે ? ગૌતમ ! આત્યંતર પુખરાદ્ધ ચોતરફથી માનુષોત્તર પર્વતથી ઘેરાયેલ છે. તેથી હે ગૌતમ! આભ્યતર પુકરાદ્ધ કહેવાય છે. અથવા તે નિત્ય છે. ભગવન્! અત્યંતર પુકરાદ્ધમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા ઈત્યાદિ પૃચ્છા યાવતું તારાગણ કોડાકોડી ? ગૌતમ! [૨૪૬] ૩ર-ચંદ્રો, -સૂર્યો યુઝરવરદ્વીપાદ્ધમાં આ ચંદ્ર-સૂર્યો પ્રભાસિત થઈને ચરે છે. ર૪૭) ૬૩૩૬-મહાગ્રહો, ૨૦૧૬ નક્ષત્રો છે. [૪૮] ૪૮,ર,ર૦૦ કોડાકોડી તારાગણ ફકરાદ્ધમાં... [૪૯] શોભતા હતા, શોભે છે અને શોભશે.. • વિવેચન-૨૩૫ થી ૨૪૯ :પુકવર દ્વીપ વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે ચોતરફથી કાલોદ
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy